Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1186 | Date: 24-Feb-1988
જાદુ રે ગણું, એને રે માડી, કે કૃપા ગણવી તારી
Jādu rē gaṇuṁ, ēnē rē māḍī, kē kr̥pā gaṇavī tārī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 1186 | Date: 24-Feb-1988

જાદુ રે ગણું, એને રે માડી, કે કૃપા ગણવી તારી

  Audio

jādu rē gaṇuṁ, ēnē rē māḍī, kē kr̥pā gaṇavī tārī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1988-02-24 1988-02-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12675 જાદુ રે ગણું, એને રે માડી, કે કૃપા ગણવી તારી જાદુ રે ગણું, એને રે માડી, કે કૃપા ગણવી તારી

રડતા આવે તો જે રે માડી, એ હસતા-હસતા જાય

ખાવા ન હોયે ધાન જરી, એ તો જ્યાં લક્ષ્મીએ નહાય

હડધૂત થાયે સારાયે જગમાં, સલામી એને ભરાય

માખી ઊડે મુખ પર જેના, પડ્યો બોલ એનો ઝિલાય

બોલી શકે ના જે પૂરું માડી, સાંભળવા બધા ઊભરાય

ભણવામાં તો ઠોઠ હોયે, સલાહ લેવા એની દોડી જાય

ડરતાં વીત્યું હોયે જીવન, સહુ એનાથી તો ડરતા જાય

અક્ષર ઉકેલી શકે નહિ જે, જ્યાં મહાપંડિત એ થાય

ક્રૂરતામાં આડો આંક વાળે, જ્યારે એ ભક્તિમાં નહાય

લીલા છે એવી તો તારી, જે કદી સમજી ના સમજાય

સઢ વિનાની છે હોડી મારી, તોફાને ‘મા’ કિનારે લગાવ
https://www.youtube.com/watch?v=LpdPC4mpX_Y
View Original Increase Font Decrease Font

જાદુ રે ગણું, એને રે માડી, કે કૃપા ગણવી તારી

રડતા આવે તો જે રે માડી, એ હસતા-હસતા જાય

ખાવા ન હોયે ધાન જરી, એ તો જ્યાં લક્ષ્મીએ નહાય

હડધૂત થાયે સારાયે જગમાં, સલામી એને ભરાય

માખી ઊડે મુખ પર જેના, પડ્યો બોલ એનો ઝિલાય

બોલી શકે ના જે પૂરું માડી, સાંભળવા બધા ઊભરાય

ભણવામાં તો ઠોઠ હોયે, સલાહ લેવા એની દોડી જાય

ડરતાં વીત્યું હોયે જીવન, સહુ એનાથી તો ડરતા જાય

અક્ષર ઉકેલી શકે નહિ જે, જ્યાં મહાપંડિત એ થાય

ક્રૂરતામાં આડો આંક વાળે, જ્યારે એ ભક્તિમાં નહાય

લીલા છે એવી તો તારી, જે કદી સમજી ના સમજાય

સઢ વિનાની છે હોડી મારી, તોફાને ‘મા’ કિનારે લગાવ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jādu rē gaṇuṁ, ēnē rē māḍī, kē kr̥pā gaṇavī tārī

raḍatā āvē tō jē rē māḍī, ē hasatā-hasatā jāya

khāvā na hōyē dhāna jarī, ē tō jyāṁ lakṣmīē nahāya

haḍadhūta thāyē sārāyē jagamāṁ, salāmī ēnē bharāya

mākhī ūḍē mukha para jēnā, paḍyō bōla ēnō jhilāya

bōlī śakē nā jē pūruṁ māḍī, sāṁbhalavā badhā ūbharāya

bhaṇavāmāṁ tō ṭhōṭha hōyē, salāha lēvā ēnī dōḍī jāya

ḍaratāṁ vītyuṁ hōyē jīvana, sahu ēnāthī tō ḍaratā jāya

akṣara ukēlī śakē nahi jē, jyāṁ mahāpaṁḍita ē thāya

krūratāmāṁ āḍō āṁka vālē, jyārē ē bhaktimāṁ nahāya

līlā chē ēvī tō tārī, jē kadī samajī nā samajāya

saḍha vinānī chē hōḍī mārī, tōphānē ‘mā' kinārē lagāva
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan,

He is saying…

Should I think of this as your magic, O Divine Mother, or your grace !

One who comes crying to you, and then goes with a smile.

One who doesn’t have a grain to eat, and then he is soaked in wealth.

One who is always insulted in this world, and then, he is saluted in this world.

One, who has no say in anything, and then his words are acknowledged and heard.

One, who cannot speak properly, O Divine Mother, is listened to, in a huge crowd.

One who is weak in studies, and then he is sought out for advice.

One who has lived life in fear, and then he is feared by all.

One who cannot even read a word, and then he has become a great scholar.

One who crosses the limits of cruelty, and then he has immersed in devotion.

This is your divine play which is not possible to understand.

My boat is without a sail, please draw it towards the shore in this storm, O Divine Mother.

Kaka is explaining about the Divine grace. When such grace is showered then impossible becomes possible. The magic gets unfolded and the unimaginable power is experienced. By the grace of God, when a human realises that he is not the doer, then he is liberated.
Scan Image

Gujarati Bhajan no. 1186 by Satguru Devendra Ghia - Kaka

First...118611871188...Last