1987-12-30
1987-12-30
1987-12-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12602
સાગરમાં ભરતી પછી ઓટ આવે હરઘડી
સાગરમાં ભરતી પછી ઓટ આવે હરઘડી
માડી તારા પ્રેમમાં તો ઓટ આવે નહિ
દિન બદલાયે, ક્ષણ બદલાયે જીવનમાં હરઘડી
માડી તારો પ્રેમ તો કદી બદલાયે નહિ
સંજોગો તો રહે પલટાતા જીવનમાં હરઘડી
માડી તારા પ્રેમમાં પલટો તો કદી આવે નહિ
મન અને ચિત્ત તો ભમતું રહે હરઘડી
માડી તારો પ્રેમ તો કદી ભમે નહિ
સુખદુઃખની છાયા, જીવનમાં બદલાયે હરઘડી
માડી તારો પ્રેમ તો કદી બદલાયે નહિ
તડકો-છાંયડો મળતા રહે જીવનમાં હરઘડી
માડી તારા પ્રેમનો વરસાદ કદી અટકે નહિ
જીવનમાં હર ચીજ તો બદલા વિના મળે નહિ
માડી તારો પ્રેમ તો બદલો કદી માગે નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સાગરમાં ભરતી પછી ઓટ આવે હરઘડી
માડી તારા પ્રેમમાં તો ઓટ આવે નહિ
દિન બદલાયે, ક્ષણ બદલાયે જીવનમાં હરઘડી
માડી તારો પ્રેમ તો કદી બદલાયે નહિ
સંજોગો તો રહે પલટાતા જીવનમાં હરઘડી
માડી તારા પ્રેમમાં પલટો તો કદી આવે નહિ
મન અને ચિત્ત તો ભમતું રહે હરઘડી
માડી તારો પ્રેમ તો કદી ભમે નહિ
સુખદુઃખની છાયા, જીવનમાં બદલાયે હરઘડી
માડી તારો પ્રેમ તો કદી બદલાયે નહિ
તડકો-છાંયડો મળતા રહે જીવનમાં હરઘડી
માડી તારા પ્રેમનો વરસાદ કદી અટકે નહિ
જીવનમાં હર ચીજ તો બદલા વિના મળે નહિ
માડી તારો પ્રેમ તો બદલો કદી માગે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sāgaramāṁ bharatī pachī ōṭa āvē haraghaḍī
māḍī tārā prēmamāṁ tō ōṭa āvē nahi
dina badalāyē, kṣaṇa badalāyē jīvanamāṁ haraghaḍī
māḍī tārō prēma tō kadī badalāyē nahi
saṁjōgō tō rahē palaṭātā jīvanamāṁ haraghaḍī
māḍī tārā prēmamāṁ palaṭō tō kadī āvē nahi
mana anē citta tō bhamatuṁ rahē haraghaḍī
māḍī tārō prēma tō kadī bhamē nahi
sukhaduḥkhanī chāyā, jīvanamāṁ badalāyē haraghaḍī
māḍī tārō prēma tō kadī badalāyē nahi
taḍakō-chāṁyaḍō malatā rahē jīvanamāṁ haraghaḍī
māḍī tārā prēmanō varasāda kadī aṭakē nahi
jīvanamāṁ hara cīja tō badalā vinā malē nahi
māḍī tārō prēma tō badalō kadī māgē nahi
English Explanation |
|
In this Gujarati devotional bhajan,
He is saying...
In the sea, after high tide, low tide comes every time.
O Divine Mother, there is no low tide in your love ever.
Day Changes, time changes in life all the time.
O Divine Mother, your love never changes.
The circumstances keep turning in life all the time.
O Divine Mother, your love never turns anytime.
Mind and heart keeps wandering all the time,
O Divine Mother, your love never wanders.
The happiness and grief keeps alternating all the time,
O Divine Mother, your love never alternates anytime.
Sunshine and darkness keeps hitting in life all the time,
O Divine Mother, shower of your love never changes.
In life, nothing is available without any bargain,
O Divine Mother, your love never asks for any bargains.
Kaka is explaining about pure, unobligatory, ever flowing love and blessings of Divine Mother. Everything in the world is subject to changes, only Divine Mother’s love never changes.
|
|