1988-01-15
1988-01-15
1988-01-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12623
જીવનના હર વળાંક પર, જીવનને વળાંક સાચો આપજે
જીવનના હર વળાંક પર, જીવનને વળાંક સાચો આપજે
માયા ને મમતાના ખેંચાણમાં, નિર્ણય સાચો રાખજે - વળાંક સાચો આપજે
બાળપણથી યુવાન થાતાં, વળાંક તો કંઈક આવે - વળાંક સાચો આપજે
વાસનામાં ઘેરાતાં, સ્થિરતા એમાં રાખજે - વળાંક સાચો આપજે
કામ-ક્રોધ જાગે જ્યારે, સમતુલા ત્યારે રાખજે - વળાંક સાચો આપજે
સાચા-ખોટા નિર્ણય લેતા, એક વાર તો વિચારજે - વળાંક સાચો આપજે
સંચયકાળે સંચય કરજે, શક્તિ ના વેડફી નાખજે - વળાંક સાચો આપજે
વારંવાર માનવદેહની, આશા તો તું ના રાખજે - વળાંક સાચો આપજે
અહંને તો સદા ત્યાગી, મુક્ત નિર્ણય રાખજે - વળાંક સાચો આપજે
શરીર પર કાબૂ છે ત્યાં, ઉપયોગ સાચો કરજે - વળાંક સાચો આપજે
મનને આદત સાચી પાડી, મનને સદાય નાથજે - વળાંક સાચો આપજે
ના મળે ભૂલ જો તારી, દોષ બીજાનો ના કાઢજે - વળાંક સાચો આપજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvananā hara valāṁka para, jīvananē valāṁka sācō āpajē
māyā nē mamatānā khēṁcāṇamāṁ, nirṇaya sācō rākhajē - valāṁka sācō āpajē
bālapaṇathī yuvāna thātāṁ, valāṁka tō kaṁīka āvē - valāṁka sācō āpajē
vāsanāmāṁ ghērātāṁ, sthiratā ēmāṁ rākhajē - valāṁka sācō āpajē
kāma-krōdha jāgē jyārē, samatulā tyārē rākhajē - valāṁka sācō āpajē
sācā-khōṭā nirṇaya lētā, ēka vāra tō vicārajē - valāṁka sācō āpajē
saṁcayakālē saṁcaya karajē, śakti nā vēḍaphī nākhajē - valāṁka sācō āpajē
vāraṁvāra mānavadēhanī, āśā tō tuṁ nā rākhajē - valāṁka sācō āpajē
ahaṁnē tō sadā tyāgī, mukta nirṇaya rākhajē - valāṁka sācō āpajē
śarīra para kābū chē tyāṁ, upayōga sācō karajē - valāṁka sācō āpajē
mananē ādata sācī pāḍī, mananē sadāya nāthajē - valāṁka sācō āpajē
nā malē bhūla jō tārī, dōṣa bījānō nā kāḍhajē - valāṁka sācō āpajē
English Explanation |
|
In this Gujarati bhajan, he is shedding light on how our choices in life leads our life in that direction. In this bhajan of awareness and understanding,
He is saying...
At every turning point, please make me take the correct turn in life.
In the attraction of illusion and attachments, please make me take the correct decisions, please make me take the correct turn in life.
From childhood to becoming an adult, many turns are faced in life, please make me take the correct turn in life.
When I get engulfed by desires, please make me stable that time, please make me take the correct turn in life.
When anger rises in my heart, please make me keep my balance at that time, please make me take the correct turn in life.
While taking right or wrong decisions, please make me think it through, please make me take the correct turn in life.
At the time of accumulation, please gather wisely, please do not waste energy, please make me take a correct turn in life.
Again and again, one doesn’t get human birth, please make me take the correct turn in life.
Discarding the ego forever, make me take decisions with freedom, please make me take the correct turn in life.
When the body is under control, then make me use it correctly, please make me take the correct turn in life.
Disciplining the mind rightly, always keep control over mind, please make me take the correct turn in life.
If one cannot find one’s own mistake, then one should not find faults in others. Please make me take the correct turn in life.
Kaka is explaining that many a times we come across crossroads in life, where we need to make the correct choice that will lead us to correct direction in life. If we keep our emotions and our bad attributes like ego, anger etc. and our mind under control then we can achieve some clarity to see the correct direction. Kaka is praying on behalf of us to attain that state of wisdom and strength with the grace of God.
|