1987-10-14
1987-10-14
1987-10-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12515
સમરે તો સ્મરણમાં આવતી, ભાવે પ્રગટતી માત
સમરે તો સ્મરણમાં આવતી, ભાવે પ્રગટતી માત
ડીસામાં છે ધામ તારું, જય-જય સિધ્ધમાત
ડીસા તે ધામમાં છે બેસણું તારું
છે હૈયે-હૈયે તો માડી તારો વાસ
જગ કારણે તું દેવકી ઘરે જનમી
પ્રગટી તું તો કારાવાસ
ડીસા ગામમાં છે મંદિર સોહામણું
પહોંચતાં હરે હૈયાનો તાપ
પ્રહલાદ કાજે સ્તંભમાંથી પ્રગટી
ધર્યું નૃસિંહ રૂપ વિખ્યાત
ડીસા તે ધામમાં છે મનોહર મૂર્તિ તારી
કરતાં દર્શન, વ્યાપે હૈયે ઉલ્લાસ
જગ કારણે કૌશલ્યા ઘરે જનમી
વેઠ્યો તેં તો વનવાસ
ડીસા તે ધામમાં આવે દૂર-દૂરથી
કરતાં દર્શન પૂરી થાયે આશ
માનતાઓ તારી જે-જે માનતા
થાતા ના કદી એ નિરાશ
ડીસા તે ધામમાં મંદિરે ધજા ફરફરે
દૂર-દૂરથી તો એ દેખાય
જગ કારણે વામન તું બની
ત્રણ પગલે ત્રિલોકે વ્યાપી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સમરે તો સ્મરણમાં આવતી, ભાવે પ્રગટતી માત
ડીસામાં છે ધામ તારું, જય-જય સિધ્ધમાત
ડીસા તે ધામમાં છે બેસણું તારું
છે હૈયે-હૈયે તો માડી તારો વાસ
જગ કારણે તું દેવકી ઘરે જનમી
પ્રગટી તું તો કારાવાસ
ડીસા ગામમાં છે મંદિર સોહામણું
પહોંચતાં હરે હૈયાનો તાપ
પ્રહલાદ કાજે સ્તંભમાંથી પ્રગટી
ધર્યું નૃસિંહ રૂપ વિખ્યાત
ડીસા તે ધામમાં છે મનોહર મૂર્તિ તારી
કરતાં દર્શન, વ્યાપે હૈયે ઉલ્લાસ
જગ કારણે કૌશલ્યા ઘરે જનમી
વેઠ્યો તેં તો વનવાસ
ડીસા તે ધામમાં આવે દૂર-દૂરથી
કરતાં દર્શન પૂરી થાયે આશ
માનતાઓ તારી જે-જે માનતા
થાતા ના કદી એ નિરાશ
ડીસા તે ધામમાં મંદિરે ધજા ફરફરે
દૂર-દૂરથી તો એ દેખાય
જગ કારણે વામન તું બની
ત્રણ પગલે ત્રિલોકે વ્યાપી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samarē tō smaraṇamāṁ āvatī, bhāvē pragaṭatī māta
ḍīsāmāṁ chē dhāma tāruṁ, jaya-jaya sidhdhamāta
ḍīsā tē dhāmamāṁ chē bēsaṇuṁ tāruṁ
chē haiyē-haiyē tō māḍī tārō vāsa
jaga kāraṇē tuṁ dēvakī gharē janamī
pragaṭī tuṁ tō kārāvāsa
ḍīsā gāmamāṁ chē maṁdira sōhāmaṇuṁ
pahōṁcatāṁ harē haiyānō tāpa
prahalāda kājē staṁbhamāṁthī pragaṭī
dharyuṁ nr̥siṁha rūpa vikhyāta
ḍīsā tē dhāmamāṁ chē manōhara mūrti tārī
karatāṁ darśana, vyāpē haiyē ullāsa
jaga kāraṇē kauśalyā gharē janamī
vēṭhyō tēṁ tō vanavāsa
ḍīsā tē dhāmamāṁ āvē dūra-dūrathī
karatāṁ darśana pūrī thāyē āśa
mānatāō tārī jē-jē mānatā
thātā nā kadī ē nirāśa
ḍīsā tē dhāmamāṁ maṁdirē dhajā pharapharē
dūra-dūrathī tō ē dēkhāya
jaga kāraṇē vāmana tuṁ banī
traṇa pagalē trilōkē vyāpī
English Explanation |
|
In this Gujarati devotional bhajan, he is describing incarnations of Lord Vishnu.
He is saying...
With remembrance, Divine Mother is
always chanted, with devotion, Divine Mother is manifested.
Your abode is in Deesa, hail to Siddhamaat (Divine Mother), hail to Siddhamaat.
Your seat is in Deesa, but you reside in every heart.
For the sake of this world, you took birth at Devki’s place and you manifested in the jail (incarnation of Lord Vishnu as Krishna).
Your beautiful temple is in the village of Deesa, upon reaching there, you take away all the pain of the heart at once.
For the sake of Prahalad, you manifested from the pillar, and you took a form of Narasimha (god form of a man and a lion, incarnation of Lord Vishnu).
Your beautiful idol is there in the village of Deesa, as I look at you, joy spreads in the heart at once.
For the sake of this world, you took birth at Kaushalya’s place, and bore an exile to the forest (incarnation of Lord Vishnu as Rama).
Many came to your abode in Deesa from the distances far away, getting your vision there, made all the hopes fulfilled at once.
Those who take vows in your name, they never get disheartened.
In your temple, in your abode in Deesa, flag is flying high, which can be seen from far away.
For the sake of this world, you manifested as a dwarf, and with three strides, you have spread in all the three worlds ( incarnation of Lord Vishnu as Vamana).
Kaka is drawing a parallel of Divine Mother Siddhambika, who is residing in the temple at Deesa, and Incarnations of Lord Vishnu. The unshakable faith in Divine, and the power of Divine is expressed in this bhajan.
|