Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1353 | Date: 30-Jun-1988
રહે મન જોડાયેલું માયામાં, સંસાર મીઠો લાગે છે
Rahē mana jōḍāyēluṁ māyāmāṁ, saṁsāra mīṭhō lāgē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1353 | Date: 30-Jun-1988

રહે મન જોડાયેલું માયામાં, સંસાર મીઠો લાગે છે

  No Audio

rahē mana jōḍāyēluṁ māyāmāṁ, saṁsāra mīṭhō lāgē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-06-30 1988-06-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12842 રહે મન જોડાયેલું માયામાં, સંસાર મીઠો લાગે છે રહે મન જોડાયેલું માયામાં, સંસાર મીઠો લાગે છે

મળે ઘા જીવનમાં આકરા, સંસાર કડવો ત્યારે લાગે છે

ક્રોધ ને કડવાશ જીવનમાં, નિષ્ફળતા સદા લાવે છે

પ્રેમ વિના મીઠી ચીજ નથી જગમાં, સંસાર મીઠો બનાવે છે

હાથમાં છે બંને માનવના, ઉપયોગ કેવો એ કરે છે

બૂમ ન પાડો કર્તાને, બધું તો જ્યાં એણે દીધું છે

સંસારમાં પણ ગોતતાં, સાર તો જગમાં મળે છે

મનને કરશો જેવું, માનવ જગમાં તેવો બને છે

ચૂકશો જોડવું મનને પ્રભુમાં, ભૂલ એ તમારી છે

મળશે આનંદ સાચો, આનંદભંડાર ત્યાં ભર્યો છે
View Original Increase Font Decrease Font

રહે મન જોડાયેલું માયામાં, સંસાર મીઠો લાગે છે

મળે ઘા જીવનમાં આકરા, સંસાર કડવો ત્યારે લાગે છે

ક્રોધ ને કડવાશ જીવનમાં, નિષ્ફળતા સદા લાવે છે

પ્રેમ વિના મીઠી ચીજ નથી જગમાં, સંસાર મીઠો બનાવે છે

હાથમાં છે બંને માનવના, ઉપયોગ કેવો એ કરે છે

બૂમ ન પાડો કર્તાને, બધું તો જ્યાં એણે દીધું છે

સંસારમાં પણ ગોતતાં, સાર તો જગમાં મળે છે

મનને કરશો જેવું, માનવ જગમાં તેવો બને છે

ચૂકશો જોડવું મનને પ્રભુમાં, ભૂલ એ તમારી છે

મળશે આનંદ સાચો, આનંદભંડાર ત્યાં ભર્યો છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahē mana jōḍāyēluṁ māyāmāṁ, saṁsāra mīṭhō lāgē chē

malē ghā jīvanamāṁ ākarā, saṁsāra kaḍavō tyārē lāgē chē

krōdha nē kaḍavāśa jīvanamāṁ, niṣphalatā sadā lāvē chē

prēma vinā mīṭhī cīja nathī jagamāṁ, saṁsāra mīṭhō banāvē chē

hāthamāṁ chē baṁnē mānavanā, upayōga kēvō ē karē chē

būma na pāḍō kartānē, badhuṁ tō jyāṁ ēṇē dīdhuṁ chē

saṁsāramāṁ paṇa gōtatāṁ, sāra tō jagamāṁ malē chē

mananē karaśō jēvuṁ, mānava jagamāṁ tēvō banē chē

cūkaśō jōḍavuṁ mananē prabhumāṁ, bhūla ē tamārī chē

malaśē ānaṁda sācō, ānaṁdabhaṁḍāra tyāṁ bharyō chē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is sharing the truth and knowledge about illusions and love. Love is the sweetest thing in this world which makes this world peacefull and lovely ,and if you get hatred in life this world seems to be bitter.

Kakaji says

When the mind is attached to illusions, then the world seems to be sweet.

When you get harsh wounds in life, then the world feels bitter.

The bitterness of anger, always brings failure in life.

There is no other sweet thing in the world except love, It makes the world sweet.

Both the things are in the hands of human beings,

It depends on how it is used.

Do not cry out at the doer, creator, he has given everything.

In the world if you go to search it, then the essence is also found in the world.

As you frame your mind, the human being becomes the same in the world.

If you miss connecting your mind to the Divine then the mistake is yours.

You shall receive happiness, and then your stock of happiness shall be full.
Scan Image

Gujarati Bhajan no. 1353 by Satguru Devendra Ghia - Kaka
First...135113521353...Last