1988-04-14
1988-04-14
1988-04-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12736
ડીસા તે ગામમાં સિધ્ધમા વિરાજે
ડીસા તે ગામમાં સિધ્ધમા વિરાજે
સારા જગને, એ તો સંભાળે
ત્રેપ્પન કોટિ દેવતા, એ નમન સ્વીકારે
ગામ તે મધ્યમાં તો મંદિર સોહાયે
મનોહર મૂર્તિ ‘મા’ ની, મંદિરમાં હરખાયે
માગનારાઓની તો ખૂબ ભીડ ત્યાં જામે
સિદ્ધ-મુનિવર સહુ, એનું ધ્યાન લગાવે
ધરતાં તો ધ્યાન ‘મા’ નું, એ તો દોડી આવે
માગે તો સહુ ‘મા’ ની પાસે, તોય ના ધરાય
વિનંતી સદા સહુ કરતા, આરો ના આવે
રાખે તો લાજ સદા, શરણે એના આવે
જે-જે તો ભજતા એને, લાજ એની ન જાયે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ડીસા તે ગામમાં સિધ્ધમા વિરાજે
સારા જગને, એ તો સંભાળે
ત્રેપ્પન કોટિ દેવતા, એ નમન સ્વીકારે
ગામ તે મધ્યમાં તો મંદિર સોહાયે
મનોહર મૂર્તિ ‘મા’ ની, મંદિરમાં હરખાયે
માગનારાઓની તો ખૂબ ભીડ ત્યાં જામે
સિદ્ધ-મુનિવર સહુ, એનું ધ્યાન લગાવે
ધરતાં તો ધ્યાન ‘મા’ નું, એ તો દોડી આવે
માગે તો સહુ ‘મા’ ની પાસે, તોય ના ધરાય
વિનંતી સદા સહુ કરતા, આરો ના આવે
રાખે તો લાજ સદા, શરણે એના આવે
જે-જે તો ભજતા એને, લાજ એની ન જાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍīsā tē gāmamāṁ sidhdhamā virājē
sārā jaganē, ē tō saṁbhālē
trēppana kōṭi dēvatā, ē namana svīkārē
gāma tē madhyamāṁ tō maṁdira sōhāyē
manōhara mūrti ‘mā' nī, maṁdiramāṁ harakhāyē
māganārāōnī tō khūba bhīḍa tyāṁ jāmē
siddha-munivara sahu, ēnuṁ dhyāna lagāvē
dharatāṁ tō dhyāna ‘mā' nuṁ, ē tō dōḍī āvē
māgē tō sahu ‘mā' nī pāsē, tōya nā dharāya
vinaṁtī sadā sahu karatā, ārō nā āvē
rākhē tō lāja sadā, śaraṇē ēnā āvē
jē-jē tō bhajatā ēnē, lāja ēnī na jāyē
English Explanation |
|
In this beautiful Gujarati bhajan, Kakaji is singing the glory of the Divine Mother "SiddhMata" who resides in Deesa, Gujarat, India. She is the doer, the caretaker of this world. As being the ardent devotee of Siddh Mata, Kakaji was always in her worship and prayer.
Kakaji worships
In the village of Deesa, SiddhMaa (Divine Mother) resides.
She takes care of the whole world.
Fifty-three-crore dieties, accept to bow to her.
The temple looks perfect, in the middle of the village.
The beautiful Idol of the Divine Mother looks wonderful.
There comes a huge crowd of seekers. Even the learned saints and sages come and meditate there.
As you think of the Divine Mother, she comes running.
All come to ask in front of her, but nobody comes to give.
People come and request continuously, but do not stop.
She always keeps respect and takes care of those who surrender to her.
The one who comes and worships her, never get ashamed.
|
|