Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1455 | Date: 29-Aug-1988
થઈ ગયું રે થઈ ગયું, દિલમાં કંઈક થઈ ગયું
Thaī gayuṁ rē thaī gayuṁ, dilamāṁ kaṁīka thaī gayuṁ

અરિહંત, જમીયલસા દાતાર (Arihant, Jamiyalsa Datar)

Hymn No. 1455 | Date: 29-Aug-1988

થઈ ગયું રે થઈ ગયું, દિલમાં કંઈક થઈ ગયું

  No Audio

thaī gayuṁ rē thaī gayuṁ, dilamāṁ kaṁīka thaī gayuṁ

અરિહંત, જમીયલસા દાતાર (Arihant, Jamiyalsa Datar)

1988-08-29 1988-08-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12944 થઈ ગયું રે થઈ ગયું, દિલમાં કંઈક થઈ ગયું થઈ ગયું રે થઈ ગયું, દિલમાં કંઈક થઈ ગયું

લેતાં લેતાં નામ અરિહંતનું, દિલ ચકચૂર બની ગયું

રહ્યું હતું પીતું ઝેર જીવનનું, અમૃત જીવનનું મળી ગયું

ધીરે-ધીરે ઝેર માયાનું, નસ-નસમાં વહી રહ્યું

કરી કૃપા નેમિનાથે, નામ અરિહંતનું હૈયે વસી ગયું

નામતણું અમૃત જ્યાં નસમાં ગયું, ઝેર ઊતરતું ગયું

નામ અરિહંતનું લેતાં-લેતાં, પુણ્યપંથે ચડી ગયું

હતું તો વર્ચસ્વ દિલ પર તો સદા વિકારનું

તુટ્યું એ વર્ચસ્વ, જ્યાં નામ અરિહંતનું છવાઈ ગયું

સંસારની આ ધમાલમાં, દુર્લભ બને દર્શન શાંતિનું

નામતણું અમૃત મળતાં, દિલ શાંત તો થઈ ગયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thaī gayuṁ rē thaī gayuṁ, dilamāṁ kaṁīka thaī gayuṁ

lētāṁ lētāṁ nāma arihaṁtanuṁ, dila cakacūra banī gayuṁ

rahyuṁ hatuṁ pītuṁ jhēra jīvananuṁ, amr̥ta jīvananuṁ malī gayuṁ

dhīrē-dhīrē jhēra māyānuṁ, nasa-nasamāṁ vahī rahyuṁ

karī kr̥pā nēmināthē, nāma arihaṁtanuṁ haiyē vasī gayuṁ

nāmataṇuṁ amr̥ta jyāṁ nasamāṁ gayuṁ, jhēra ūtaratuṁ gayuṁ

nāma arihaṁtanuṁ lētāṁ-lētāṁ, puṇyapaṁthē caḍī gayuṁ

hatuṁ tō varcasva dila para tō sadā vikāranuṁ

tuṭyuṁ ē varcasva, jyāṁ nāma arihaṁtanuṁ chavāī gayuṁ

saṁsāranī ā dhamālamāṁ, durlabha banē darśana śāṁtinuṁ

nāmataṇuṁ amr̥ta malatāṁ, dila śāṁta tō thaī gayuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Something has happened, something has happened, something has happened in the heart.

While chanting the name of Arihant (Divine), the heart has been overwhelmed.

The heart was consuming the poison of life, the nectar of life is discovered.

Slowly, slowly the poison of illusion spread in all the veins.

Lord Neminath Bhagavan has showered his grace.

The name of Lord Neminath is engraved in the heart now.

As this nectar (chanting his name) flows through the veins, the effect of the poison is receding.

With chanting the name of Arihant, the heart has climbed up the path of virtues.

The heart was dominated by disorders,

The dominance has shattered as the name of Arihant spreads through the heart.

In the chaos of this world, peace has become scarce,

Upon finding the nectar (chanting the name of Lord Neminath), the heart has found eternal peace.
Scan Image

Gujarati Bhajan no. 1455 by Satguru Devendra Ghia - Kaka
First...145314541455...Last