1987-11-07
1987-11-07
1987-11-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12540
હરતાં-ફરતાં નામ તો ‘મા’ નું લેતો જા
હરતાં-ફરતાં નામ તો ‘મા’ નું લેતો જા
નામમાં તો ભાવ ભરીને, ભાવે ભીંજાતો જા
હરતાં-ફરતાં ગુણલા તો ‘મા’ ના ગાતો જા
ગુણેગુણો ભરીને હૈયે, હૈયું શુદ્ધ કરતો જા
હરચીજમાં ‘મા’ વસી છે, વિશ્વાસ હૈયે ધરતો જા
શ્વાસે-શ્વાસે સ્મરણ તો એનું વણતો જા
સ્મરણે તો સદા સાથે રહેતી, સ્મરણ દૃઢ કરતો જા
નામે-નામે અંતર ઘટશે, અંતર ખુલ્લું કરતો જા
આવશે ના કંઈ બીજું સાથે, સ્મરણ કરતો જા
યાદ કરતાં, યાદ કરે છે, સદા આ સમજી જા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હરતાં-ફરતાં નામ તો ‘મા’ નું લેતો જા
નામમાં તો ભાવ ભરીને, ભાવે ભીંજાતો જા
હરતાં-ફરતાં ગુણલા તો ‘મા’ ના ગાતો જા
ગુણેગુણો ભરીને હૈયે, હૈયું શુદ્ધ કરતો જા
હરચીજમાં ‘મા’ વસી છે, વિશ્વાસ હૈયે ધરતો જા
શ્વાસે-શ્વાસે સ્મરણ તો એનું વણતો જા
સ્મરણે તો સદા સાથે રહેતી, સ્મરણ દૃઢ કરતો જા
નામે-નામે અંતર ઘટશે, અંતર ખુલ્લું કરતો જા
આવશે ના કંઈ બીજું સાથે, સ્મરણ કરતો જા
યાદ કરતાં, યાદ કરે છે, સદા આ સમજી જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haratāṁ-pharatāṁ nāma tō ‘mā' nuṁ lētō jā
nāmamāṁ tō bhāva bharīnē, bhāvē bhīṁjātō jā
haratāṁ-pharatāṁ guṇalā tō ‘mā' nā gātō jā
guṇēguṇō bharīnē haiyē, haiyuṁ śuddha karatō jā
haracījamāṁ ‘mā' vasī chē, viśvāsa haiyē dharatō jā
śvāsē-śvāsē smaraṇa tō ēnuṁ vaṇatō jā
smaraṇē tō sadā sāthē rahētī, smaraṇa dr̥ḍha karatō jā
nāmē-nāmē aṁtara ghaṭaśē, aṁtara khulluṁ karatō jā
āvaśē nā kaṁī bījuṁ sāthē, smaraṇa karatō jā
yāda karatāṁ, yāda karē chē, sadā ā samajī jā
English Explanation |
|
In this Gujarati bhajan on Sahaj (natural) Bhakti (devotion),
He is saying...
While moving around, keep chanting Divine Mother’s Name.
Feel your emotions in this remembrance of the name, and keep soaking in that emotions.
While moving around, keep singing in glory of Divine Mother,
Fill this virtues in your heart and keep purifying your heart.
Divine Mother is omnipresent, keep this faith in your heart,
Keep weaving her name in every breath.
With remembrance of her name, she is always with you, make this remembrance intense.
The distance will reduce with every remembrance and connect with your heart and soul.
No one is coming with you, just keep reciting her name.
You remember her, she remembers you back, always understand this.
Kaka is explaining the importance of ‘Naam Smaran ‘ that is chanting of Divine Mother’s Name. It is the most powerful, yet simplest way of worshipping and devotion. No matter where we are or what we are doing, the remembrance of her name can be a parallel activity. The most simple way of worship, our whole existence, our every breath is weaved in with Divine and Divinity.
|