Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1458 | Date: 29-Aug-1988
નાચે ઇશારે તારે, જે પતંગ, તેને તારો તો ગણી લેજે
Nācē iśārē tārē, jē pataṁga, tēnē tārō tō gaṇī lējē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1458 | Date: 29-Aug-1988

નાચે ઇશારે તારે, જે પતંગ, તેને તારો તો ગણી લેજે

  No Audio

nācē iśārē tārē, jē pataṁga, tēnē tārō tō gaṇī lējē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-08-29 1988-08-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12947 નાચે ઇશારે તારે, જે પતંગ, તેને તારો તો ગણી લેજે નાચે ઇશારે તારે, જે પતંગ, તેને તારો તો ગણી લેજે

રહે દોર હાથમાં તારે, પતંગ એને તું તારો સમજી લેજે

તૂટ્યો દોર, દોર જે પતંગનો, તારો એને તો ના ગણજે - નાચે...

રહે શ્વાસ તારા તનમાં, એને જ તું તારા ગણી લેજે - નાચે...

છૂટ્યો શ્વાસ તનમાંથી, કાબૂ ના એના પર તારો રહે - નાચે...

રહે તનમાં શ્વાસ જે, ઉપયોગ તો એનો કરી લેજે - નાચે...

છૂટે, ભળશે વિશ્વમાં, એને તું વિશ્વના સમજી લેજે - નાચે...

અથડાશે બીજા પતંગો, એને એમાંથી તું તારવી લેજે - નાચે...

અથડાશે, કપાશે ક્યારે, વારો તારો પણ સમજી લેજે - નાચે...

રહે આકાશે એકલો, મુક્તપણે એને મહાલવા દેજે - નાચે...

કાપવા અન્યને, ના કરજે કોશિશ, અન્યને કાપવા ના દેજે - નાચે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nācē iśārē tārē, jē pataṁga, tēnē tārō tō gaṇī lējē

rahē dōra hāthamāṁ tārē, pataṁga ēnē tuṁ tārō samajī lējē

tūṭyō dōra, dōra jē pataṁganō, tārō ēnē tō nā gaṇajē - nācē...

rahē śvāsa tārā tanamāṁ, ēnē ja tuṁ tārā gaṇī lējē - nācē...

chūṭyō śvāsa tanamāṁthī, kābū nā ēnā para tārō rahē - nācē...

rahē tanamāṁ śvāsa jē, upayōga tō ēnō karī lējē - nācē...

chūṭē, bhalaśē viśvamāṁ, ēnē tuṁ viśvanā samajī lējē - nācē...

athaḍāśē bījā pataṁgō, ēnē ēmāṁthī tuṁ tāravī lējē - nācē...

athaḍāśē, kapāśē kyārē, vārō tārō paṇa samajī lējē - nācē...

rahē ākāśē ēkalō, muktapaṇē ēnē mahālavā dējē - nācē...

kāpavā anyanē, nā karajē kōśiśa, anyanē kāpavā nā dējē - nācē...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

The kite that dances on your cue, consider that kite as your own.

Till the time the cord is in your hand, understand that the kite is yours.

The moment the cord breaks, the kite does not remain yours.

When breaths are part of your body, consider them as your own.

As soon as the breaths leave the body, your control on those breaths is lost.

Whatever breaths are left in the body, please utilize them wisely.

Upon leaving you, these breaths will merge with the universal energy. Please understand that they belong to the world.

When other kites collide with yours, please save your kite from the collision. Sometimes they will collide or get cut. Remember that your turn will also come.

When the kite is alone in the sky, let it move freely. Don’t try to cut others' kites and also don’t let your kite get cut.

Kaka is explaining a very fundamental principle of universal consciousness through the symbolism of a kite as our breaths, our life, our energy. Kaka is explaining that until the time the breaths are in our body, our life is in our control. As soon as life leaves our body (as kite’s cord is cut), these breaths become the part of universal energy, universal consciousness, and they do not remain in our control. Kaka is urging us to use our life, our breaths wisely and not to waste them in frugal matters. Our existence is not to be limited to petty desires and useless striving. In the cosmic arrangement, everything is interlinked and serves a purpose, and exists in cohesive manner.
Scan Image

Gujarati Bhajan no. 1458 by Satguru Devendra Ghia - Kaka
First...145614571458...Last