1988-04-08
1988-04-08
1988-04-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12726
‘મા’ ના ઝાંઝરના નાદે, ગગન સારું ગાજે
‘મા’ ના ઝાંઝરના નાદે, ગગન સારું ગાજે
એના મધુર રણકારે, હૈયાં તાલ દેવા લાગે
સૂર એના મીઠા, હૈયે તો એવા વાગે
ચડેલાં પડળ માયાના, ધીરે-ધીરે તો છૂટે
તન ને મન સારું, સ્ફૂર્તિથી તો ભરાઈ જાયે
આનંદની હેલી તો, હૈયે ખૂબ રેલાઈ જાયે
નાદે-નાદે હાલત હૈયાની તો અનોખી થાયે
કૂદી-કૂદી હૈયું, તાલ એમાં તો દેવા લાગે
સાંભળતા તો નાદ, ભાન તો સર્વ ભુલાયે
નાદે-નાદે મૂર્તિ ‘મા’ ની, આંખ સામે તો આવે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
‘મા’ ના ઝાંઝરના નાદે, ગગન સારું ગાજે
એના મધુર રણકારે, હૈયાં તાલ દેવા લાગે
સૂર એના મીઠા, હૈયે તો એવા વાગે
ચડેલાં પડળ માયાના, ધીરે-ધીરે તો છૂટે
તન ને મન સારું, સ્ફૂર્તિથી તો ભરાઈ જાયે
આનંદની હેલી તો, હૈયે ખૂબ રેલાઈ જાયે
નાદે-નાદે હાલત હૈયાની તો અનોખી થાયે
કૂદી-કૂદી હૈયું, તાલ એમાં તો દેવા લાગે
સાંભળતા તો નાદ, ભાન તો સર્વ ભુલાયે
નાદે-નાદે મૂર્તિ ‘મા’ ની, આંખ સામે તો આવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
‘mā' nā jhāṁjharanā nādē, gagana sāruṁ gājē
ēnā madhura raṇakārē, haiyāṁ tāla dēvā lāgē
sūra ēnā mīṭhā, haiyē tō ēvā vāgē
caḍēlāṁ paḍala māyānā, dhīrē-dhīrē tō chūṭē
tana nē mana sāruṁ, sphūrtithī tō bharāī jāyē
ānaṁdanī hēlī tō, haiyē khūba rēlāī jāyē
nādē-nādē hālata haiyānī tō anōkhī thāyē
kūdī-kūdī haiyuṁ, tāla ēmāṁ tō dēvā lāgē
sāṁbhalatā tō nāda, bhāna tō sarva bhulāyē
nādē-nādē mūrti ‘mā' nī, āṁkha sāmē tō āvē
English Explanation |
|
As Kakaji being the ardent devotee of the Divine Mother. He was always in full love and worship of the Divine Mother. Hear he is talking about the anklet of Mother, the melodious tune of it is spread in the whole sky.
Kakaji prays
At the anklets tune, the whole sky becomes musical.
In its melodious clang, the heart starts giving it's rhythm.
It has a sweet tune, which plays in the heart.
The curtain raised of illusions, shall slowly release.
The whole mind and body is filled with vigor.
The accumulated joy, is spread in the heart.
The heart takes a unique form, the heart starts jumping and also starts giving the tune.
As you listen, you start forgetting the sound and as you start realising, you forget everything.
Slowly slowly the idol of the Divines Mother comes in front of the eyes.
Kaka ji has so beautifully described the Divine Mother's glory which is so soothing and peaceful.
|