1988-09-16
1988-09-16
1988-09-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12978
ઝરણું વહે સરિતા ભણી, વહે સરિતા સાગર ભણી
ઝરણું વહે સરિતા ભણી, વહે સરિતા સાગર ભણી
મન વહે જ્યાં માયા ભણી, માડીએ વાટ તો ત્યાં જોવી પડી
છલકાયે હૈયું તો ‘મા’ નું પ્રેમથી રે
રહે નીરખી એ તો સહુ બાળને હેતથી રે
નિહાળે પ્રવૃત્તિ એ તો સહુ બાળની રે
ઊઠે નાચી હૈયું એનું, બાળ દેખી રે
છે બાળ સહુ એના, છે માત એ સહુની રે
દેખી બાળને સુખી, છલકાય હૈયું આનંદથી રે
કરે સહાય બાળને, ના જોયે ત્યારે દિન કે રાતડી રે
હૈયેહૈયામાં તો સદા એ તો વસતી રે
મોટા-નાનાનો ભેદ એની પાસે તો નથી રે
ભક્તિથી સદા એ તો રહે ભીંજાતી રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઝરણું વહે સરિતા ભણી, વહે સરિતા સાગર ભણી
મન વહે જ્યાં માયા ભણી, માડીએ વાટ તો ત્યાં જોવી પડી
છલકાયે હૈયું તો ‘મા’ નું પ્રેમથી રે
રહે નીરખી એ તો સહુ બાળને હેતથી રે
નિહાળે પ્રવૃત્તિ એ તો સહુ બાળની રે
ઊઠે નાચી હૈયું એનું, બાળ દેખી રે
છે બાળ સહુ એના, છે માત એ સહુની રે
દેખી બાળને સુખી, છલકાય હૈયું આનંદથી રે
કરે સહાય બાળને, ના જોયે ત્યારે દિન કે રાતડી રે
હૈયેહૈયામાં તો સદા એ તો વસતી રે
મોટા-નાનાનો ભેદ એની પાસે તો નથી રે
ભક્તિથી સદા એ તો રહે ભીંજાતી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jharaṇuṁ vahē saritā bhaṇī, vahē saritā sāgara bhaṇī
mana vahē jyāṁ māyā bhaṇī, māḍīē vāṭa tō tyāṁ jōvī paḍī
chalakāyē haiyuṁ tō ‘mā' nuṁ prēmathī rē
rahē nīrakhī ē tō sahu bālanē hētathī rē
nihālē pravr̥tti ē tō sahu bālanī rē
ūṭhē nācī haiyuṁ ēnuṁ, bāla dēkhī rē
chē bāla sahu ēnā, chē māta ē sahunī rē
dēkhī bālanē sukhī, chalakāya haiyuṁ ānaṁdathī rē
karē sahāya bālanē, nā jōyē tyārē dina kē rātaḍī rē
haiyēhaiyāmāṁ tō sadā ē tō vasatī rē
mōṭā-nānānō bhēda ēnī pāsē tō nathī rē
bhaktithī sadā ē tō rahē bhīṁjātī rē
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
A stream flows towards the river, and the river flows towards the sea.
When the mind gets drawn towards the illusion, then the Divine Mother ends up waiting.
The heart of Divine Mother is overflowing with love,
She watches every child of her’s with fondness.
She observes the activities of all her children.
She gets overjoyed by just looking at her children.
All are her children and she is the mother to all.
Looking at her child being happy, she gets joy.
She always helps her children whether it is day or night.
She resides in every heart.
There is no discrimination of small or big in her heart.
She gets touched by pure devotion.
|
|