Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1258 | Date: 20-Apr-1988
સુખી થાશો રે, મળે સૂકો રોટલો ભી સંતોષનો
Sukhī thāśō rē, malē sūkō rōṭalō bhī saṁtōṣanō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1258 | Date: 20-Apr-1988

સુખી થાશો રે, મળે સૂકો રોટલો ભી સંતોષનો

  No Audio

sukhī thāśō rē, malē sūkō rōṭalō bhī saṁtōṣanō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-04-20 1988-04-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12747 સુખી થાશો રે, મળે સૂકો રોટલો ભી સંતોષનો સુખી થાશો રે, મળે સૂકો રોટલો ભી સંતોષનો

શાંતિ પામશો રે, ફૂટશે અંકુર હૈયે જો પ્રેમનો

શાંતિ હટશે રે, જલશે હૈયે અગ્નિ જો વેરનો

સમભાવ જાગશે રે, હટશે ભેદભાવ તો હૈયાનો

જગ સારું ફરી જાશે રે, પામશો અણસાર સહુમાં પ્રભુનો

સંસાર લાગશે મીઠો રે, પકડાયે કૃપાનો દોર પ્રભુનો

પ્રગતિ સાધશો રે, મેળવશો મેળ, મન-વિચાર ને બુદ્ધિનો

આંખ સામે પ્રભુ નાચશે રે, તન્મય એમાં જ્યાં થાશો

હૈયું પ્રભુનામ લેશે રે, માયા હૈયેથી જ્યાં ત્યાગશો

દર્શન પ્રભુનાં પામશો રે, જ્યાં પ્રભુના તમે થાશો
View Original Increase Font Decrease Font


સુખી થાશો રે, મળે સૂકો રોટલો ભી સંતોષનો

શાંતિ પામશો રે, ફૂટશે અંકુર હૈયે જો પ્રેમનો

શાંતિ હટશે રે, જલશે હૈયે અગ્નિ જો વેરનો

સમભાવ જાગશે રે, હટશે ભેદભાવ તો હૈયાનો

જગ સારું ફરી જાશે રે, પામશો અણસાર સહુમાં પ્રભુનો

સંસાર લાગશે મીઠો રે, પકડાયે કૃપાનો દોર પ્રભુનો

પ્રગતિ સાધશો રે, મેળવશો મેળ, મન-વિચાર ને બુદ્ધિનો

આંખ સામે પ્રભુ નાચશે રે, તન્મય એમાં જ્યાં થાશો

હૈયું પ્રભુનામ લેશે રે, માયા હૈયેથી જ્યાં ત્યાગશો

દર્શન પ્રભુનાં પામશો રે, જ્યાં પ્રભુના તમે થાશો




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhī thāśō rē, malē sūkō rōṭalō bhī saṁtōṣanō

śāṁti pāmaśō rē, phūṭaśē aṁkura haiyē jō prēmanō

śāṁti haṭaśē rē, jalaśē haiyē agni jō vēranō

samabhāva jāgaśē rē, haṭaśē bhēdabhāva tō haiyānō

jaga sāruṁ pharī jāśē rē, pāmaśō aṇasāra sahumāṁ prabhunō

saṁsāra lāgaśē mīṭhō rē, pakaḍāyē kr̥pānō dōra prabhunō

pragati sādhaśō rē, mēlavaśō mēla, mana-vicāra nē buddhinō

āṁkha sāmē prabhu nācaśē rē, tanmaya ēmāṁ jyāṁ thāśō

haiyuṁ prabhunāma lēśē rē, māyā haiyēthī jyāṁ tyāgaśō

darśana prabhunāṁ pāmaśō rē, jyāṁ prabhunā tamē thāśō
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan, Kakaji is talking and explaining about satisfaction, happiness, and peace. As attaining peace and satisfaction gives you happiness. This is the most important aspect of living life which Kakaji is explaining to us.

Kakaji explains

You shall be happy even if you get dried bread of satisfaction.

When you achieve peace, then the sprout of love shall burst in your heart.

Peace shall be abandoned when in the heart the fire of revenge shall burn.

Possibilities shall arise, when the differences within the hearts shall be abandoned.

The world will all come again, when you find the significance of the Lord everywhere.

The world shall seem to be sweet, when you become capable of holding the rope of blessings.

As you progress, the thoughts mind, and intellect shall combine.

The Lord shall dance in front of you, as you get in oneness with it

The heart shall start taking the Lord's name as illusions are abandoned from your heart.

In the end, Kakaji concludes

You shall get the vision of the Lord, as you start belonging to the Lord.
Scan Image

Gujarati Bhajan no. 1258 by Satguru Devendra Ghia - Kaka
First...125812591260...Last