Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1364 | Date: 05-Jul-1988
ઊછળતા સાગરમાં સંગીત છે, વહેતી સરિતામાં ગીત છે
Ūchalatā sāgaramāṁ saṁgīta chē, vahētī saritāmāṁ gīta chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1364 | Date: 05-Jul-1988

ઊછળતા સાગરમાં સંગીત છે, વહેતી સરિતામાં ગીત છે

  No Audio

ūchalatā sāgaramāṁ saṁgīta chē, vahētī saritāmāṁ gīta chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-07-05 1988-07-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12853 ઊછળતા સાગરમાં સંગીત છે, વહેતી સરિતામાં ગીત છે ઊછળતા સાગરમાં સંગીત છે, વહેતી સરિતામાં ગીત છે

‘મા’ ના નીરખવામાં પ્રીત છે, ‘મા’ ના ઠપકામાં તો સદાય હિત છે

ધ્યાની ધ્યાનમાં તો તલ્લીન છે, પ્રેમી પ્રેમમાં તો લીન છે - ‘મા’ ના...

સંતના સાંનિધ્યમાં શાંતિ છે, એની વાણીમાં સદા જ્ઞાન છે - ‘મા’ ના...

કોયલની વાણીમાં મીઠો રણકાર છે, ઝાંઝરમાં મીઠો ઝણકાર છે - ‘મા’ ના...

માતપિતાની દૃષ્ટિમાં વહાલ છે, બેનના હૈયામાં હેત છે - ‘મા’ ના...

સાગરમાં તો ખારું નીર છે, સરોવરમાં સદા મીઠું નીર છે - ‘મા’ ના...

સૂરજમાં ભર્યું સદા તેજ છે, આતમ સદા પ્રકાશિત છે - ‘મા’ ના...

વાસનામાં સદા અશાંતિ છે, સંતોષમાં સદા સુખ છે - ‘મા’ ના...

‘મા’ નું હૈયું તો સદા કોમળ છે, પાપી કાજે તો એ કઠોર છે - ‘મા’ ના...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūchalatā sāgaramāṁ saṁgīta chē, vahētī saritāmāṁ gīta chē

‘mā' nā nīrakhavāmāṁ prīta chē, ‘mā' nā ṭhapakāmāṁ tō sadāya hita chē

dhyānī dhyānamāṁ tō tallīna chē, prēmī prēmamāṁ tō līna chē - ‘mā' nā...

saṁtanā sāṁnidhyamāṁ śāṁti chē, ēnī vāṇīmāṁ sadā jñāna chē - ‘mā' nā...

kōyalanī vāṇīmāṁ mīṭhō raṇakāra chē, jhāṁjharamāṁ mīṭhō jhaṇakāra chē - ‘mā' nā...

mātapitānī dr̥ṣṭimāṁ vahāla chē, bēnanā haiyāmāṁ hēta chē - ‘mā' nā...

sāgaramāṁ tō khāruṁ nīra chē, sarōvaramāṁ sadā mīṭhuṁ nīra chē - ‘mā' nā...

sūrajamāṁ bharyuṁ sadā tēja chē, ātama sadā prakāśita chē - ‘mā' nā...

vāsanāmāṁ sadā aśāṁti chē, saṁtōṣamāṁ sadā sukha chē - ‘mā' nā...

‘mā' nuṁ haiyuṁ tō sadā kōmala chē, pāpī kājē tō ē kaṭhōra chē - ‘mā' nā...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is talking about nature, relationships ,love by sharing different parameters of it. As there is music & love involved in each and every part of nature. Either a bird or sea. We just need to be capable enough to recognise that hidden love.

Kakaji says

There is music in the bouncing sea, there is song in the flowing river.

There is love in the Divine Mother's inspection, and there is our benefit when the Mother reprimands.

The mediator is engrossed in meditation, & the lover is immersed in love.

In the company of the saint, there is always peace

and in his speech, there is knowledge.

In the cuckoo's voice there is sweet clang, there is a sweet clang in the anklet too

There is always love in the eyes of parents, there is love filled in the heart of a sister.

There is salty water in the sea, there is always sweet water in the lake.

The sun is always filled with brightness, and it illuminates our soul.

There is always unrest in lust, & there is always happiness in contentment.

The Mothers heart is always soft & tender, but for a sinner it becomes tough.
Scan Image

Gujarati Bhajan no. 1364 by Satguru Devendra Ghia - Kaka
First...136313641365...Last