Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1442 | Date: 26-Aug-1988
ગણ્યું હૈયે જેને પોતાનું, બન્યું એ તો વહાલું
Gaṇyuṁ haiyē jēnē pōtānuṁ, banyuṁ ē tō vahāluṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1442 | Date: 26-Aug-1988

ગણ્યું હૈયે જેને પોતાનું, બન્યું એ તો વહાલું

  No Audio

gaṇyuṁ haiyē jēnē pōtānuṁ, banyuṁ ē tō vahāluṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-08-26 1988-08-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12931 ગણ્યું હૈયે જેને પોતાનું, બન્યું એ તો વહાલું ગણ્યું હૈયે જેને પોતાનું, બન્યું એ તો વહાલું

પડતા વિખૂટા, જાશે એ તો હચમચાવીને હૈયું

હચમચેલા હૈયાને તો, બને મુશ્કેલ સંભાળવું

આવતાં યાદ એ તો, ફરી એ હચમચવાનું

જાગે યાદ જ્યાં હૈયામાં, હૈયાને ત્યારે વાળવાનું

વિખૂટું ના પડે, એવી યાદમાં હૈયાને તો રાખવું

બને ના જો બુદ્ધિ ને હૈયાને, મન રહે અટવાયું

સ્વીકારે તો એક, ત્યજે બીજું, ગોટાળાનું સર્જન થાતું

મન, બુદ્ધિ અને હૈયાથી, શરણ ‘મા’ નું સ્વીકાર્યું

ફેરો અટકે જીવનનો, પાવન સદા એ તો થાતું
View Original Increase Font Decrease Font


ગણ્યું હૈયે જેને પોતાનું, બન્યું એ તો વહાલું

પડતા વિખૂટા, જાશે એ તો હચમચાવીને હૈયું

હચમચેલા હૈયાને તો, બને મુશ્કેલ સંભાળવું

આવતાં યાદ એ તો, ફરી એ હચમચવાનું

જાગે યાદ જ્યાં હૈયામાં, હૈયાને ત્યારે વાળવાનું

વિખૂટું ના પડે, એવી યાદમાં હૈયાને તો રાખવું

બને ના જો બુદ્ધિ ને હૈયાને, મન રહે અટવાયું

સ્વીકારે તો એક, ત્યજે બીજું, ગોટાળાનું સર્જન થાતું

મન, બુદ્ધિ અને હૈયાથી, શરણ ‘મા’ નું સ્વીકાર્યું

ફેરો અટકે જીવનનો, પાવન સદા એ તો થાતું




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gaṇyuṁ haiyē jēnē pōtānuṁ, banyuṁ ē tō vahāluṁ

paḍatā vikhūṭā, jāśē ē tō hacamacāvīnē haiyuṁ

hacamacēlā haiyānē tō, banē muśkēla saṁbhālavuṁ

āvatāṁ yāda ē tō, pharī ē hacamacavānuṁ

jāgē yāda jyāṁ haiyāmāṁ, haiyānē tyārē vālavānuṁ

vikhūṭuṁ nā paḍē, ēvī yādamāṁ haiyānē tō rākhavuṁ

banē nā jō buddhi nē haiyānē, mana rahē aṭavāyuṁ

svīkārē tō ēka, tyajē bījuṁ, gōṭālānuṁ sarjana thātuṁ

mana, buddhi anē haiyāthī, śaraṇa ‘mā' nuṁ svīkāryuṁ

phērō aṭakē jīvananō, pāvana sadā ē tō thātuṁ
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, our Guruji, Pujya Kakaji is saying…

When you treat someone as your own then that one becomes dear to you,

Upon separation, the heart shakes in anxiety,

it is difficult to contain the shaken heart.

Upon remembering, it will shake even more.

When such remembering rises in the heart, then you must control your heart.

While remembering, your heart should not feel the pain of separation (instead, have a sense of oneness).

If the intellect and the heart are not in sync, then the mind remains tangled.

One accepts and the other one rejects, it creates only confusion in the mind.

When you take refuge in Divine Mother together with your mind, intellect, and heart (all 3 in totality), then the cycle of birth will end and this life will be blessed and will become holy.
Scan Image

Gujarati Bhajan no. 1442 by Satguru Devendra Ghia - Kaka
First...144114421443...Last