Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1087 | Date: 07-Dec-1987
ખોબે-ખોબે પાણી લેવાથી, સમુદ્ર તો ખાલી ન થાય
Khōbē-khōbē pāṇī lēvāthī, samudra tō khālī na thāya

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 1087 | Date: 07-Dec-1987

ખોબે-ખોબે પાણી લેવાથી, સમુદ્ર તો ખાલી ન થાય

  No Audio

khōbē-khōbē pāṇī lēvāthī, samudra tō khālī na thāya

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1987-12-07 1987-12-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12576 ખોબે-ખોબે પાણી લેવાથી, સમુદ્ર તો ખાલી ન થાય ખોબે-ખોબે પાણી લેવાથી, સમુદ્ર તો ખાલી ન થાય

તારલિયાના તેજે તો, અવનિ પ્રકાશિત ન થાય

ઘેરે ચારે દિશાથી દુશ્મન, હાથ જોડી બેસી ન રહેવાય

હિંમતથી કરી સામનો, માર્ગ એમાંથી તો કઢાય

વનમાં દાવાનળ જ્યાં સળગે, બાલદીથી આગ ન ઓલવાય

આજુબાજુ કાપી ઝાડ, આગને તો ત્યાં અટકાવાય

મોટા-મોટા ખડકો, તરણાથી ઊંચકી ન શકાય

જરૂરિયાત જેવી પડે જ્યાં, ઉપાય તેવા ત્યાં તો યોજાય

સરી જતા તારા મનને, સહેજે તો ના બંધાય

યત્નો એવા અનુરૂપ યોજી, એને તો નાથી શકાય

ક્યારે કેવી, કોની જરૂર પડશે, એ તો કહી ના શકાય

હિંમત ધરી, હાથ ચડ્યું, લેજે ત્યારે તો હથિયાર
View Original Increase Font Decrease Font


ખોબે-ખોબે પાણી લેવાથી, સમુદ્ર તો ખાલી ન થાય

તારલિયાના તેજે તો, અવનિ પ્રકાશિત ન થાય

ઘેરે ચારે દિશાથી દુશ્મન, હાથ જોડી બેસી ન રહેવાય

હિંમતથી કરી સામનો, માર્ગ એમાંથી તો કઢાય

વનમાં દાવાનળ જ્યાં સળગે, બાલદીથી આગ ન ઓલવાય

આજુબાજુ કાપી ઝાડ, આગને તો ત્યાં અટકાવાય

મોટા-મોટા ખડકો, તરણાથી ઊંચકી ન શકાય

જરૂરિયાત જેવી પડે જ્યાં, ઉપાય તેવા ત્યાં તો યોજાય

સરી જતા તારા મનને, સહેજે તો ના બંધાય

યત્નો એવા અનુરૂપ યોજી, એને તો નાથી શકાય

ક્યારે કેવી, કોની જરૂર પડશે, એ તો કહી ના શકાય

હિંમત ધરી, હાથ ચડ્યું, લેજે ત્યારે તો હથિયાર




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khōbē-khōbē pāṇī lēvāthī, samudra tō khālī na thāya

tāraliyānā tējē tō, avani prakāśita na thāya

ghērē cārē diśāthī duśmana, hātha jōḍī bēsī na rahēvāya

hiṁmatathī karī sāmanō, mārga ēmāṁthī tō kaḍhāya

vanamāṁ dāvānala jyāṁ salagē, bāladīthī āga na ōlavāya

ājubāju kāpī jhāḍa, āganē tō tyāṁ aṭakāvāya

mōṭā-mōṭā khaḍakō, taraṇāthī ūṁcakī na śakāya

jarūriyāta jēvī paḍē jyāṁ, upāya tēvā tyāṁ tō yōjāya

sarī jatā tārā mananē, sahējē tō nā baṁdhāya

yatnō ēvā anurūpa yōjī, ēnē tō nāthī śakāya

kyārē kēvī, kōnī jarūra paḍaśē, ē tō kahī nā śakāya

hiṁmata dharī, hātha caḍyuṁ, lējē tyārē tō hathiyāra
English Explanation Increase Font Decrease Font


In this bhajan of life approach,

He is saying...

If water is taken out in a small quantity, the ocean doesn’t get empty.

With brightness of a star, the earth doesn’t light up.

When house is surrounded by enemy, can’t just sit with folded hands,

Face them with courage, and make a way out of it.

When the fire erupts in the forest, it can’t be extinguished by a bucket of water.

By cutting the trees around, the fire can be contained.

Big big rocks can not be lifted by straws,

Whatever is the need. Solution needs to be found accordingly.

Wandering of mind, cannot be anchored,

By making appropriate efforts, it can be achieved.

When, who will be needed, that cannot be anticipated,

Holding the courage, take an appropriate weapon in your hand.

Kaka is explaining that use correct measures and appropriate methods to solve the problems in hand. For a huge problem, small measures are not sufficient, and for a small problem, big measures are not needed. Identify the problem, evaluate the problem, choose the correct measure and take the appropriate action. Kaka is urging us to act in time, act appropriately and as per the requirement.
Scan Image

Gujarati Bhajan no. 1087 by Satguru Devendra Ghia - Kaka
First...108710881089...Last