Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1375 | Date: 11-Jul-1988
રોજ સવાર ઊગે, સાંજ પડે, રાત પણ વીતતી જાય
Rōja savāra ūgē, sāṁja paḍē, rāta paṇa vītatī jāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1375 | Date: 11-Jul-1988

રોજ સવાર ઊગે, સાંજ પડે, રાત પણ વીતતી જાય

  No Audio

rōja savāra ūgē, sāṁja paḍē, rāta paṇa vītatī jāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-07-11 1988-07-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12864 રોજ સવાર ઊગે, સાંજ પડે, રાત પણ વીતતી જાય રોજ સવાર ઊગે, સાંજ પડે, રાત પણ વીતતી જાય

દિવસ તો આમ ખાલી જાય, તારાં દર્શનની પ્યાસ વધતી જાય

સંકલ્પ થાયે, સંકલ્પ તૂટે, માયા તો મનને તાણતું જાય - દિવસ...

ઊગે સવાર નિત્ય, સાંજ ઢળતાં, આશા તો ઢળતી જાય - દિવસ...

કદી કિનારો લાગે પાસે, કદી નાવ કિનારેથી ઘસડાઈ જાય - દિવસ...

કદી સંસારમાં મનડું ન લાગે, કદી સંસારે એ ડૂબી જાય - દિવસ...

મળી નથી, તોય પ્રેમ જાગે, મળતા થાશે શું, ના સમજાય - દિવસ...

ઉપર-નીચે, અંદર-બહાર દેખાયે તું, તોય દર્શન તો નવ થાય - દિવસ...

કીધું રટણ ખૂબ માયાનું, મન હવે તો તને રટતું જાય - દિવસ...

સુંદર ચીજ સુંદર ન લાગે, મળતાં તાર તો સુંદર દેખાય - દિવસ...

આશા સાચી, આશા ખોટી, દર્શનની આશા તો વધતી જાય - દિવસ...

કરું વિનંતી, માડી મારી, ક્યારે બુઝાવે તું મારી પ્યાસ - દિવસ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rōja savāra ūgē, sāṁja paḍē, rāta paṇa vītatī jāya

divasa tō āma khālī jāya, tārāṁ darśananī pyāsa vadhatī jāya

saṁkalpa thāyē, saṁkalpa tūṭē, māyā tō mananē tāṇatuṁ jāya - divasa...

ūgē savāra nitya, sāṁja ḍhalatāṁ, āśā tō ḍhalatī jāya - divasa...

kadī kinārō lāgē pāsē, kadī nāva kinārēthī ghasaḍāī jāya - divasa...

kadī saṁsāramāṁ manaḍuṁ na lāgē, kadī saṁsārē ē ḍūbī jāya - divasa...

malī nathī, tōya prēma jāgē, malatā thāśē śuṁ, nā samajāya - divasa...

upara-nīcē, aṁdara-bahāra dēkhāyē tuṁ, tōya darśana tō nava thāya - divasa...

kīdhuṁ raṭaṇa khūba māyānuṁ, mana havē tō tanē raṭatuṁ jāya - divasa...

suṁdara cīja suṁdara na lāgē, malatāṁ tāra tō suṁdara dēkhāya - divasa...

āśā sācī, āśā khōṭī, darśananī āśā tō vadhatī jāya - divasa...

karuṁ vinaṁtī, māḍī mārī, kyārē bujhāvē tuṁ mārī pyāsa - divasa...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan Kaka ji is into love and worship of the Divine mother as he being the ardent devotee of the divine mother he is always involved into prayer and worship of the Divine Mother, here he is being restless as he is unable to get the vision of the Divine Mother.

Kaka ji prayers

Talking about his shortcomings he prays, each and every day passes by, the routine happens but her vision is not available. Everyday the morning rises , evening falls & night also passes by.

The days goes by like this that the thirst of your vision is growing.

Resolutions are made & resolutions are broken illusions they strain the mind.

Morning daily Rises and evening Falls the hopes also settle down

Sometimes the Shore seems to be nearer and sometimes the boat gets slipped out by the mind. Sometimes the mind feels bad in this world and sometimes the mind is drowned in this world

Not found still the love awakened , if we shall meet I do not know what shall happen.

Below and above, inside and outside you appear to me still I cannot get your vision

Chanted a lot about hallucinations now I would like to chant your name.

Beautiful things do not look beautiful as the beautiful strings attached.

Whether the faith is true or whether the faith is false. The curiosity of her vision is going on increasing

At the end Kaka ji concludes,

I am pleading O'Mother, when shall you come and quench my thirst.
Scan Image

Gujarati Bhajan no. 1375 by Satguru Devendra Ghia - Kaka
First...137513761377...Last