1987-11-19
1987-11-19
1987-11-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12555
ના હસાય, ના રડાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના હસાય, ના રડાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના કહેવાય, ના સહેવાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના દેખાય, ના પમાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના છોડાય, ના અપાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના દોડાય, ના ઊભાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના રખાય, ના ત્યજાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના બોલાય, ના મૌન સેવાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના રહે ભાન, ના ભાન ગુમાવાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના ભીંજવાય, ના ભીંજાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ના હસાય, ના રડાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના કહેવાય, ના સહેવાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના દેખાય, ના પમાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના છોડાય, ના અપાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના દોડાય, ના ઊભાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના રખાય, ના ત્યજાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના બોલાય, ના મૌન સેવાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના રહે ભાન, ના ભાન ગુમાવાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
ના ભીંજવાય, ના ભીંજાય, ‘મા’ હાલત છે મારી કરુણાભરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā hasāya, nā raḍāya, ‘mā' hālata chē mārī karuṇābharī
nā kahēvāya, nā sahēvāya, ‘mā' hālata chē mārī karuṇābharī
nā dēkhāya, nā pamāya, ‘mā' hālata chē mārī karuṇābharī
nā chōḍāya, nā apāya, ‘mā' hālata chē mārī karuṇābharī
nā dōḍāya, nā ūbhāya, ‘mā' hālata chē mārī karuṇābharī
nā rakhāya, nā tyajāya, ‘mā' hālata chē mārī karuṇābharī
nā bōlāya, nā mauna sēvāya, ‘mā' hālata chē mārī karuṇābharī
nā rahē bhāna, nā bhāna gumāvāya, ‘mā' hālata chē mārī karuṇābharī
nā bhīṁjavāya, nā bhīṁjāya, ‘mā' hālata chē mārī karuṇābharī
English Explanation |
|
In this Gujarati prayer bhajan, he is communicating with Divine Mother to lift us above the ordinary consciousness.
He is saying...
Cannot laugh, and cannot cry, O Divine Mother, such is the pitiful condition of mine.
Cannot say, and cannot bear, O Divine Mother, such is the pitiful condition of mine.
Cannot visualise and cannot achieve, O Divine Mother, such is the pitiful condition of mine.
Cannot let go, and cannot give, O Divine Mother, such is the pitiful condition of mine.
Cannot run, and cannot stand, O Divine Mother, such is the pitiful condition of mine.
Cannot keep and cannot let go, O Divine Mother, such is the pitiful condition of mine.
Cannot speak and cannot remain silent, O Divine Mother, such is the pitiful condition of mine.
Cannot remains in my senses, and cannot even let go of my senses, O Divine Mother, such is the pitiful condition of mine.
Cannot immerse you in my love, and cannot immerse myself in your devotion, O Divine Mother, such is the pitiful condition of mine.
Kaka is beautifully explaining the complex condition of all seeker of spiritual journey. We are all so clogged in our thoughts that we cannot even cry or laugh freely.
We are so superficial in our spiritual journey that we can visualise the Divine Presence but can not connect.
We are such hypocrites that we want to leave our possessions, but cannot give away. We are so helpless that we want to runaway from our disorders, and cannot even stand our negativity, but still not able to rise above it. We are so weak that we cannot speak the truth and cannot even bear our own silence. Kaka is urging us to rise above such volatile condition, have clarity of emotions and thoughts and with that establish the connection with Divine. The purity of that connection will be the eternal connection.
|