Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1110 | Date: 25-Dec-1987
છોડી બીજું બધું, છોડી બધી જંજાળ
Chōḍī bījuṁ badhuṁ, chōḍī badhī jaṁjāla

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1110 | Date: 25-Dec-1987

છોડી બીજું બધું, છોડી બધી જંજાળ

  No Audio

chōḍī bījuṁ badhuṁ, chōḍī badhī jaṁjāla

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-12-25 1987-12-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12599 છોડી બીજું બધું, છોડી બધી જંજાળ છોડી બીજું બધું, છોડી બધી જંજાળ

સાંભળજે તું તારા અંતર્યામીનો સાદ

તારો અંતર્યામી તો, પાડે છે તને રે સાદ (2)

મોકલીને જગમાં તને, સદાય રાખે તારી સંભાળ - તારો...

લાગે કદી પાસે, લાગે કદી આઘે, રહે સદાય તારી સાથ - તારો...

પાડીશ ખોટાં પગલાં તું તો જ્યારે, દેશે ચેતવણીનો સાદ - તારો...

ગમે કે ન ગમે તોય કરે, રક્ષણ તારું સદાય - તારો...

કરશે ખોટું કે સાચું તું તો, ના રહે એની જાણ બહાર - તારો...

માગે તું તો જે-જે, ચાહે તું તો જે-જે, છે બધું એની પાસ - તારો...

જાશે તું અહીં, જાશે તું ક્યાંય, રહે એ સદાય સાથ - તારો...

કદી લાગે ઉપરવાળો, કદી લાગે અંતર્યામી, રહે સદાય પાસ - તારો...

પડી માયામાં, ભાગે આઘે-આઘે, તોય જુએ તારી વાટ - તારો...

કરે-કરાવે બધું, એ તો સદાય તારી પાસ - તારો...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍī bījuṁ badhuṁ, chōḍī badhī jaṁjāla

sāṁbhalajē tuṁ tārā aṁtaryāmīnō sāda

tārō aṁtaryāmī tō, pāḍē chē tanē rē sāda (2)

mōkalīnē jagamāṁ tanē, sadāya rākhē tārī saṁbhāla - tārō...

lāgē kadī pāsē, lāgē kadī āghē, rahē sadāya tārī sātha - tārō...

pāḍīśa khōṭāṁ pagalāṁ tuṁ tō jyārē, dēśē cētavaṇīnō sāda - tārō...

gamē kē na gamē tōya karē, rakṣaṇa tāruṁ sadāya - tārō...

karaśē khōṭuṁ kē sācuṁ tuṁ tō, nā rahē ēnī jāṇa bahāra - tārō...

māgē tuṁ tō jē-jē, cāhē tuṁ tō jē-jē, chē badhuṁ ēnī pāsa - tārō...

jāśē tuṁ ahīṁ, jāśē tuṁ kyāṁya, rahē ē sadāya sātha - tārō...

kadī lāgē uparavālō, kadī lāgē aṁtaryāmī, rahē sadāya pāsa - tārō...

paḍī māyāmāṁ, bhāgē āghē-āghē, tōya juē tārī vāṭa - tārō...

karē-karāvē badhuṁ, ē tō sadāya tārī pāsa - tārō...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati of reflection, and introspection,

He is saying...

Leaving everything, and leaving all the quarrels,

You listen to the call of your inner voice.

Your divine consciousness is calling for you.

After sending you in this world, it always takes care of you.

Sometimes it feels closer, while sometimes it seems distant, but it always stays with you.

When you take wrong steps, it gives you a call of caution.

Whether you like it or not, it always protects you.

Whether you do right or wrong, it will never remain hidden from it (inner voice).

Whatever you ask for, whatever you desire for, is all there with it (inner consciousness).

You may go here, and you may go there, still it stays with you.

Sometimes it sounds like God(waking of divine consciousness),

Sometimes, it like just your inner voice, but it always stays with you.

Indulging in illusion, you run ahead and ahead, still it waits for you.

It makes you do everything, it always stays with you.

Kaka is explaining about our subtle inner consciousness which guides , protects and leads our outer gross human consciousness. It is deep inside us and is always with us, no matter what we do, where we go. Kaka is urging us to become aware of this inner consciousness, which leads us to spiritual evolution and navigate us in the direction of Divine consciousness.
Scan Image

Gujarati Bhajan no. 1110 by Satguru Devendra Ghia - Kaka
First...110811091110...Last