1988-09-19
1988-09-19
1988-09-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12983
કોઈએ ભજી તને તો ‘મા’, અંબા ગણી
કોઈએ ભજી તને તો ‘મા’, અંબા ગણી
કોઈએ ભજી તને તો ‘મા’, કાળકા કહી
કોઈએ ભજી તને તો કનૈયો ગણી
ભાવે-ભાવે રૂપ તું તો ધરતી રહી
કોઈએ ભજી તને તો શિવશંકર કહી
કોઈએ ભજી તને તો ગણપતિ ગણી
કોઈએ ભજી તને તો બુદ્ધ ગણી
ભાવે-ભાવે રૂપ તું તો ધરતી રહી
કોઈએ પૂજી તને તો નેમિનાથ કહી
કોઈએ ભજી તને તો જિસસ કહી
કોઈએ ભજી તને તો જરથુસ્ત્ર ગણી
ભાવે-ભાવે તો રૂપ તું તો ધરતી રહી
કોઈએ ભજી તને તો નાનક ગણી
કોઈએ ભજી તને સ્વામીનારાયણ ગણી
કોઈએ ભજી તને તો અલ્લાહ કહી
ભાવે-ભાવે રૂપ તું તો ધરતી રહી
કોઈએ તને જ્ઞાનની તો મૂર્તિ ગણી
કોઈએ તને તો કર્મની કેડી ગણી
કોઈએ તને તો તપનો છેડો ગણી
ભાવે-ભાવે રૂપ તું તો ધરતી રહી
કોઈએ ભજી તને તો નિરાકારી ગણી
કોઈએ ભજી તને તો સાકાર ગણી
કોઈએ ભજી તને તો ભક્તિસાગર કહી
ભાવે-ભાવે રૂપ તું તો ધરતી રહી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોઈએ ભજી તને તો ‘મા’, અંબા ગણી
કોઈએ ભજી તને તો ‘મા’, કાળકા કહી
કોઈએ ભજી તને તો કનૈયો ગણી
ભાવે-ભાવે રૂપ તું તો ધરતી રહી
કોઈએ ભજી તને તો શિવશંકર કહી
કોઈએ ભજી તને તો ગણપતિ ગણી
કોઈએ ભજી તને તો બુદ્ધ ગણી
ભાવે-ભાવે રૂપ તું તો ધરતી રહી
કોઈએ પૂજી તને તો નેમિનાથ કહી
કોઈએ ભજી તને તો જિસસ કહી
કોઈએ ભજી તને તો જરથુસ્ત્ર ગણી
ભાવે-ભાવે તો રૂપ તું તો ધરતી રહી
કોઈએ ભજી તને તો નાનક ગણી
કોઈએ ભજી તને સ્વામીનારાયણ ગણી
કોઈએ ભજી તને તો અલ્લાહ કહી
ભાવે-ભાવે રૂપ તું તો ધરતી રહી
કોઈએ તને જ્ઞાનની તો મૂર્તિ ગણી
કોઈએ તને તો કર્મની કેડી ગણી
કોઈએ તને તો તપનો છેડો ગણી
ભાવે-ભાવે રૂપ તું તો ધરતી રહી
કોઈએ ભજી તને તો નિરાકારી ગણી
કોઈએ ભજી તને તો સાકાર ગણી
કોઈએ ભજી તને તો ભક્તિસાગર કહી
ભાવે-ભાવે રૂપ તું તો ધરતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōīē bhajī tanē tō ‘mā', aṁbā gaṇī
kōīē bhajī tanē tō ‘mā', kālakā kahī
kōīē bhajī tanē tō kanaiyō gaṇī
bhāvē-bhāvē rūpa tuṁ tō dharatī rahī
kōīē bhajī tanē tō śivaśaṁkara kahī
kōīē bhajī tanē tō gaṇapati gaṇī
kōīē bhajī tanē tō buddha gaṇī
bhāvē-bhāvē rūpa tuṁ tō dharatī rahī
kōīē pūjī tanē tō nēminātha kahī
kōīē bhajī tanē tō jisasa kahī
kōīē bhajī tanē tō jarathustra gaṇī
bhāvē-bhāvē tō rūpa tuṁ tō dharatī rahī
kōīē bhajī tanē tō nānaka gaṇī
kōīē bhajī tanē svāmīnārāyaṇa gaṇī
kōīē bhajī tanē tō allāha kahī
bhāvē-bhāvē rūpa tuṁ tō dharatī rahī
kōīē tanē jñānanī tō mūrti gaṇī
kōīē tanē tō karmanī kēḍī gaṇī
kōīē tanē tō tapanō chēḍō gaṇī
bhāvē-bhāvē rūpa tuṁ tō dharatī rahī
kōīē bhajī tanē tō nirākārī gaṇī
kōīē bhajī tanē tō sākāra gaṇī
kōīē bhajī tanē tō bhaktisāgara kahī
bhāvē-bhāvē rūpa tuṁ tō dharatī rahī
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
Someone worships you, O Mother, as Maa Amba, someone worships you as Maa Kalka.
Someone worships you as Krishna, following the feelings, you keep manifesting in various forms.
Someone worships you as Shivshankar, someone worships you as Ganpati.
Someone worships you as Buddha, following the feelings, you keep manifesting in various forms.
Someone worships you as Lord Neminath, someone worships you as Jesus.
Someone worships you as Zarathustra, following the feelings, you keep manifesting in various forms.
Someone worships you as Guru Nanak, someone worships you as Swaminarayan.
Someone worships you as Allah, following the feelings, you keep manifesting in various forms.
Someone took you as an idol of knowledge, someone took you as a path of Karma (deed).
Someone took you as an end of penance, following the feelings, you keep manifesting in various forms.
Someone worships you as formless, someone worships you in a form.
Someone worships you as an ocean of devotion, following the feelings, you keep manifesting in various forms.
Kaka is explaining that worship of God happens in any form and by any method. It could be in a form of Maa, Krishna or Shiv, or many others, and it could be through the path of Knowledge, Karma, or devotion. God is always omnipresent and manifests in the form as per devotees emotions and readily connects with the devotee. The ultimate goal and ultimate destination of worshipping the Divine are only one and that is ultimate union.
|
|