1988-04-12
1988-04-12
1988-04-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12732
રાહ જોઈ રહી છે આંખ મારી, આજ માડી તારાં દર્શન કાજે
રાહ જોઈ રહી છે આંખ મારી, આજ માડી તારાં દર્શન કાજે
તડપી રહ્યું છે હૈયું મારું, આજ માડી તારાં દર્શન કાજે
રસના ભૂલી છે સ્વાદ બધો , આજે માડી તારાં દર્શન કાજે
અશ્રુ સારી રહ્યાં છે નયનો મારાં , આજ માડી તારાં દર્શન કાજે
ધડકને ધડકન તો તાલ દેવા લાગ્યા, આજ માડી તારાં દર્શન કાજે
જિહવા બોલી રહી છે એક નામ તારું, આજ માડી તારાં દર્શન કાજે
મનડું તો બની રહ્યું છે શાંત, આજ માડી તારાં દર્શન કાજે
દૃષ્ટિ રહી છે ભેદભાવ બધા ભૂલી, આજ માડી તારાં દર્શન કાજે
હૈયું ગયું છે ભૂલી માયા બધી, આજ માડી તારાં દર્શન કાજે
ચિત્ત તો બનતું ગયું છે સ્થિર, આજ માડી તારાં દર્શન કાજે
કાન રહ્યા છે તડપી, સાંભળવા ગુણગાન તારાં, આજ માડી તારાં દર્શન કાજે
નાક ગ્રહણ રહી છે કરી સુવાસ તારી, આજ માડી તારાં દર્શન કાજે
ભુલાઈ ગયું છે ભાન ભૂખ-તરસનું, આજ માડી તારાં દર્શન કાજે
હૈયું તો દ્રવી ઊઠ્યું છે ખૂબ, આજ માડી તારાં દર્શન કાજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāha jōī rahī chē āṁkha mārī, āja māḍī tārāṁ darśana kājē
taḍapī rahyuṁ chē haiyuṁ māruṁ, āja māḍī tārāṁ darśana kājē
rasanā bhūlī chē svāda badhō , ājē māḍī tārāṁ darśana kājē
aśru sārī rahyāṁ chē nayanō mārāṁ , āja māḍī tārāṁ darśana kājē
dhaḍakanē dhaḍakana tō tāla dēvā lāgyā, āja māḍī tārāṁ darśana kājē
jihavā bōlī rahī chē ēka nāma tāruṁ, āja māḍī tārāṁ darśana kājē
manaḍuṁ tō banī rahyuṁ chē śāṁta, āja māḍī tārāṁ darśana kājē
dr̥ṣṭi rahī chē bhēdabhāva badhā bhūlī, āja māḍī tārāṁ darśana kājē
haiyuṁ gayuṁ chē bhūlī māyā badhī, āja māḍī tārāṁ darśana kājē
citta tō banatuṁ gayuṁ chē sthira, āja māḍī tārāṁ darśana kājē
kāna rahyā chē taḍapī, sāṁbhalavā guṇagāna tārāṁ, āja māḍī tārāṁ darśana kājē
nāka grahaṇa rahī chē karī suvāsa tārī, āja māḍī tārāṁ darśana kājē
bhulāī gayuṁ chē bhāna bhūkha-tarasanuṁ, āja māḍī tārāṁ darśana kājē
haiyuṁ tō dravī ūṭhyuṁ chē khūba, āja māḍī tārāṁ darśana kājē
English Explanation |
|
In this Gujarati bhajan Kakaji is into love, worship and dedication of the Divine Mother and is quite desperate to meet mother, eagerly watching out on mother's path. Mind and soul is in oneness to get the divine vision.
Kakaji says
My eyes are watching out at your path for your vision.
My heart is becoming uneasy O'Mother for your vision.
I have forgotten all the taste for your vision.
Only tears are running from my eyes today O'Mother, for your vision.
My mind has become calm for your vision today O'Mother.
I have forgotten all discrimination today, O'Mother for your vision.
The heart has also forgotten illusion today O'Mother for your vision.
Today the mind has also become stable O'Mother for your vision.
Ears are longing to hear about your glory O'Mother today, for your vision .
The nose too has been accepting your fragrance O'Mother for your vision.
I have forgotten hunger, thirst today O'Mother for your vision.
The heart has totally melted today O'Mother for your vision.
|