Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1136 | Date: 16-Jan-1988
ભરી હૈયે માયા તું કેટલું ભજીશ, તું કેટલું ભજીશ
Bharī haiyē māyā tuṁ kēṭaluṁ bhajīśa, tuṁ kēṭaluṁ bhajīśa

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)



Hymn No. 1136 | Date: 16-Jan-1988

ભરી હૈયે માયા તું કેટલું ભજીશ, તું કેટલું ભજીશ

  Audio

bharī haiyē māyā tuṁ kēṭaluṁ bhajīśa, tuṁ kēṭaluṁ bhajīśa

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-01-16 1988-01-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12625 ભરી હૈયે માયા તું કેટલું ભજીશ, તું કેટલું ભજીશ ભરી હૈયે માયા તું કેટલું ભજીશ, તું કેટલું ભજીશ

તાણશે માયા જ્યાં તને, તું કેટલે પહોંચીશ

કામ-ક્રોધ હૈયે જગાવી, તું શું કરીશ, તું શું કરીશ

દર્શન માતાનાં, અન્યમાં તું ક્યાંથી કરીશ

ભરી સ્વાર્થ હૈયે, કીધા સાચા ને ખોટા

ભોગવવા ટાણે નયનોથી આંસુઓ પાડીશ

સાથ છે જગનો સ્મશાન સુધી, સ્મશાન સુધી

સાથ સાચો તું ક્યારે શોધીશ

વાસનાના ભાર હજી નથી છોડ્યાં, તે નથી છોડ્યાં

હૈયે હળવોફૂલ તું ક્યાંથી બનીશ

પ્રીત પ્રભુની નહિ જગાવે સાચી, નહિ જગાવે સાચી

હૈયેથી માયાને તું ક્યાંથી ભૂલીશ

કીધાં કર્મો સતાવશે સદા, તને સતાવશે સદા

સોંપી કર્મો પ્રભુને, મુક્ત ક્યારે બનીશ

ફિકર ના કર તું ભાવિની, તું ભાવિની

પ્રભુના ન્યાયમાં જો વિશ્વાસ કરીશ
https://www.youtube.com/watch?v=tCFF2GsjR78
View Original Increase Font Decrease Font


ભરી હૈયે માયા તું કેટલું ભજીશ, તું કેટલું ભજીશ

તાણશે માયા જ્યાં તને, તું કેટલે પહોંચીશ

કામ-ક્રોધ હૈયે જગાવી, તું શું કરીશ, તું શું કરીશ

દર્શન માતાનાં, અન્યમાં તું ક્યાંથી કરીશ

ભરી સ્વાર્થ હૈયે, કીધા સાચા ને ખોટા

ભોગવવા ટાણે નયનોથી આંસુઓ પાડીશ

સાથ છે જગનો સ્મશાન સુધી, સ્મશાન સુધી

સાથ સાચો તું ક્યારે શોધીશ

વાસનાના ભાર હજી નથી છોડ્યાં, તે નથી છોડ્યાં

હૈયે હળવોફૂલ તું ક્યાંથી બનીશ

પ્રીત પ્રભુની નહિ જગાવે સાચી, નહિ જગાવે સાચી

હૈયેથી માયાને તું ક્યાંથી ભૂલીશ

કીધાં કર્મો સતાવશે સદા, તને સતાવશે સદા

સોંપી કર્મો પ્રભુને, મુક્ત ક્યારે બનીશ

ફિકર ના કર તું ભાવિની, તું ભાવિની

પ્રભુના ન્યાયમાં જો વિશ્વાસ કરીશ




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bharī haiyē māyā tuṁ kēṭaluṁ bhajīśa, tuṁ kēṭaluṁ bhajīśa

tāṇaśē māyā jyāṁ tanē, tuṁ kēṭalē pahōṁcīśa

kāma-krōdha haiyē jagāvī, tuṁ śuṁ karīśa, tuṁ śuṁ karīśa

darśana mātānāṁ, anyamāṁ tuṁ kyāṁthī karīśa

bharī svārtha haiyē, kīdhā sācā nē khōṭā

bhōgavavā ṭāṇē nayanōthī āṁsuō pāḍīśa

sātha chē jaganō smaśāna sudhī, smaśāna sudhī

sātha sācō tuṁ kyārē śōdhīśa

vāsanānā bhāra hajī nathī chōḍyāṁ, tē nathī chōḍyāṁ

haiyē halavōphūla tuṁ kyāṁthī banīśa

prīta prabhunī nahi jagāvē sācī, nahi jagāvē sācī

haiyēthī māyānē tuṁ kyāṁthī bhūlīśa

kīdhāṁ karmō satāvaśē sadā, tanē satāvaśē sadā

sōṁpī karmō prabhunē, mukta kyārē banīśa

phikara nā kara tuṁ bhāvinī, tuṁ bhāvinī

prabhunā nyāyamāṁ jō viśvāsa karīśa
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan of reflection and introspection,

He is saying...

With the heart that is filled with the attachments, how will you devote, how will you devote?

As illusion drags you away, how much you will attain.

Raising anger in your heart, what will you get, what will you get?

Seeing Divine Mother in all, how you will see.

Filling selfishness in heart, you have done many rights and wrongs.

At the time of bearing, you will shed tears from your eyes.

Collaboration of this world is only till the crematorium, only till the crematorium.

When you will find a true companion.

The load of desires, you have still not discarded, still not discarded.

How your heart will become light as a flower.

Love for Divine, if you do not feel truthfully, do not feel truthfully,

How you will forget about illusion from your heart.

Executed deeds will harass you always, will harass you always.

Surrendering your karmas (deeds) to Divine, when you will become free.

Don’t worry about your future, your future,

If you keep faith in the justice of God.

Kaka is very beautifully explaining that worship Divine without attachment to illusion, without anger in the heart, with selfless understanding of rights and wrongs and proper awareness of time bound connections and eternal connection. Love Divine with pure heart and utmost faith that he will do the best for us in present as well as future. In short, kaka is urging us to surrender, surrender, and surrender.
Scan Image

Gujarati Bhajan no. 1136 by Satguru Devendra Ghia - Kaka

First...113511361137...Last