1988-08-01
1988-08-01
1988-08-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12896
વિચાર જાશે આગળ, મનડું રહેશે પાછળ
વિચાર જાશે આગળ, મનડું રહેશે પાછળ
કોણ કોને જાશે તાણી, સમજાશે ના એ તો માડી
વિચાર જાશે આગળ, શબ્દો રહેશે પાછળ - કોણ...
મનડું જાશે આગળ, હૈયું રહેશે પાછળ - કોણ...
સંકલ્પ રહેશે આગળ, કર્મો રહેશે પાછળ - કોણ...
ક્રોધ રહેશે આગળ, દયા રહેશે પાછળ - કોણ...
ખર્ચ રહેશે આગળ, કમાણી રહેશે પાછળ - કોણ...
આળસ રહેશે આગળ, ભક્તિ રહેશે પાછળ - કોણ...
નિરાશા રહેશે આગળ, સુખ રહેશે પાછળ - કોણ...
પ્રારબ્ધ રહેશે આગળ, પુરષાર્થ રહેશે પાછળ - કોણ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વિચાર જાશે આગળ, મનડું રહેશે પાછળ
કોણ કોને જાશે તાણી, સમજાશે ના એ તો માડી
વિચાર જાશે આગળ, શબ્દો રહેશે પાછળ - કોણ...
મનડું જાશે આગળ, હૈયું રહેશે પાછળ - કોણ...
સંકલ્પ રહેશે આગળ, કર્મો રહેશે પાછળ - કોણ...
ક્રોધ રહેશે આગળ, દયા રહેશે પાછળ - કોણ...
ખર્ચ રહેશે આગળ, કમાણી રહેશે પાછળ - કોણ...
આળસ રહેશે આગળ, ભક્તિ રહેશે પાછળ - કોણ...
નિરાશા રહેશે આગળ, સુખ રહેશે પાછળ - કોણ...
પ્રારબ્ધ રહેશે આગળ, પુરષાર્થ રહેશે પાછળ - કોણ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vicāra jāśē āgala, manaḍuṁ rahēśē pāchala
kōṇa kōnē jāśē tāṇī, samajāśē nā ē tō māḍī
vicāra jāśē āgala, śabdō rahēśē pāchala - kōṇa...
manaḍuṁ jāśē āgala, haiyuṁ rahēśē pāchala - kōṇa...
saṁkalpa rahēśē āgala, karmō rahēśē pāchala - kōṇa...
krōdha rahēśē āgala, dayā rahēśē pāchala - kōṇa...
kharca rahēśē āgala, kamāṇī rahēśē pāchala - kōṇa...
ālasa rahēśē āgala, bhakti rahēśē pāchala - kōṇa...
nirāśā rahēśē āgala, sukha rahēśē pāchala - kōṇa...
prārabdha rahēśē āgala, puraṣārtha rahēśē pāchala - kōṇa...
English Explanation |
|
In this Gujarati bhajan on life approach,
He is saying…
The thoughts will race ahead and the mind will remain behind,
Then, who will pull whom, that will not be understood, O Divine Mother.
The thoughts will race ahead and the words will remain behind,
Then, who will pull whom that will not be understood, O Divine Mother.
The Mind will race ahead and the heart will remain behind,
Then who will pull whom that will not be understood.
The resolutions will race ahead and the efforts will remain behind,
Then who will pull whom that will not be understood, O Divine Mother.
The anger will race ahead and the kindness will remain behind,
Then who will pull whom that will not be understood, O Divine Mother.
The expenses will rise more and the income will fall short,
Then who will pull whom that will not be understood, O Divine Mother.
The laziness will stay ahead and the devotion will remain behind,
Then who will pull whom that will not be understood, O Divine Mother.
The disappointments will race ahead and the happiness will remain behind,
Then who will pull whom that will not be understood, O Divine Mother.
The destiny will race ahead and the hard work and sheer efforts will remain behind,
Then who will pull whom that will not be understood, O Divine Mother.
Kaka is very beautifully explaining about the balance in life. There has to be balance and perfect amalgamation of thoughts, mind and heart to have true action take place. Also, the destiny, the resolutions have to be aligned together with the sheer efforts to initiate the improvement in life. Kaka is further explaining that if negativity takes a dominant place in life, then all the positivity will be dragged away out of life and only negativity will lead the life. The purpose of life will be negated, since the Divine power within oneself will remain hidden, which is waiting to manifest.
|