Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1239 | Date: 09-Apr-1988
સો ગળણે ગાળી, પીજે તું પાણી (2)
Sō galaṇē gālī, pījē tuṁ pāṇī (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1239 | Date: 09-Apr-1988

સો ગળણે ગાળી, પીજે તું પાણી (2)

  No Audio

sō galaṇē gālī, pījē tuṁ pāṇī (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-04-09 1988-04-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12728 સો ગળણે ગાળી, પીજે તું પાણી (2) સો ગળણે ગાળી, પીજે તું પાણી (2)

જોઈને દેખાવ બહારના, જોજે તું છેતરાતો ના

ભર્યું હશે જો ઝેર સોનાના પાત્રમાં, તેથી એ પીવાશે ના

મળે અમૃત જો ઠીકરામાં, તેથી ત્યજી દેવાય ના

જ્ઞાન મળે ભલે રંક પાસેથી, તેથી અવગણતો ના

કાદવમાંથી મળેલ સોનાની કિંમત ઘટશે ના

કાંકરો સમજી મળેલ હીરાને ફેંકી દેવાશે ના

ક્રોધમાં પણ પ્રેમ મળે, કરવું સહન ભૂલતો ના

મીઠા શબ્દોમાં જો વાસના ભળે, ત્યાં તું ઠગાતો ના

પારસમણિને પથ્થર સમજી, ફેંકી દેવાશે ના

માનવદેહ મળ્યો છે દુર્લભ, કદી એ ભૂલતો ના
View Original Increase Font Decrease Font


સો ગળણે ગાળી, પીજે તું પાણી (2)

જોઈને દેખાવ બહારના, જોજે તું છેતરાતો ના

ભર્યું હશે જો ઝેર સોનાના પાત્રમાં, તેથી એ પીવાશે ના

મળે અમૃત જો ઠીકરામાં, તેથી ત્યજી દેવાય ના

જ્ઞાન મળે ભલે રંક પાસેથી, તેથી અવગણતો ના

કાદવમાંથી મળેલ સોનાની કિંમત ઘટશે ના

કાંકરો સમજી મળેલ હીરાને ફેંકી દેવાશે ના

ક્રોધમાં પણ પ્રેમ મળે, કરવું સહન ભૂલતો ના

મીઠા શબ્દોમાં જો વાસના ભળે, ત્યાં તું ઠગાતો ના

પારસમણિને પથ્થર સમજી, ફેંકી દેવાશે ના

માનવદેહ મળ્યો છે દુર્લભ, કદી એ ભૂલતો ના




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sō galaṇē gālī, pījē tuṁ pāṇī (2)

jōīnē dēkhāva bahāranā, jōjē tuṁ chētarātō nā

bharyuṁ haśē jō jhēra sōnānā pātramāṁ, tēthī ē pīvāśē nā

malē amr̥ta jō ṭhīkarāmāṁ, tēthī tyajī dēvāya nā

jñāna malē bhalē raṁka pāsēthī, tēthī avagaṇatō nā

kādavamāṁthī malēla sōnānī kiṁmata ghaṭaśē nā

kāṁkarō samajī malēla hīrānē phēṁkī dēvāśē nā

krōdhamāṁ paṇa prēma malē, karavuṁ sahana bhūlatō nā

mīṭhā śabdōmāṁ jō vāsanā bhalē, tyāṁ tuṁ ṭhagātō nā

pārasamaṇinē paththara samajī, phēṁkī dēvāśē nā

mānavadēha malyō chē durlabha, kadī ē bhūlatō nā
English Explanation Increase Font Decrease Font


In this beautiful Gujarati bhajan, Kakaji is making us aware about the truth and giving us knowledge to understand, that our life is invaluable. We need to make the utmost use of it, to live a peaceful and happy life.

Kaka ji explains

To drink water you need to filter it.

If looking at the outside world, do not be fooled.

If poison is filled in gold container, still it cannot be drunk.

If nectar is found in shards, then too it shall not be abandoned.

When you get knowledge from a poor.

It cannot be ignored.

The value of gold, received from mud shall not be decreased.

The diamond found in the form of pebbles cannot be thrown away.

Love is found even in anger,

do not forget to bear it.

If lust is mixed with sweets then do not be deceived by it.

Considering a Philosopher's Stone as a normal stone, cannot be thrown away.

Getting a human body is quite rare, never ever forget it.

Here Kakaji says

The recognition of a human is not from where it belongs, it is for the good values and deeds it is known for.
Scan Image

Gujarati Bhajan no. 1239 by Satguru Devendra Ghia - Kaka
First...123712381239...Last