1988-07-16
1988-07-16
1988-07-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12875
કર્મો સદા કરતો રહ્યો છે તું અને તું
કર્મો સદા કરતો રહ્યો છે તું અને તું
મળશે ફળ તો સદાય એનું
‘મા’ દેશે ફળ તો એનું, કર્યું હશે કર્મ જેવું
કરતાં કર્મો તેં જોયું ના કદી પાછું
મળતાં ફળ, રહ્યું હવે એને સ્વીકારવું
વીંટળાઈ વાસનાએ, કર્મ તો દૂષિત બન્યું
ત્યજી ના વાસના, મળતાં ફળ, રડવું પડ્યું
ખોઈ મોકો હાથથી, તારે હાથ કર્મ કરવું
કરી પસ્તાવો, નથી ફાયદો, રહ્યું હવે ભોગવવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કર્મો સદા કરતો રહ્યો છે તું અને તું
મળશે ફળ તો સદાય એનું
‘મા’ દેશે ફળ તો એનું, કર્યું હશે કર્મ જેવું
કરતાં કર્મો તેં જોયું ના કદી પાછું
મળતાં ફળ, રહ્યું હવે એને સ્વીકારવું
વીંટળાઈ વાસનાએ, કર્મ તો દૂષિત બન્યું
ત્યજી ના વાસના, મળતાં ફળ, રડવું પડ્યું
ખોઈ મોકો હાથથી, તારે હાથ કર્મ કરવું
કરી પસ્તાવો, નથી ફાયદો, રહ્યું હવે ભોગવવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karmō sadā karatō rahyō chē tuṁ anē tuṁ
malaśē phala tō sadāya ēnuṁ
‘mā' dēśē phala tō ēnuṁ, karyuṁ haśē karma jēvuṁ
karatāṁ karmō tēṁ jōyuṁ nā kadī pāchuṁ
malatāṁ phala, rahyuṁ havē ēnē svīkāravuṁ
vīṁṭalāī vāsanāē, karma tō dūṣita banyuṁ
tyajī nā vāsanā, malatāṁ phala, raḍavuṁ paḍyuṁ
khōī mōkō hāthathī, tārē hātha karma karavuṁ
karī pastāvō, nathī phāyadō, rahyuṁ havē bhōgavavuṁ
English Explanation |
|
In this Gujarati bhajan Kaka ji is talking about Karma (actions). He is also making us realise and understand the effects of our deeds in our life. As according to our deeds we shall be bearing the fruits of it. So we have to be open enough to accept what we get in return by the actions which we showcase.
Kaka ji explains
You are always doing your deeds and
You shall always get the fruits of it.
The divine mother shall surely give you the fruits according to the deeds done.
While doing the deeds, you never looked back, never paid attention on what you have done .
Now while getting the fruits, you shall have to accept, whatever you get.
Entangled in lust your actions are getting contaminated.
By not abandoning lust, you shall have to weep to find the fruits.
Kakaji further explains,
You have lost the opportunity to do Karma (deeds)by your own hands.
There is no benefit of repenting now as you shall have to go through it.
Kakaji here says , If we do not pay attention and do not improve ourselves, then we shall have to reap the fruits of our actions accordingly.
|
|