Hymn No. 1370 | Date: 08-Jul-1988
સંકલ્પ કેરી આ સૃષ્ટિમાં, સંકલ્પે માનવી મેળવે બધું
saṁkalpa kērī ā sr̥ṣṭimāṁ, saṁkalpē mānavī mēlavē badhuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1988-07-08
1988-07-08
1988-07-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12859
સંકલ્પ કેરી આ સૃષ્ટિમાં, સંકલ્પે માનવી મેળવે બધું
સંકલ્પ કેરી આ સૃષ્ટિમાં, સંકલ્પે માનવી મેળવે બધું
સંકલ્પે મળે ન જ્યારે, સમજો મનડું ત્યારે ફરતું રહ્યું
સંજોગની તુલના વગર, વિચાર વિના તો માગી લીધું
ક્ષણમાત્રમાં ફેરવી વિચાર, ત્યાં તો માગી લીધું બીજું
કદી વિચાર ના કર્યો જીવનમાં, જીવનમાં જોઈએ શું સાચું
દેનારી તો દે છે, માગનારે તો વગર વિચારે માગી લીધું
માગેલું જ્યાં મળે, સમજાયે, સાચું માગવાનું રહી ગયું
ના કર ઉતાવળ માગવામાં, કર વિચાર શું માગવું
દેનારીએ દેવું છે, લેનારે લેવું છે, વિચાર કરી માગવું
રહી જાશે માગવું સાચું, પડશે આખર તો પસ્તાવું
વિચાર તારા રહે બદલાતા, બદલાતા રહે ઘડી-ઘડી
કરવો ના સંકલ્પ ત્યારે, દેજે સંકલ્પ ત્યારે છોડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁkalpa kērī ā sr̥ṣṭimāṁ, saṁkalpē mānavī mēlavē badhuṁ
saṁkalpē malē na jyārē, samajō manaḍuṁ tyārē pharatuṁ rahyuṁ
saṁjōganī tulanā vagara, vicāra vinā tō māgī līdhuṁ
kṣaṇamātramāṁ phēravī vicāra, tyāṁ tō māgī līdhuṁ bījuṁ
kadī vicāra nā karyō jīvanamāṁ, jīvanamāṁ jōīē śuṁ sācuṁ
dēnārī tō dē chē, māganārē tō vagara vicārē māgī līdhuṁ
māgēluṁ jyāṁ malē, samajāyē, sācuṁ māgavānuṁ rahī gayuṁ
nā kara utāvala māgavāmāṁ, kara vicāra śuṁ māgavuṁ
dēnārīē dēvuṁ chē, lēnārē lēvuṁ chē, vicāra karī māgavuṁ
rahī jāśē māgavuṁ sācuṁ, paḍaśē ākhara tō pastāvuṁ
vicāra tārā rahē badalātā, badalātā rahē ghaḍī-ghaḍī
karavō nā saṁkalpa tyārē, dējē saṁkalpa tyārē chōḍī
English Explanation |
|
In this Gujarati bhajan Kaka ji is talking about resolutions & the manner of asking. As we always are in the habit of asking from the Divine. So we should think before asking.
Kaka ji expounds
While making resolutions in this world, and resolutions were met by humans a lot.
When the resolution is not met then the mind keeps on revolving.
Without comparing the circumstances and without thinking over it we have asked for it.
In a fraction of second the thoughts are changed and asked for another thought.
Never have thought in life what truthfully you need in life.
The donor shall always give but the beggar always ask for without thinking.
Whenever you get what you have asked for, understand that the truth still remains to be asked.
Don't be hasty in asking, think before you ask.
The donor always gives, and the borrower always takes, so think and ask.
If you do not think and ask, then the truthful thing shall be left to ask, and in the end you shall repent
Your thoughts keep on changing at every single moment
When you cannot make a resolution for it, then better leave making resolutions.
Kakaji here says,
The Divine is always ready to give but the devotee should think before asking. As being hasty in asking, we are bound to miss things which are duly important.
|