|     
                     1988-04-14
                     1988-04-14
                     1988-04-14
                      https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12738
                     શૂળીના ઘા સોયથી સરે, કૃપા તો માડી જ્યારે કરે
                     શૂળીના ઘા સોયથી સરે, કૃપા તો માડી જ્યારે કરે
 માર તો મોજાંના હળવા બને, ભલે તોફાન નાવને ઘેરે
 
 કંટક પણ તો ફૂલ બને, અંધારે પણ દીવડો જડે
 
 ભૂલા પડેલાને રાહ મળે, કૃપા તો માડી જ્યારે કરે
 
 અણધાર્યું તો મળતું રહે, તીર પણ તો નિશાન ચૂકે
 
 સૂકા રણમાં પણ જળ મળે, કૃપા તો માડી જ્યારે કરે
 
 યમને તો દ્વારેથી પાછો કાઢે, અશક્તમાં શક્તિ ભરે
 
 મૂંગાને પણ બોલતા કરે, કૃપા તો માડી જ્યારે કરે
 
 વેરાનમાં પણ આશરો મળે, વામન પણ વિરાટ બને
 
 મૂરખ પણ જ્ઞાનવાન બને, કૃપા તો માડી જ્યારે કરે
                     
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
                          
                            
                              
                                                       
    |  | View Original |     |  
                                   
                                શૂળીના ઘા સોયથી સરે,  કૃપા તો માડી જ્યારે કરે
 માર તો મોજાંના હળવા બને, ભલે તોફાન નાવને ઘેરે
 
 કંટક પણ તો ફૂલ બને, અંધારે પણ દીવડો જડે
 
 ભૂલા પડેલાને રાહ મળે,  કૃપા તો માડી જ્યારે કરે
 
 અણધાર્યું તો મળતું રહે, તીર પણ તો નિશાન ચૂકે
 
 સૂકા રણમાં પણ જળ મળે,  કૃપા તો માડી જ્યારે કરે
 
 યમને તો દ્વારેથી પાછો કાઢે, અશક્તમાં શક્તિ ભરે
 
 મૂંગાને પણ બોલતા કરે,  કૃપા તો માડી જ્યારે કરે
 
 વેરાનમાં પણ આશરો મળે, વામન પણ વિરાટ બને
 
 મૂરખ પણ જ્ઞાનવાન બને,  કૃપા તો માડી જ્યારે કરે
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
                               
                                   
                       
      
    śūlīnā ghā sōyathī sarē, kr̥pā tō māḍī jyārē karē
 māra tō mōjāṁnā halavā banē, bhalē tōphāna nāvanē ghērē
 
 kaṁṭaka paṇa tō phūla banē, aṁdhārē paṇa dīvaḍō jaḍē
 
 bhūlā paḍēlānē rāha malē, kr̥pā tō māḍī jyārē karē
 
 aṇadhāryuṁ tō malatuṁ rahē, tīra paṇa tō niśāna cūkē
 
 sūkā raṇamāṁ paṇa jala malē, kr̥pā tō māḍī jyārē karē
 
 yamanē tō dvārēthī pāchō kāḍhē, aśaktamāṁ śakti bharē
 
 mūṁgānē paṇa bōlatā karē, kr̥pā tō māḍī jyārē karē
 
 vērānamāṁ paṇa āśarō malē, vāmana paṇa virāṭa banē
 
 mūrakha paṇa jñānavāna banē, kr̥pā tō māḍī jyārē karē
  
                           
                    
                    
                               In this Gujarati, Bhajan Kakaji is talking about the glory of the Divine Mother and praising her. As when the grace of the Divine Mother falls all the sorrows are converted into happiness.
                                   | English Explanation |     |  
 Kakaji says
 
 The wound of the crucifix seems to be like hurt from the needle when the grace of the Divine Mother falls upon.
 
 The waves seem to be lighter, even if the storm surrounds the boat.
 
 Even the thorn becomes a flower, and there is light in darkness too.
 
 Even the lost found its way when the grace of the Divine Mother falls upon.
 
 The unexpected shall also be found, and even the arrow can miss the mark.
 
 Water is found even in the dry desert when the Divine Mother's grace falls.
 
 Even Yam ( God of death) is pushed out of the door, She fills strength in the weak.
 
 Even the dumb starts to speak when the grace of the Divine Mother falls.
 
 The shelter is found in the wilderness, the dwarf also becomes huge.
 
 Even a fool becomes wise when the grace of the Divine Mother falls upon.
 |