Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1327 | Date: 15-Jun-1988
ઘરડો થાયે વાંદરો, ભૂલે ન મારવી ગુલાંટ
Gharaḍō thāyē vāṁdarō, bhūlē na māravī gulāṁṭa

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 1327 | Date: 15-Jun-1988

ઘરડો થાયે વાંદરો, ભૂલે ન મારવી ગુલાંટ

  No Audio

gharaḍō thāyē vāṁdarō, bhūlē na māravī gulāṁṭa

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1988-06-15 1988-06-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12816 ઘરડો થાયે વાંદરો, ભૂલે ન મારવી ગુલાંટ    ઘરડો થાયે વાંદરો, ભૂલે ન મારવી ગુલાંટ

   મન ભાગવું ચૂકે નહિ, મળે અવસર જ્યાં

મુખ તો જપતું રહે ‘મા’ નું નામ, ભૂલે ના મન, ફરવું જગ તમામ

કદી અહીં, કદી ક્યાં, રહે ન ક્યાંય થઈને ઠરીઠામ – મન…

મન છે ચીકણું, ચોંટે ત્યાં ચોંટી જાય, નહિતર ફરે જગ તમામ

ના બનવા દેજો મનને, લગામ વિનાનો ઘોડો, રાખજો હાથ લગામ – મન…

તન વિના રહે ભટકતું, ગતિ એની તો માપી ન શકાય

લાખ યત્નો કરો, મુશ્કેલીએ હાથમાં એ આવી જાય – મન…

મન ધારે એવું બને, જો વાસનાથી એ ના દોરાય

વિના થાકે એ ફરતું રહે, તનને એ તો થકવી જાય – મન…

પાડી આદત ધીરે-ધીરે, લઈ જજો એને ‘મા’ નાં ચરણમાં

હટશે નહિ એ ત્યાંથી, મળશે જ્યાં એને આનંદનો ભંડાર – મન…
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gharaḍō thāyē vāṁdarō, bhūlē na māravī gulāṁṭa

   mana bhāgavuṁ cūkē nahi, malē avasara jyāṁ

mukha tō japatuṁ rahē ‘mā' nuṁ nāma, bhūlē nā mana, pharavuṁ jaga tamāma

kadī ahīṁ, kadī kyāṁ, rahē na kyāṁya thaīnē ṭharīṭhāma – mana…

mana chē cīkaṇuṁ, cōṁṭē tyāṁ cōṁṭī jāya, nahitara pharē jaga tamāma

nā banavā dējō mananē, lagāma vinānō ghōḍō, rākhajō hātha lagāma – mana…

tana vinā rahē bhaṭakatuṁ, gati ēnī tō māpī na śakāya

lākha yatnō karō, muśkēlīē hāthamāṁ ē āvī jāya – mana…

mana dhārē ēvuṁ banē, jō vāsanāthī ē nā dōrāya

vinā thākē ē pharatuṁ rahē, tananē ē tō thakavī jāya – mana…

pāḍī ādata dhīrē-dhīrē, laī jajō ēnē ‘mā' nāṁ caraṇamāṁ

haṭaśē nahi ē tyāṁthī, malaśē jyāṁ ēnē ānaṁdanō bhaṁḍāra – mana…
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is discussing on "Mind" and explaining us how to control our mind.

Kakaji expresses

Though the monkey grows old, but does not forget to tumble.

The mind runs away, as soon as it gets the opportunity.

The mouth keeps on chanting Mother's name, but the mind does not stop moving all around the world.

It is sometimes here and sometimes there, but it never stays still anywhere.

The mind is greasy, it clings wherever you want it to be.

Don't let your mind be a horse, without a bridle, keep your hand always on the bridle.

Kakaji further more simplifies

It is always wandering without having a body, the speed it holds cannot be measured.

Make a million attempts, but difficulties do come in the hands.

The way mind assumes accordingly the way it becomes, see that it is not drawn away by lust.

Without tiring it keeps on roaming, but it tires the body.

It will be habituated slowly, so take it at the feet of the Divine Mother.

And once the mind starts enjoying at the Divines feet.It shall not disappear from there as it finds the treasure of joy.
Scan Image

Gujarati Bhajan no. 1327 by Satguru Devendra Ghia - Kaka
First...132713281329...Last