Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1043 | Date: 02-Nov-1987
આવ્યા પ્રારબ્ધે સહુ જગમાં, પડશે જાવું એક દિન તો ‘મા’ ને દ્વારે
Āvyā prārabdhē sahu jagamāṁ, paḍaśē jāvuṁ ēka dina tō ‘mā' nē dvārē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1043 | Date: 02-Nov-1987

આવ્યા પ્રારબ્ધે સહુ જગમાં, પડશે જાવું એક દિન તો ‘મા’ ને દ્વારે

  No Audio

āvyā prārabdhē sahu jagamāṁ, paḍaśē jāvuṁ ēka dina tō ‘mā' nē dvārē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1987-11-02 1987-11-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12532 આવ્યા પ્રારબ્ધે સહુ જગમાં, પડશે જાવું એક દિન તો ‘મા’ ને દ્વારે આવ્યા પ્રારબ્ધે સહુ જગમાં, પડશે જાવું એક દિન તો ‘મા’ ને દ્વારે

જાણે સહુ આ વાત તો જગમાં, માયા સહુને તો એ ભુલાવે

લોભ જાગે સહુને એવો, જીવન સદા તો એ ગૂંગળાવે

રહ્યું બાકી કરે પૂરું લાલચ, જો માનવ એમાં સપડાયે

કામ તો છોડે ના કોઈને, બાળી નાખી સહુને તો બાળે

ક્રોધ તો સળગે ક્યારે ને ક્યારે, વિવેક એ વિસરાવે

અહં હૈયે વ્યાપે જ્યારે, ધરે ફળ તો એવું, જે ના સમજાયે

ઊંડો-ઊંડો, ઊતરી હૈયે, એ તો ડૂબે અને ડુબાડે

ઈર્ષ્યા જ્યારે જાગે હૈયે, સહુ ભાન તો એ ભુલાવે

કર્મો ખોટાં કરવા, કરે વિવશ, અંતે તો પસ્તાયે

આ છે તો તારા સાથી ખોટા, જો તું નહિ એને પહેચાને

મળ્યું મોંઘું જીવન જગમાં, ધૂળધાણી એ તો થાયે
View Original Increase Font Decrease Font

આવ્યા પ્રારબ્ધે સહુ જગમાં, પડશે જાવું એક દિન તો ‘મા’ ને દ્વારે

જાણે સહુ આ વાત તો જગમાં, માયા સહુને તો એ ભુલાવે

લોભ જાગે સહુને એવો, જીવન સદા તો એ ગૂંગળાવે

રહ્યું બાકી કરે પૂરું લાલચ, જો માનવ એમાં સપડાયે

કામ તો છોડે ના કોઈને, બાળી નાખી સહુને તો બાળે

ક્રોધ તો સળગે ક્યારે ને ક્યારે, વિવેક એ વિસરાવે

અહં હૈયે વ્યાપે જ્યારે, ધરે ફળ તો એવું, જે ના સમજાયે

ઊંડો-ઊંડો, ઊતરી હૈયે, એ તો ડૂબે અને ડુબાડે

ઈર્ષ્યા જ્યારે જાગે હૈયે, સહુ ભાન તો એ ભુલાવે

કર્મો ખોટાં કરવા, કરે વિવશ, અંતે તો પસ્તાયે

આ છે તો તારા સાથી ખોટા, જો તું નહિ એને પહેચાને

મળ્યું મોંઘું જીવન જગમાં, ધૂળધાણી એ તો થાયે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyā prārabdhē sahu jagamāṁ, paḍaśē jāvuṁ ēka dina tō ‘mā' nē dvārē

jāṇē sahu ā vāta tō jagamāṁ, māyā sahunē tō ē bhulāvē

lōbha jāgē sahunē ēvō, jīvana sadā tō ē gūṁgalāvē

rahyuṁ bākī karē pūruṁ lālaca, jō mānava ēmāṁ sapaḍāyē

kāma tō chōḍē nā kōīnē, bālī nākhī sahunē tō bālē

krōdha tō salagē kyārē nē kyārē, vivēka ē visarāvē

ahaṁ haiyē vyāpē jyārē, dharē phala tō ēvuṁ, jē nā samajāyē

ūṁḍō-ūṁḍō, ūtarī haiyē, ē tō ḍūbē anē ḍubāḍē

īrṣyā jyārē jāgē haiyē, sahu bhāna tō ē bhulāvē

karmō khōṭāṁ karavā, karē vivaśa, aṁtē tō pastāyē

ā chē tō tārā sāthī khōṭā, jō tuṁ nahi ēnē pahēcānē

malyuṁ mōṁghuṁ jīvana jagamāṁ, dhūladhāṇī ē tō thāyē
English Explanation Increase Font Decrease Font

In this bhajan of life approach,

He is saying...

Everyone has come in this world as per their destiny, one day everyone will have to go back to Divine Mother’s door.

Everyone knows this fact, but illusion makes them forget about it.

Attraction to this illusion is so intense that the life becomes claustrophobic.

Greed also adds to that, when a man gets trapped in it.

Desires also do not leave anyone, it just burns everyone.

Anger erupts just about anytime, and it makes one forget about politeness and respect.

When ego spreads in the heart, it bears such fruits that cannot be comprehended., it goes deeper and deeper and makes one sink to the bottom.

When jealousy rises in the heart, it makes one lose all the senses, makes one act wrongly, it makes one weaker, and makes one to regret.

These are your misleading companions, and if you do not recognise them, then the invaluable life that you have received will be totally wasted.

Kaka is explaining about our character flaws, our purpose in life, our destination and our invaluable human life. Our negative attributes like anger, jealousy, attachment to illusion, our ego has such catastrophic effect on our being and diverting us from the actual purpose of our human life, of our soul.

Kaka is urging us to rise above our deep rooted attributes and invoke divinity within us, wake up our consciousness that has forgotten our essential connection to the larger whole.
Scan Image

Gujarati Bhajan no. 1043 by Satguru Devendra Ghia - Kaka
First...104210431044...Last