1988-05-04
1988-05-04
1988-05-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12766
આવ્યો છે જગમાં, નથી ચાલી મરજી એમાં તો તારી

હકીકત છે એ તો મારી, છે હકીકત તો એ પણ તારી
કર્મો કેરી જંજીર તો સદા બનતી રહી છે ભારી
હકીકત છે એ તો મારી, છે હકીકત ભી એ તો તારી
માયામાં રહ્યો ખેંચાઈ, માયાએ લાત તો સદા મારી

સફળતાના અહમે રહ્યો, સદા હું તો ફુલાઈ
હકીકત છે એ તો મારી, હકીકત છે ભી એ તો તારી
લોભ-લાલસાએ દીધો ઘેરી, કરી હાલત હૈયાની બૂરી
હકીકત છે એ તો મારી, છે હકીકત તો એ તારી
વૃત્તિએ ગયો વહેંચાઈ, વૃત્તિએ તો દાટ દીધો વાળી

સદા આળસમાં પડી, કરવાનું તો દીધું મેં ટાળી

છતી આંખે અંધ બન્યો, જોઈ ના શક્યો માયા તારી

કરવાં છે માડી દર્શન તારાં, દીધી વાત એ સદા વિસરાવી

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyō chē jagamāṁ, nathī cālī marajī ēmāṁ tō tārī
hakīkata chē ē tō mārī, chē hakīkata tō ē paṇa tārī
karmō kērī jaṁjīra tō sadā banatī rahī chē bhārī
hakīkata chē ē tō mārī, chē hakīkata bhī ē tō tārī
māyāmāṁ rahyō khēṁcāī, māyāē lāta tō sadā mārī
hakīkata chē ē tō mārī, chē hakīkata bhī ē tō tārī
saphalatānā ahamē rahyō, sadā huṁ tō phulāī
hakīkata chē ē tō mārī, hakīkata chē bhī ē tō tārī
lōbha-lālasāē dīdhō ghērī, karī hālata haiyānī būrī
hakīkata chē ē tō mārī, chē hakīkata tō ē tārī
vr̥ttiē gayō vahēṁcāī, vr̥ttiē tō dāṭa dīdhō vālī
hakīkata chē ē tō mārī, chē hakīkata bhī ē tō tārī
sadā ālasamāṁ paḍī, karavānuṁ tō dīdhuṁ mēṁ ṭālī
hakīkata chē ē tō mārī, chē hakīkata bhī ē tō tārī
chatī āṁkhē aṁdha banyō, jōī nā śakyō māyā tārī
hakīkata chē ē tō mārī, chē hakīkata bhī ē tō tārī
karavāṁ chē māḍī darśana tārāṁ, dīdhī vāta ē sadā visarāvī
hakīkata chē ē tō mārī, chē hakīkata bhī ē tō tārī
English Explanation |
|
In this Gujarati Bhajan, Kakaji is sharing the facts and understanding a human
Have come into the world, it was not your will to do so.
This fact is mine, this fact is also yours.
The chain of Karma (deeds) is always getting heavier.
This fact is mine and this fact is also yours.
Always got pulled by illusions, but illusions have always kicked.
This fact is mine and this fact is also yours.
Always was inflated by the ego of success.
Greed and lust have surrounded and darkened the condition of the heart.
This fact is mine and this fact is also yours.
The instinct is sold and the Instinct is also gone.
This fact is mine and this fact is also yours.
This fact is mine and this factor is also yours.
Always living in laziness, I avoided doing it
This fact is mine and this fact is also yours.
The eye got blind, couldn't see your played illusions.
This fact is mine and this fact is also yours.
In the end, Kakaji says with dedication.
O'Mother I want to get your vision, and the other things I have forgotten.