Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1471 | Date: 05-Sep-1988
જલતી રહે રે, જલતી રહે, તારી પ્રેમની જ્યોત જગમાં જલતી રહે
Jalatī rahē rē, jalatī rahē, tārī prēmanī jyōta jagamāṁ jalatī rahē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1471 | Date: 05-Sep-1988

જલતી રહે રે, જલતી રહે, તારી પ્રેમની જ્યોત જગમાં જલતી રહે

  No Audio

jalatī rahē rē, jalatī rahē, tārī prēmanī jyōta jagamāṁ jalatī rahē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-09-05 1988-09-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12960 જલતી રહે રે, જલતી રહે, તારી પ્રેમની જ્યોત જગમાં જલતી રહે જલતી રહે રે, જલતી રહે, તારી પ્રેમની જ્યોત જગમાં જલતી રહે

સ્પર્શી જાયે, સ્પર્શી જાયે, જગના અંતરને તો એ સ્પર્શી જાયે

પાવન કરે રે, પાવન કરે, પાપી કે પુણ્યશાળી, સહુને પાવન કરે

આનંદ વહે રે, આનંદ વહે, નહાય સદા એમાં તો આનંદ વહે

ભીના કરે રે, ભીના કરે, જગનાં કઠણ હૈયાંને પણ ભીનાં કરે

જેણે ઝીલી એને, જેણે ઝીલી એને, ભવસાગર પાર તો કર્યા એણે

બન્યા પાગલ રે, બન્યા પાગલ રે, હૈયાને સ્પર્શ્યો જેને, સ્પર્શ્યો જેને

કરે યાદ એને, કરે યાદ એને, જગ સારું તો યાદ કરે એને
View Original Increase Font Decrease Font

જલતી રહે રે, જલતી રહે, તારી પ્રેમની જ્યોત જગમાં જલતી રહે

સ્પર્શી જાયે, સ્પર્શી જાયે, જગના અંતરને તો એ સ્પર્શી જાયે

પાવન કરે રે, પાવન કરે, પાપી કે પુણ્યશાળી, સહુને પાવન કરે

આનંદ વહે રે, આનંદ વહે, નહાય સદા એમાં તો આનંદ વહે

ભીના કરે રે, ભીના કરે, જગનાં કઠણ હૈયાંને પણ ભીનાં કરે

જેણે ઝીલી એને, જેણે ઝીલી એને, ભવસાગર પાર તો કર્યા એણે

બન્યા પાગલ રે, બન્યા પાગલ રે, હૈયાને સ્પર્શ્યો જેને, સ્પર્શ્યો જેને

કરે યાદ એને, કરે યાદ એને, જગ સારું તો યાદ કરે એને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jalatī rahē rē, jalatī rahē, tārī prēmanī jyōta jagamāṁ jalatī rahē

sparśī jāyē, sparśī jāyē, jaganā aṁtaranē tō ē sparśī jāyē

pāvana karē rē, pāvana karē, pāpī kē puṇyaśālī, sahunē pāvana karē

ānaṁda vahē rē, ānaṁda vahē, nahāya sadā ēmāṁ tō ānaṁda vahē

bhīnā karē rē, bhīnā karē, jaganāṁ kaṭhaṇa haiyāṁnē paṇa bhīnāṁ karē

jēṇē jhīlī ēnē, jēṇē jhīlī ēnē, bhavasāgara pāra tō karyā ēṇē

banyā pāgala rē, banyā pāgala rē, haiyānē sparśyō jēnē, sparśyō jēnē

karē yāda ēnē, karē yāda ēnē, jaga sāruṁ tō yāda karē ēnē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

It is burning, it is burning, the flame of your love is burning in this world.

It is touching, it is touching, the heart of this world, it is touching.

It is purifying, it is purifying the sinners and the virtuous, it is purifying all.

The joy is flowing, the joy is flowing, soak in it, the joy is flowing.

It is melting, it is melting the hardest heart of the world, it is melting.

Whoever has received it, whoever has received it, they have attained salvation.

Those who have become insane, whose heart is touched by it (Divine love), are touched by it.

Reminiscing it, reminiscing it, the whole world reminisces it.

Kaka is explaining that Divine Love is the most powerful force behind the existence of this world. It just purifies every being of this world who has been touched by it. Taking a dip in an ocean of love of God makes one reach such a level of realization which cannot be achieved by any other way.
Scan Image

Gujarati Bhajan no. 1471 by Satguru Devendra Ghia - Kaka
First...147114721473...Last