1993-04-08
1993-04-08
1993-04-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=124
છીએ અમે રે જીવનમાં, અનોખી પોઠના તો વણઝારા, વણઝારા વણઝારા
છીએ અમે રે જીવનમાં, અનોખી પોઠના તો વણઝારા, વણઝારા વણઝારા
લઈ લઈ રહ્યા છીએ અમે ફરતા રે જગમાં,
ભરી પોતે અનોખા ભારની, મળતાં નથી એના ખરીદનારા
રહ્યાં છીએ અમે ભાર ભરી ફરતા રે જગમાં,
મળતાં નથી રે જગમાં, એના સાચા મૂલવનારા
ભરી છે પોઠ વિચિત્ર ભાવો ને વિચારોની રે,
મળતાં નથી રે જગમાં, એના સાચા સાંભળનારા
ભરી છે પોઠ દુઃખના ભારથી રે એવી રે,
મળતાં નથી રે જગમાં, એને હળવી કરનારા
ભરી છે પોઠ ચિંતાની જીવનમાં રે એવી રે,
મળતાં નથી રે જગમાં, એને ખાલી કરાવનારા
પાપની પોઠ ભરી છે એવી ભારી રે જીવનમાં,
મળતાં નથી રે જીવનમાં, એને તો બાળનારા
ભરી છે પોઠ અહં ને અભિમાનની એવી રે જીવનમાં,
મળતાં નથી રે જીવનમાં, એને હળવો કરાવનારા
ભરી છે પોઠ હૈયાંના આંસુનાં ભારથી એવી રે,
મળતા નથી રે જીવનમાં, વહાવી એને ખાલી કરાવનારા
ભારને ભાર ભરી રહ્યાં છીએ અમે ફરતા રે જીવનમાં,
મળતાં નથી રે, એના સાચા જાણનારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છીએ અમે રે જીવનમાં, અનોખી પોઠના તો વણઝારા, વણઝારા વણઝારા
લઈ લઈ રહ્યા છીએ અમે ફરતા રે જગમાં,
ભરી પોતે અનોખા ભારની, મળતાં નથી એના ખરીદનારા
રહ્યાં છીએ અમે ભાર ભરી ફરતા રે જગમાં,
મળતાં નથી રે જગમાં, એના સાચા મૂલવનારા
ભરી છે પોઠ વિચિત્ર ભાવો ને વિચારોની રે,
મળતાં નથી રે જગમાં, એના સાચા સાંભળનારા
ભરી છે પોઠ દુઃખના ભારથી રે એવી રે,
મળતાં નથી રે જગમાં, એને હળવી કરનારા
ભરી છે પોઠ ચિંતાની જીવનમાં રે એવી રે,
મળતાં નથી રે જગમાં, એને ખાલી કરાવનારા
પાપની પોઠ ભરી છે એવી ભારી રે જીવનમાં,
મળતાં નથી રે જીવનમાં, એને તો બાળનારા
ભરી છે પોઠ અહં ને અભિમાનની એવી રે જીવનમાં,
મળતાં નથી રે જીવનમાં, એને હળવો કરાવનારા
ભરી છે પોઠ હૈયાંના આંસુનાં ભારથી એવી રે,
મળતા નથી રે જીવનમાં, વહાવી એને ખાલી કરાવનારા
ભારને ભાર ભરી રહ્યાં છીએ અમે ફરતા રે જીવનમાં,
મળતાં નથી રે, એના સાચા જાણનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chīē amē rē jīvanamāṁ, anōkhī pōṭhanā tō vaṇajhārā, vaṇajhārā vaṇajhārā
laī laī rahyā chīē amē pharatā rē jagamāṁ,
bharī pōtē anōkhā bhāranī, malatāṁ nathī ēnā kharīdanārā
rahyāṁ chīē amē bhāra bharī pharatā rē jagamāṁ,
malatāṁ nathī rē jagamāṁ, ēnā sācā mūlavanārā
bharī chē pōṭha vicitra bhāvō nē vicārōnī rē,
malatāṁ nathī rē jagamāṁ, ēnā sācā sāṁbhalanārā
bharī chē pōṭha duḥkhanā bhārathī rē ēvī rē,
malatāṁ nathī rē jagamāṁ, ēnē halavī karanārā
bharī chē pōṭha ciṁtānī jīvanamāṁ rē ēvī rē,
malatāṁ nathī rē jagamāṁ, ēnē khālī karāvanārā
pāpanī pōṭha bharī chē ēvī bhārī rē jīvanamāṁ,
malatāṁ nathī rē jīvanamāṁ, ēnē tō bālanārā
bharī chē pōṭha ahaṁ nē abhimānanī ēvī rē jīvanamāṁ,
malatāṁ nathī rē jīvanamāṁ, ēnē halavō karāvanārā
bharī chē pōṭha haiyāṁnā āṁsunāṁ bhārathī ēvī rē,
malatā nathī rē jīvanamāṁ, vahāvī ēnē khālī karāvanārā
bhāranē bhāra bharī rahyāṁ chīē amē pharatā rē jīvanamāṁ,
malatāṁ nathī rē, ēnā sācā jāṇanārā
|