Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1251 | Date: 15-Apr-1988
મનને મનાવું કેટલું, હૈયાને સાચવું કેટલું
Mananē manāvuṁ kēṭaluṁ, haiyānē sācavuṁ kēṭaluṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 1251 | Date: 15-Apr-1988

મનને મનાવું કેટલું, હૈયાને સાચવું કેટલું

  No Audio

mananē manāvuṁ kēṭaluṁ, haiyānē sācavuṁ kēṭaluṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1988-04-15 1988-04-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12740 મનને મનાવું કેટલું, હૈયાને સાચવું કેટલું મનને મનાવું કેટલું, હૈયાને સાચવું કેટલું

ઘડી-ઘડી માયા તો એને ઘસડી જાય

જોર તો છે એનું ઝાઝું, મન તો છે મારું કાચું - ઘડી...

માયાના માર તો ખાતું, થાયે પાછું તાજું ને તાજું - ઘડી...

રૂપ માયાનું બદલાતું સદા, એથી એ ઠગાતું - ઘડી...

થાકી માયામાં, ફરી-ફરી એ તો એનું એ કરતું - ઘડી...

રાત-દિન કરી સંગ માયાનો, માયાને સાચી ગણતું - ઘડી...

સમજાવ્યું ઘડી-ઘડી, હૈયું તો સમજાવીને થાક્યું - ઘડી...

સમય આમ ને આમ રહ્યો વીતતો, તનડું પણ થાક્યું - ઘડી...

માડી, જગજનની છે તું, દે હવે મારા મન પર કાબૂ - ઘડી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mananē manāvuṁ kēṭaluṁ, haiyānē sācavuṁ kēṭaluṁ

ghaḍī-ghaḍī māyā tō ēnē ghasaḍī jāya

jōra tō chē ēnuṁ jhājhuṁ, mana tō chē māruṁ kācuṁ - ghaḍī...

māyānā māra tō khātuṁ, thāyē pāchuṁ tājuṁ nē tājuṁ - ghaḍī...

rūpa māyānuṁ badalātuṁ sadā, ēthī ē ṭhagātuṁ - ghaḍī...

thākī māyāmāṁ, pharī-pharī ē tō ēnuṁ ē karatuṁ - ghaḍī...

rāta-dina karī saṁga māyānō, māyānē sācī gaṇatuṁ - ghaḍī...

samajāvyuṁ ghaḍī-ghaḍī, haiyuṁ tō samajāvīnē thākyuṁ - ghaḍī...

samaya āma nē āma rahyō vītatō, tanaḍuṁ paṇa thākyuṁ - ghaḍī...

māḍī, jagajananī chē tuṁ, dē havē mārā mana para kābū - ghaḍī...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is talking about mind and heart, and how to control it, as it is easily dragged out by illusions. The mind does not have any control as it considers the illusions

to be true.

Kakaji says

How much to persuade my mind, how much to save the heart.

Again and again, illusions drag it down.

Its pressure is heavy, but my mind is raw.

Have been hit by illusions again and again, but it becomes fresh in a while.

The face of illusions keeps on changing, and it always cheats.

Tired of roaming in illusions, but still the mind keeps on doing it again and again.

Day and night as it is in the company of illusions, so it takes illusions to be the truth.

It is explained again and again as the heart is tired of explaining again and again.

Time goes by like this and the body also gets tired.

Here Kakaji means to say that after being thing's explained so many times still our mind does not accept it.

O'Mother you are the mother of this world. Now give me control over my mind.
Scan Image

Gujarati Bhajan no. 1251 by Satguru Devendra Ghia - Kaka
First...124912501251...Last