1988-06-23
1988-06-23
1988-06-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12828
ભૂત ભલું કે ભગવાન ભલો, કદી-કદી એ ના સમજાય
ભૂત ભલું કે ભગવાન ભલો, કદી-કદી એ ના સમજાય
ખોટે મશે આમંત્રણ ભૂતને, દોડી-દોડી આવી જાય
રીઝવી-રીઝવી થાકો, પ્રભુ ત્યારે પગલાં પાડી જાય – ભૂત…
સોંપ્યું કામ ભૂતને, કરી પૂરું, એ પાછું આવી જાય
પ્રભુને વિનવો હરઘડી, એ ત્યારે પાર પાડી જાય – ભૂત…
પાત્ર ન જોશે, કુપાત્ર ન જોશે, ચોટલી હાથમાં લાગી જાય
પ્રભુની ચોટલી હાથ ન આવે, પાત્ર-કુપાત્ર જોતો જાય – ભૂત…
દૃશ્ય-અદૃશ્ય બંને થાતા, છે એમાં એક સમાન
સોંપ્યાં કામ પાર બંને પાડે, ફરક જલદી ના સમજાય – ભૂત…
રહ્યું કાબૂમાં ભૂત ભલે, સોંપ્યું કામ એ કરતો જાય
પ્રભુના કાબૂમાં રહેવું સારું, કામ આપોઆપ થઈ જાય – ભૂત…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūta bhaluṁ kē bhagavāna bhalō, kadī-kadī ē nā samajāya
khōṭē maśē āmaṁtraṇa bhūtanē, dōḍī-dōḍī āvī jāya
rījhavī-rījhavī thākō, prabhu tyārē pagalāṁ pāḍī jāya – bhūta…
sōṁpyuṁ kāma bhūtanē, karī pūruṁ, ē pāchuṁ āvī jāya
prabhunē vinavō haraghaḍī, ē tyārē pāra pāḍī jāya – bhūta…
pātra na jōśē, kupātra na jōśē, cōṭalī hāthamāṁ lāgī jāya
prabhunī cōṭalī hātha na āvē, pātra-kupātra jōtō jāya – bhūta…
dr̥śya-adr̥śya baṁnē thātā, chē ēmāṁ ēka samāna
sōṁpyāṁ kāma pāra baṁnē pāḍē, pharaka jaladī nā samajāya – bhūta…
rahyuṁ kābūmāṁ bhūta bhalē, sōṁpyuṁ kāma ē karatō jāya
prabhunā kābūmāṁ rahēvuṁ sāruṁ, kāma āpōāpa thaī jāya – bhūta…
English Explanation |
|
In this knowledgeable Gujarati Bhajan Kakaji is trying to make us understand the most complicated fact of God & the ghost. It can be understood as the difference between positive energy and negative energy. As it's very difficult to understand the difference between the two factors.
Kakaji says
Whether the ghost is good or God is good, it is never to be understood.
With the fault mind you invite a ghost it shall come running.
But you get tired trying to attract the Lord. So that the Lord's foot can be welcomed.
After completing of the assigned work the ghost shall come back.
O'Lord ,so I pray every moment help me to cross it
The negative energy does not see whether good character or bad character, but the tuft comes in hand.
But the Lord's tuft does not come in hand whether wicked or nice.
Visible or invisible both are similar in it.
The work assigned is provided to both, but the difference is not realised soon.
Though the ghost is under our control they shall continue to do the assigned work.
Kakaji concludes in the end, So it's better to be in the control of the Lord, and the work shall be done by itself.
Here Kakaji is explaining that we easily succumb to the negative forces as they keep us in illusion. & we are away from reality. So Kakaji says to be in the impact of the Divine.
|