Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1108 | Date: 22-Dec-1987
લાગશે સુંદર આસપાસ ને જગ
Lāgaśē suṁdara āsapāsa nē jaga

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 1108 | Date: 22-Dec-1987

લાગશે સુંદર આસપાસ ને જગ

  No Audio

lāgaśē suṁdara āsapāsa nē jaga

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1987-12-22 1987-12-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12597 લાગશે સુંદર આસપાસ ને જગ લાગશે સુંદર આસપાસ ને જગ

   બનશે સુંદર જ્યાં તારું મન

ઠગશે જ્યાં તું અન્યને, ઠગાશે તારું મન

   દેખાશે સહુ સુંદર, બનશે સુંદર તારું મન

લાગશે દુશ્મન જગ તો, જાગે હૈયે કપટ

   હૈયું બનશે નિખાલસ, સુંદર લાગશે જગ

મિત્રો તો રહેશે મળતાં, હૈયું છોડે દુશ્મનાવટ

   પ્રેમધારા વહેશે હૈયે, દેખાશે સુંદર જગ

વણમાગ્યે પામતો જાશે, બનશે હૈયું જ્યાં સુંદર

   પડ્યું છે તો સર્વકંઈ છે તારી અંદર

સહજ કૃપા તો રહેશે વહેતી, વણ માગી રહે મળી

   જ્યાં સોંપી દેશે કર્મ ને તારું, તન ને મન

અંધકાર હૈયે ના રહે, જાગે હૈયે જ્યાં સાચી સમજ

   પહોંચે નજર ત્યાં દેખાશે, દેખાશે તારું મન

કર્તાને ના કહેવું પડે, શું નથી એને ખબર

   જાગે વિશ્વાસ જ્યાં, બનશે સુંદર તારું મન
View Original Increase Font Decrease Font


લાગશે સુંદર આસપાસ ને જગ

   બનશે સુંદર જ્યાં તારું મન

ઠગશે જ્યાં તું અન્યને, ઠગાશે તારું મન

   દેખાશે સહુ સુંદર, બનશે સુંદર તારું મન

લાગશે દુશ્મન જગ તો, જાગે હૈયે કપટ

   હૈયું બનશે નિખાલસ, સુંદર લાગશે જગ

મિત્રો તો રહેશે મળતાં, હૈયું છોડે દુશ્મનાવટ

   પ્રેમધારા વહેશે હૈયે, દેખાશે સુંદર જગ

વણમાગ્યે પામતો જાશે, બનશે હૈયું જ્યાં સુંદર

   પડ્યું છે તો સર્વકંઈ છે તારી અંદર

સહજ કૃપા તો રહેશે વહેતી, વણ માગી રહે મળી

   જ્યાં સોંપી દેશે કર્મ ને તારું, તન ને મન

અંધકાર હૈયે ના રહે, જાગે હૈયે જ્યાં સાચી સમજ

   પહોંચે નજર ત્યાં દેખાશે, દેખાશે તારું મન

કર્તાને ના કહેવું પડે, શું નથી એને ખબર

   જાગે વિશ્વાસ જ્યાં, બનશે સુંદર તારું મન




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lāgaśē suṁdara āsapāsa nē jaga

   banaśē suṁdara jyāṁ tāruṁ mana

ṭhagaśē jyāṁ tuṁ anyanē, ṭhagāśē tāruṁ mana

   dēkhāśē sahu suṁdara, banaśē suṁdara tāruṁ mana

lāgaśē duśmana jaga tō, jāgē haiyē kapaṭa

   haiyuṁ banaśē nikhālasa, suṁdara lāgaśē jaga

mitrō tō rahēśē malatāṁ, haiyuṁ chōḍē duśmanāvaṭa

   prēmadhārā vahēśē haiyē, dēkhāśē suṁdara jaga

vaṇamāgyē pāmatō jāśē, banaśē haiyuṁ jyāṁ suṁdara

   paḍyuṁ chē tō sarvakaṁī chē tārī aṁdara

sahaja kr̥pā tō rahēśē vahētī, vaṇa māgī rahē malī

   jyāṁ sōṁpī dēśē karma nē tāruṁ, tana nē mana

aṁdhakāra haiyē nā rahē, jāgē haiyē jyāṁ sācī samaja

   pahōṁcē najara tyāṁ dēkhāśē, dēkhāśē tāruṁ mana

kartānē nā kahēvuṁ paḍē, śuṁ nathī ēnē khabara

   jāgē viśvāsa jyāṁ, banaśē suṁdara tāruṁ mana
English Explanation Increase Font Decrease Font


In this bhajan of life approach and introspection,

He is saying...

The surrounding and this world will look beautiful, only when your mind becomes beautiful.

When you cheat others, then your mind will be cheated too.

Everything will become beautiful, when your mind will become beautiful.

This whole world will look like an enemy, when there is malice in the heart,

When heart becomes innocent, then the whole world will look beautiful.

Friends will keep meeting, but, when the heart leaves the animosity, then the love will flow in the heart, and the world will look beautiful.

You will receive without even asking for it, when your heart becomes beautiful, whatever is there is all within you.

The obvious grace will continue flowing without your asking,

When you will surrender your actions, body and mind.

The darkness will fade away, when right understanding wakes up in your heart,

Wherever you look, you will see and see only your heart.

Nothing needs to be told to the doer, he knows everything,

When this faith rises within, your mind will become beautiful.

In this profound bhajan, Kaka is explaining that we perceive what we are from inside. If our heart and mind is filled with love, then we will see only love in the world, if our heart is filled with deceit and malice then we will see only enemies in the world. Kaka is urging us make our mind and heart beautiful and lovely to receive back the beauty of this world and love of Divine. Kaka is also urging us to surrender our whole being to the Divine and watch the magic unfold, and actually experience the ever flowing grace of the doer, The Divine.
Scan Image

Gujarati Bhajan no. 1108 by Satguru Devendra Ghia - Kaka
First...110811091110...Last