Hymn No. 5811 | Date: 08-Jun-1995
પ્રેમ જગમાં તો હું કરતોને કરતો રહું, પ્રેમ શું છે જીવનમાં, એ હું ના જાણું, એ હું ના જાણું
prēma jagamāṁ tō huṁ karatōnē karatō rahuṁ, prēma śuṁ chē jīvanamāṁ, ē huṁ nā jāṇuṁ, ē huṁ nā jāṇuṁ
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1995-06-08
1995-06-08
1995-06-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1299
પ્રેમ જગમાં તો હું કરતોને કરતો રહું, પ્રેમ શું છે જીવનમાં, એ હું ના જાણું, એ હું ના જાણું
પ્રેમ જગમાં તો હું કરતોને કરતો રહું, પ્રેમ શું છે જીવનમાં, એ હું ના જાણું, એ હું ના જાણું
જ્ઞાનના સાગરમાં ડૂબકી મારું, શ્વાસ રૂંધાઈ જાય એમાં, તોયે જ્ઞાન શું છે, એ ના જાણું, એ હું ના જાણું
કરી ઉપાસના ઘણી જીવનમાં તોયે ઉપાસના શું છે એ હું ના જાણું, હું એ ના જાણું
મનની શૃંખલાઓને તોડતોને બાંધતો જાઉં એમાં, તોયે મન શું છે, એ હું ના જાણું, એ હું ના જાણું
ભાવને ભાવમાં તણાતોને તણાતો જાઉં, તોયે સાચો ભાવ શું છે, એ હું ના જાણું,
એ હું ના જાણું વિચારો રહું કરતો જીવનમાં, જાગે એ કેમને ક્યાંરે ને કેવા, એ હું ના જાણું
જાણું એ હું ના જાણું, સંબંધોને સંબંધોમાં રહું બંધાતો સાચા સબંધ શું છે, એ હું ના જાણું, એ હું ના જાણું
કર્યું કેટલું, રહી ગયું જીવનમાં પૂછશો, મળશે જવાબ એમાં, એ હું ના જાણું, એ હું ના જાણું
મળશે કોણ ક્યારે જીવનમાં, રહેશે સાથે એ કેટલું, એ હું ના જાણું, એ હું ના જાણું
વિચારોને વિચારો છે મારા, રહીશ સ્થિર હું કેટલો એમાં, એ હું ના જાણું, એ હું ના જાણું
https://www.youtube.com/watch?v=hpfFLifUngY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રેમ જગમાં તો હું કરતોને કરતો રહું, પ્રેમ શું છે જીવનમાં, એ હું ના જાણું, એ હું ના જાણું
જ્ઞાનના સાગરમાં ડૂબકી મારું, શ્વાસ રૂંધાઈ જાય એમાં, તોયે જ્ઞાન શું છે, એ ના જાણું, એ હું ના જાણું
કરી ઉપાસના ઘણી જીવનમાં તોયે ઉપાસના શું છે એ હું ના જાણું, હું એ ના જાણું
મનની શૃંખલાઓને તોડતોને બાંધતો જાઉં એમાં, તોયે મન શું છે, એ હું ના જાણું, એ હું ના જાણું
ભાવને ભાવમાં તણાતોને તણાતો જાઉં, તોયે સાચો ભાવ શું છે, એ હું ના જાણું,
એ હું ના જાણું વિચારો રહું કરતો જીવનમાં, જાગે એ કેમને ક્યાંરે ને કેવા, એ હું ના જાણું
જાણું એ હું ના જાણું, સંબંધોને સંબંધોમાં રહું બંધાતો સાચા સબંધ શું છે, એ હું ના જાણું, એ હું ના જાણું
કર્યું કેટલું, રહી ગયું જીવનમાં પૂછશો, મળશે જવાબ એમાં, એ હું ના જાણું, એ હું ના જાણું
મળશે કોણ ક્યારે જીવનમાં, રહેશે સાથે એ કેટલું, એ હું ના જાણું, એ હું ના જાણું
વિચારોને વિચારો છે મારા, રહીશ સ્થિર હું કેટલો એમાં, એ હું ના જાણું, એ હું ના જાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēma jagamāṁ tō huṁ karatōnē karatō rahuṁ, prēma śuṁ chē jīvanamāṁ, ē huṁ nā jāṇuṁ, ē huṁ nā jāṇuṁ
jñānanā sāgaramāṁ ḍūbakī māruṁ, śvāsa rūṁdhāī jāya ēmāṁ, tōyē jñāna śuṁ chē, ē nā jāṇuṁ, ē huṁ nā jāṇuṁ
karī upāsanā ghaṇī jīvanamāṁ tōyē upāsanā śuṁ chē ē huṁ nā jāṇuṁ, huṁ ē nā jāṇuṁ
mananī śr̥ṁkhalāōnē tōḍatōnē bāṁdhatō jāuṁ ēmāṁ, tōyē mana śuṁ chē, ē huṁ nā jāṇuṁ, ē huṁ nā jāṇuṁ
bhāvanē bhāvamāṁ taṇātōnē taṇātō jāuṁ, tōyē sācō bhāva śuṁ chē, ē huṁ nā jāṇuṁ,
ē huṁ nā jāṇuṁ vicārō rahuṁ karatō jīvanamāṁ, jāgē ē kēmanē kyāṁrē nē kēvā, ē huṁ nā jāṇuṁ
jāṇuṁ ē huṁ nā jāṇuṁ, saṁbaṁdhōnē saṁbaṁdhōmāṁ rahuṁ baṁdhātō sācā sabaṁdha śuṁ chē, ē huṁ nā jāṇuṁ, ē huṁ nā jāṇuṁ
karyuṁ kēṭaluṁ, rahī gayuṁ jīvanamāṁ pūchaśō, malaśē javāba ēmāṁ, ē huṁ nā jāṇuṁ, ē huṁ nā jāṇuṁ
malaśē kōṇa kyārē jīvanamāṁ, rahēśē sāthē ē kēṭaluṁ, ē huṁ nā jāṇuṁ, ē huṁ nā jāṇuṁ
vicārōnē vicārō chē mārā, rahīśa sthira huṁ kēṭalō ēmāṁ, ē huṁ nā jāṇuṁ, ē huṁ nā jāṇuṁ
|