Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1030 | Date: 17-Oct-1987
વિશ્વાસનો અંત લાવી, પામશો ક્યાંથી અનંતને
Viśvāsanō aṁta lāvī, pāmaśō kyāṁthī anaṁtanē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1030 | Date: 17-Oct-1987

વિશ્વાસનો અંત લાવી, પામશો ક્યાંથી અનંતને

  No Audio

viśvāsanō aṁta lāvī, pāmaśō kyāṁthī anaṁtanē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-10-17 1987-10-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12519 વિશ્વાસનો અંત લાવી, પામશો ક્યાંથી અનંતને વિશ્વાસનો અંત લાવી, પામશો ક્યાંથી અનંતને

શક્તિહીન બનીને, પામશો ક્યાંથી તમે શક્તિને

વિકારોથી ભરીને હૈયું, ના પમાશે વિકારરહિતને

અશુદ્ધતાને ના ત્યાગીને, ના પમાશે શુદ્ધને

હૈયે વેરની જ્વાળા જલાવી, પામશો ક્યાંથી પ્રેમને

લોભ-લાલચ હૈયેથી ના હટાવી, પામશો ક્યાંથી આનંદને

અસંતોષ હૈયે સળગી રહે, પામશો ક્યાંથી શાંતિને

સંયમ વિનાનું જીવન જીવી, પામશો ક્યાંથી શક્તિને

અધવચ્ચે રાહ જો છોડશે, પામીશ ક્યાંથી ધ્યેયને

ધ્યેયવિહીન જીવન બનશે તારું, પામશો ક્યાંથી અનંતને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

viśvāsanō aṁta lāvī, pāmaśō kyāṁthī anaṁtanē

śaktihīna banīnē, pāmaśō kyāṁthī tamē śaktinē

vikārōthī bharīnē haiyuṁ, nā pamāśē vikārarahitanē

aśuddhatānē nā tyāgīnē, nā pamāśē śuddhanē

haiyē vēranī jvālā jalāvī, pāmaśō kyāṁthī prēmanē

lōbha-lālaca haiyēthī nā haṭāvī, pāmaśō kyāṁthī ānaṁdanē

asaṁtōṣa haiyē salagī rahē, pāmaśō kyāṁthī śāṁtinē

saṁyama vinānuṁ jīvana jīvī, pāmaśō kyāṁthī śaktinē

adhavaccē rāha jō chōḍaśē, pāmīśa kyāṁthī dhyēyanē

dhyēyavihīna jīvana banaśē tāruṁ, pāmaśō kyāṁthī anaṁtanē
English Explanation Increase Font Decrease Font

Pujya Kaka, our Guruji has evolved us as a person, as a devotee and as a student of spirituality. He has taken us on a journey of awareness and change in our priorities, our focus and our faith in Divine.

In this beautiful Gujarati bhajan, he is shedding light on our character flaws, disorderly conduct and half hearted efforts.

He is saying...

By ending your faith, how will you attain the endless, infinite.

By becoming energy less, how will you attain the Divine energy.

With heart filled with disorders, how will you attain the non-disorderly.

Without dispelling impurities, how will you become pure.

Holding animosity in heart, how will you achieve love.

Not removing greed and temptation from the heart, how will you achieve joy.

Burning the flame of dissatisfaction in the heart, how will you achieve peace.

Living a life without discipline, how will you attain strength and energy.

If you leave your path halfway, then how will you reach your destination and goal.

When your life becomes directionless, then how will you attain the infinite.

Kaka is introspecting that there is no balance in our goal of attaining Divine and in the efforts for achieving the same. We are all spiritual at core, but the outer layers are full of disorders. We want to attain purity with impurities, happiness with dissatisfaction, love with animosity, joy with greed. In fact, we want to attain Divine with halfhearted efforts and without any discipline of thoughts and actions. Kaka is urging us to be sincere, diligent and faithful in our approach, then only we can take even a first step towards Divine.
Scan Image

Gujarati Bhajan no. 1030 by Satguru Devendra Ghia - Kaka
First...103010311032...Last