Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1084 | Date: 03-Dec-1987
અંતે તારે તો આવવું પડશે, માડી આવ આજે તો વહેલી
Aṁtē tārē tō āvavuṁ paḍaśē, māḍī āva ājē tō vahēlī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1084 | Date: 03-Dec-1987

અંતે તારે તો આવવું પડશે, માડી આવ આજે તો વહેલી

  No Audio

aṁtē tārē tō āvavuṁ paḍaśē, māḍī āva ājē tō vahēlī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1987-12-03 1987-12-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12573 અંતે તારે તો આવવું પડશે, માડી આવ આજે તો વહેલી અંતે તારે તો આવવું પડશે, માડી આવ આજે તો વહેલી

બાળ કાજે રહેતી સદાય દોડી, માડી આવ આજે તો વહેલી

હૈયું તલસે તો તારે કાજે રે, માડી આવ આજે તો વહેલી

તારા પ્રેમના તો તરસ્યા છીએ રે, માડી આવ આજે તો વહેલી

કીધાં કામ અનેક, કર કામ તો અથાક રે, માડી આવ આજે તો વહેલી

સવાર-સાંજ કામમાં રહ્યા છીએ રે ડૂબી, માડી આવ આજે તો વહેલી

નયનોમાં દર્શનની પ્યાસ તો વધી રે, માડી આવ આજે તો વહેલી

કરુણાકારી છે તું માતા, કર કરુણા વહેલી રે, માડી આવ આજે તો વહેલી

લીલામાં તારી ના નાખ રમાડી રે, માડી આવ આજે તો વહેલી

તારી સત્તાની તો વાત શું રે કરવી, માડી આવ આજે તો વહેલી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṁtē tārē tō āvavuṁ paḍaśē, māḍī āva ājē tō vahēlī

bāla kājē rahētī sadāya dōḍī, māḍī āva ājē tō vahēlī

haiyuṁ talasē tō tārē kājē rē, māḍī āva ājē tō vahēlī

tārā prēmanā tō tarasyā chīē rē, māḍī āva ājē tō vahēlī

kīdhāṁ kāma anēka, kara kāma tō athāka rē, māḍī āva ājē tō vahēlī

savāra-sāṁja kāmamāṁ rahyā chīē rē ḍūbī, māḍī āva ājē tō vahēlī

nayanōmāṁ darśananī pyāsa tō vadhī rē, māḍī āva ājē tō vahēlī

karuṇākārī chē tuṁ mātā, kara karuṇā vahēlī rē, māḍī āva ājē tō vahēlī

līlāmāṁ tārī nā nākha ramāḍī rē, māḍī āva ājē tō vahēlī

tārī sattānī tō vāta śuṁ rē karavī, māḍī āva ājē tō vahēlī
English Explanation Increase Font Decrease Font

Kakaji is praying...

Eventually, you will have to come, O Divine Mother, then please come early, today only.

For your child, you always come running, O Divine Mother, then please come early, today only.

I am yearning for you, O Divine Mother, please come early, today only.

I am longing for your love, O Divine Mother, please come early, today only.

I have performed many tasks, make my task tireless, O Divine Mother, please come early, today only.

Morning to night, I am drowned in work, O Divine Mother, please come early, today only.

My eyes are increasingly getting thirsty for your vision, O Divine Mother, please come early, today only.

You are ever so gracious, O Divine Mother, please bestow grace and come early, today only.

Don’t make me play in your illusion, O Divine Mother, please come early, today only.

What to talk about your power, O Divine Mother, please come early, today only.

Kaka is expressing his impatience and calling for Divine Mother today and today only. Kaka’s longing for Divine Mother is expressed in every line of this bhajan.
Scan Image

Gujarati Bhajan no. 1084 by Satguru Devendra Ghia - Kaka
First...108410851086...Last