Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 1038 | Date: 28-Oct-1987
મારું-તારું ના હટ્યું, હૈયું લોભે ડૂબી રહ્યું
Māruṁ-tāruṁ nā haṭyuṁ, haiyuṁ lōbhē ḍūbī rahyuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1038 | Date: 28-Oct-1987

મારું-તારું ના હટ્યું, હૈયું લોભે ડૂબી રહ્યું

  No Audio

māruṁ-tāruṁ nā haṭyuṁ, haiyuṁ lōbhē ḍūbī rahyuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-10-28 1987-10-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12527 મારું-તારું ના હટ્યું, હૈયું લોભે ડૂબી રહ્યું મારું-તારું ના હટ્યું, હૈયું લોભે ડૂબી રહ્યું

   મન ત્યાં તો ચકરાવે ચડ્યું, શાંતિ હૈયાની હરી ગયું

હૈયું અસંતોષે જળી રહ્યું, હૈયું કામનાથી વીંટાઈ રહ્યું

વેર હૈયે વળગી રહ્યું, પ્રેમથી તો એ વંચિત રહ્યું

અહમે હૈયું ભર્યું રહ્યું, સાનભાન તો ભૂલી ગયું

ક્રોધે-ક્રોધે હૈયું સળગી રહ્યું, સારાસાર એ ભૂલી ગયું

ઈર્ષ્યામાં હૈયું બળી ગયું, શુભ વિચાર ત્યજી રહ્યું

   મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું

લાલસાએ હૈયું તડપી રહ્યું, ધીરજને એ વીસરી ગયું

કામમાં હૈયું ડૂબી ગયું, વિવેક એમાં વીસરી ગયું

મોહથી હૈયું વીંટાઈ ગયું, બીજું બધું ભૂલી ગયું

હૈયું દુઃખમાં ડૂબી ગયું, નામ પ્રભુનું ચૂકી ગયું

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māruṁ-tāruṁ nā haṭyuṁ, haiyuṁ lōbhē ḍūbī rahyuṁ

   mana tyāṁ tō cakarāvē caḍyuṁ, śāṁti haiyānī harī gayuṁ

haiyuṁ asaṁtōṣē jalī rahyuṁ, haiyuṁ kāmanāthī vīṁṭāī rahyuṁ

   mana tyāṁ tō cakarāvē caḍyuṁ, śāṁti haiyānī harī gayuṁ

vēra haiyē valagī rahyuṁ, prēmathī tō ē vaṁcita rahyuṁ

   mana tyāṁ tō cakarāvē caḍyuṁ, śāṁti haiyānī harī gayuṁ

ahamē haiyuṁ bharyuṁ rahyuṁ, sānabhāna tō bhūlī gayuṁ

   mana tyāṁ tō cakarāvē caḍyuṁ, śāṁti haiyānī harī gayuṁ

krōdhē-krōdhē haiyuṁ salagī rahyuṁ, sārāsāra ē bhūlī gayuṁ

   mana tyāṁ tō cakarāvē caḍyuṁ, śāṁti haiyānī harī gayuṁ

īrṣyāmāṁ haiyuṁ balī gayuṁ, śubha vicāra tyajī rahyuṁ

   mana tyāṁ tō cakarāvē caḍayuṁ, śāṁti haiyānī harī gayuṁ

lālasāē haiyuṁ taḍapī rahyuṁ, dhīrajanē ē vīsarī gayuṁ

   mana tyāṁ tō cakarāvē caḍyuṁ, śāṁti haiyānī harī gayuṁ

kāmamāṁ haiyuṁ ḍūbī gayuṁ, vivēka ēmāṁ vīsarī gayuṁ

   mana tyāṁ tō cakarāvē caḍyuṁ, śāṁti haiyānī harī gayuṁ

mōhathī haiyuṁ vīṁṭāī gayuṁ, bījuṁ badhuṁ bhūlī gayuṁ

   mana tyāṁ tō cakarāvē caḍyuṁ, śāṁti haiyānī harī gayuṁ

haiyuṁ duḥkhamāṁ ḍūbī gayuṁ, nāma prabhunuṁ cūkī gayuṁ

   mana tyāṁ tō cakarāvē caḍyuṁ, śāṁti haiyānī harī gayuṁ
English Explanation Increase Font Decrease Font

In this bhajan of reflection,

He is saying...

‘Yours and mine’ is not dispelled and the heart is soaked in greed,

Mind is swirling in just that, and peace of heart is swindled.

Heart is burning in dissatisfaction, and it is wrapped in wishes,

Mind is swirling in just that, and peace of heart is swindled.

Animosity is stuck in the heart, and it has remained deprived of love,

Mind is swirling in just that, and peace of heart is swindled.

Heart is indulged in ego, and it has lost its true perception,

Mind is swirling in just that, and peace of heart is swindled.

Heart is burning in anger, and it has forgotten about the right and wrong,

Mind is swirling in just that, and peace of heart is swindled.

Heart is burning in jealousy, and good thoughts are abandoned,

Mind is swirling in just that, and peace of heart is swindled.

Heart is longing in desires, and it has forgotten about patience,

Mind is swirling in just that, and peace of heart is swindled.

Heart is drowned in lust, and it has forgotten about courteousness,

Mind is swirling in just that, and peace of heart is swindled.

Heart is wrapped in temptations, and it has forgotten about everything else,

Mind is swirling in just that, and peace of heart is swindled.

Heart is drowned in grief, and it has forgotten about taking the name of Almighty,

Mind is swirling in just that, and peace of heart is swindled.

Kaka is explaining that mind is an intangible organ, but its presence can be felt in everything, we do and feel. The mind directs our perception, and if it is filled with only negative emotions like hatred, jealousy, animosity, ego and so on, then the heart gets deprived of positive emotions like love, devotion, happiness and peace. The heart actually misses out on connection with God. Kaka is urging us to be mindful of our negativity and to make efforts to weed out our negative thoughts and emotions. Spirituality means consciously observing our mind wondering and also bringing back its focus on positive dimensions.
Scan Image

Gujarati Bhajan no. 1038 by Satguru Devendra Ghia - Kaka
First...103610371038...Last