Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1268 | Date: 28-Apr-1988
Hymn No. 1268 | Date: 28-Apr-1988

સમય-સમય પર ભેગા થયા

  No Audio

samaya-samaya para bhēgā thayā

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1988-04-28 1988-04-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12757 સમય-સમય પર ભેગા થયા સમય-સમય પર ભેગા થયા

   સમય-સમય પર છૂટા પડ્યા

ઋણાનુબંધે સહુ ભેગા થયા

   ઋણાનુબંધે સહુ છૂટા થાતા

ઋણ જેવા-જેવા જેની સાથે, સાથે રહ્યા

   તેવા એ તો ત્યાં સુધી ભેગા રહ્યા

કોઈની આંખે તો પ્રેમ વરસ્યા

   કોઈની આંખે તણખા ઝર્યા

લાખ ઇચ્છા હોય રહેવા સાથે

   ઋણ પૂરું થાતાં છૂટા પડ્યા

અજાણ્યા સાથે સંબંધ ગાઢ બનતાં

   ગાઢ સંબંધ પણ તૂટી જાતાં

આ ભવના કે પરભવનાં ઋણ પૂરાં થાતાં

   અલગ-અલગ મળ્યા, અલગ પડી જાતા

તાંતણા ઋણના જેવા બંધાયા

   ત્યાં સુધી સહુ બંધાતા ગયા
View Original Increase Font Decrease Font


સમય-સમય પર ભેગા થયા

   સમય-સમય પર છૂટા પડ્યા

ઋણાનુબંધે સહુ ભેગા થયા

   ઋણાનુબંધે સહુ છૂટા થાતા

ઋણ જેવા-જેવા જેની સાથે, સાથે રહ્યા

   તેવા એ તો ત્યાં સુધી ભેગા રહ્યા

કોઈની આંખે તો પ્રેમ વરસ્યા

   કોઈની આંખે તણખા ઝર્યા

લાખ ઇચ્છા હોય રહેવા સાથે

   ઋણ પૂરું થાતાં છૂટા પડ્યા

અજાણ્યા સાથે સંબંધ ગાઢ બનતાં

   ગાઢ સંબંધ પણ તૂટી જાતાં

આ ભવના કે પરભવનાં ઋણ પૂરાં થાતાં

   અલગ-અલગ મળ્યા, અલગ પડી જાતા

તાંતણા ઋણના જેવા બંધાયા

   ત્યાં સુધી સહુ બંધાતા ગયા




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samaya-samaya para bhēgā thayā

   samaya-samaya para chūṭā paḍyā

r̥ṇānubaṁdhē sahu bhēgā thayā

   r̥ṇānubaṁdhē sahu chūṭā thātā

r̥ṇa jēvā-jēvā jēnī sāthē, sāthē rahyā

   tēvā ē tō tyāṁ sudhī bhēgā rahyā

kōīnī āṁkhē tō prēma varasyā

   kōīnī āṁkhē taṇakhā jharyā

lākha icchā hōya rahēvā sāthē

   r̥ṇa pūruṁ thātāṁ chūṭā paḍyā

ajāṇyā sāthē saṁbaṁdha gāḍha banatāṁ

   gāḍha saṁbaṁdha paṇa tūṭī jātāṁ

ā bhavanā kē parabhavanāṁ r̥ṇa pūrāṁ thātāṁ

   alaga-alaga malyā, alaga paḍī jātā

tāṁtaṇā r̥ṇanā jēvā baṁdhāyā

   tyāṁ sudhī sahu baṁdhātā gayā
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan, Kakaji is talking about debt the debt which is created by the deeds which we do, and accordingly the relationships are made.

Kakaji says,

We have gathered from time to time and parted from time to time.

All come together due to the debt bond and all shall depart as per the debt bond.

When there is debt-related with somebody, till then they have to stay together.

In somebody's eye's love rains and in somebody's eye's sparks flashed.

Though there may be a million wishes to stay together with somebody, but as the debt is paid off then you get free from it.

Relationships with strangers become closer, even closer relationships break.

As the debt of this earth gets over, different people meet and depart.

Once when the string of debt gets tied, all start getting tied till the end.
Scan Image

Gujarati Bhajan no. 1268 by Satguru Devendra Ghia - Kaka
First...126712681269...Last