Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1401 | Date: 29-Jul-1988
કૂતરાના ભસવાથી તો કંઈ નહિ વળે
Kūtarānā bhasavāthī tō kaṁī nahi valē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1401 | Date: 29-Jul-1988

કૂતરાના ભસવાથી તો કંઈ નહિ વળે

  No Audio

kūtarānā bhasavāthī tō kaṁī nahi valē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-07-29 1988-07-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12890 કૂતરાના ભસવાથી તો કંઈ નહિ વળે કૂતરાના ભસવાથી તો કંઈ નહિ વળે

   સિંહની એક ત્રાડથી તો ધરા ધ્રૂજે

કૂકડાના બોલવાથી તો કંઈ નહિ વળે

   સૂર્યના ઊગવાથી તો દિવસ ઊગે

ગાડી નીચે, શ્વાનના ચાલવાથી, ગાડું નવ ચાલે

   બળદના જોડ્યા વિના ગાડું નવ ચાલે

અગ્નિના તાપ વિના તો કંઈ નહિ વળે

   તારલિયાના તાપથી ઠંડી નહિ હટે

આગિયાના તેજથી તો કંઈ નહિ વળે

   સૂરજના તેજ વિના અંધકાર નહિ હટે

પત્તાંના મહેલથી તો કંઈ નહિ વળે

   નાની ઝૂંપડીથી પણ આશ્રય મળે

કારણ વિના જગમાં તો કંઈ નવ બને

   કદી-કદી કારણ ગોત્યું નવ જડે

‘મા’ ની ઇચ્છા વિના પાંદડું નવ હલે

   ‘મા’ ની કૃપા વિના મુક્તિ નવ મળે
View Original Increase Font Decrease Font


કૂતરાના ભસવાથી તો કંઈ નહિ વળે

   સિંહની એક ત્રાડથી તો ધરા ધ્રૂજે

કૂકડાના બોલવાથી તો કંઈ નહિ વળે

   સૂર્યના ઊગવાથી તો દિવસ ઊગે

ગાડી નીચે, શ્વાનના ચાલવાથી, ગાડું નવ ચાલે

   બળદના જોડ્યા વિના ગાડું નવ ચાલે

અગ્નિના તાપ વિના તો કંઈ નહિ વળે

   તારલિયાના તાપથી ઠંડી નહિ હટે

આગિયાના તેજથી તો કંઈ નહિ વળે

   સૂરજના તેજ વિના અંધકાર નહિ હટે

પત્તાંના મહેલથી તો કંઈ નહિ વળે

   નાની ઝૂંપડીથી પણ આશ્રય મળે

કારણ વિના જગમાં તો કંઈ નવ બને

   કદી-કદી કારણ ગોત્યું નવ જડે

‘મા’ ની ઇચ્છા વિના પાંદડું નવ હલે

   ‘મા’ ની કૃપા વિના મુક્તિ નવ મળે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kūtarānā bhasavāthī tō kaṁī nahi valē

   siṁhanī ēka trāḍathī tō dharā dhrūjē

kūkaḍānā bōlavāthī tō kaṁī nahi valē

   sūryanā ūgavāthī tō divasa ūgē

gāḍī nīcē, śvānanā cālavāthī, gāḍuṁ nava cālē

   baladanā jōḍyā vinā gāḍuṁ nava cālē

agninā tāpa vinā tō kaṁī nahi valē

   tāraliyānā tāpathī ṭhaṁḍī nahi haṭē

āgiyānā tējathī tō kaṁī nahi valē

   sūrajanā tēja vinā aṁdhakāra nahi haṭē

pattāṁnā mahēlathī tō kaṁī nahi valē

   nānī jhūṁpaḍīthī paṇa āśraya malē

kāraṇa vinā jagamāṁ tō kaṁī nava banē

   kadī-kadī kāraṇa gōtyuṁ nava jaḍē

‘mā' nī icchā vinā pāṁdaḍuṁ nava halē

   ‘mā' nī kr̥pā vinā mukti nava malē
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan of reflection and introspection,

He is saying…

With barking of a dog, nothing will happen, With one roar of a lion, the earth will tremble.

With crowing of rooster, nothing will happen, with rising of the sun a day will begin.

By a dog walking under the cart, the cart is not moving, it moves only when the bullocks are pulling it.

Without the heat of the fire, nothing will happen, with the heat of a star, the cold doesn’t reduce.

With the light of a light insect, nothing will happen, without the sunlight, the darkness doesn’t go away.

With the palace made of deck of cards, nothing will happen, even a small hut will give shelter and protection.

Without a reason, nothing happens in this world, sometimes, the reason is not found even after searching.

Without the wish of a Divine Mother, even a small leaf doesn’t move.

Without the grace of Divine Mother, liberation cannot be attained.

Kaka is explaining that human efforts without the grace of God has no meaning. Even a small leaf doesn’t move without the wish of Divine. Everything happens for a reason and many a times, the reason is not known or understood. The play of Divine is mysterious and magical. The pathetic condition of a mere human is depicted here by many examples like, a rooster calling a day, or a delusional dog walking under the cart. Kaka is urging us to be completely aware of the fact that even the smallest of our achievements has happened only because of the grace of God. Without his wishes and grace, we are nothing and nobody.
Scan Image

Gujarati Bhajan no. 1401 by Satguru Devendra Ghia - Kaka
First...139914001401...Last