1996-10-20
1996-10-20
1996-10-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12415
મૂરખ મન માનવી, ભટકતોને ભટકતો રહ્યો, તું આ સંસારમાં

જગાવી ઇચ્છાઓ દિલમાં, ભટક્યો તું સંસારમાં, એને પૂરી કરવા
જોઈ જાણી અસારતા સંસારની, વળગાડયો સંસારને શાને નજરમાં
જનમોજનમ કરી ભેગી તેં દોલત, રહી નથી એ કાંઈ તારા હાથમાં
મેળવ્યું શું, મળ્યું શું, આવ્યું ના કદી શું એ તો તારા દિલમાં
ઉપાધિઓ દીધી સંસારે તો ત્યાં, વળગી રહ્યો છે સંસારને શાને તું જગમાં
પામીશ નીકટતા તું તો એની, હશે પ્રેમ જેનો તો તારા હૈયાંમાં
સાચી સમજણ જાશે જ્યાં ધોવાઈ, રહીશ ભટકતો તો તું જગમાં
પામવી છે મુક્તિ જો જગમાં, વળગાડતો ના સંસારને તું હૈયાંમાં
કરી કરી કર્મો, રહેજે અલિપ્ત તું કર્મથી, રાખજે ના પ્રીતિ તું કર્મમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mūrakha mana mānavī, bhaṭakatōnē bhaṭakatō rahyō, tuṁ ā saṁsāramāṁ
jagāvī icchāō dilamāṁ, bhaṭakyō tuṁ saṁsāramāṁ, ēnē pūrī karavā
jōī jāṇī asāratā saṁsāranī, valagāḍayō saṁsāranē śānē najaramāṁ
janamōjanama karī bhēgī tēṁ dōlata, rahī nathī ē kāṁī tārā hāthamāṁ
mēlavyuṁ śuṁ, malyuṁ śuṁ, āvyuṁ nā kadī śuṁ ē tō tārā dilamāṁ
upādhiō dīdhī saṁsārē tō tyāṁ, valagī rahyō chē saṁsāranē śānē tuṁ jagamāṁ
pāmīśa nīkaṭatā tuṁ tō ēnī, haśē prēma jēnō tō tārā haiyāṁmāṁ
sācī samajaṇa jāśē jyāṁ dhōvāī, rahīśa bhaṭakatō tō tuṁ jagamāṁ
pāmavī chē mukti jō jagamāṁ, valagāḍatō nā saṁsāranē tuṁ haiyāṁmāṁ
karī karī karmō, rahējē alipta tuṁ karmathī, rākhajē nā prīti tuṁ karmamāṁ
|