Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1510 | Date: 30-Sep-1988
કોણે કહ્યું કે જગમાં તો પ્રભુ નથી
Kōṇē kahyuṁ kē jagamāṁ tō prabhu nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1510 | Date: 30-Sep-1988

કોણે કહ્યું કે જગમાં તો પ્રભુ નથી

  No Audio

kōṇē kahyuṁ kē jagamāṁ tō prabhu nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1988-09-30 1988-09-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12999 કોણે કહ્યું કે જગમાં તો પ્રભુ નથી કોણે કહ્યું કે જગમાં તો પ્રભુ નથી

ના દેખાયે એ, એથી શું એ નથી નથી - કોણે...

ના દેખાયે વડવા, તેથી શું વડવા નથી - કોણે...

ના દેખાયે પવન, એથી શું પવન નથી - કોણે...

ના દેખાયે મન, તેથી શું મન નથી - કોણે...

ના દેખાયે અવાજ, તેથી શું અવાજ નથી - કોણે...

ના દેખાયે વિચારો તારા, તેથી શું વિચાર નથી - કોણે...

ના દેખાયે લાગણી, તેથી શું લાગણી નથી - કોણે...

ના દેખાયે પ્રેમ, તેથી શું પ્રેમ નથી - કોણે...

વિચારોમાં પ્રગટે પ્રભુ, શું એની એ સાબિતી નથી - કોણે...
View Original Increase Font Decrease Font


કોણે કહ્યું કે જગમાં તો પ્રભુ નથી

ના દેખાયે એ, એથી શું એ નથી નથી - કોણે...

ના દેખાયે વડવા, તેથી શું વડવા નથી - કોણે...

ના દેખાયે પવન, એથી શું પવન નથી - કોણે...

ના દેખાયે મન, તેથી શું મન નથી - કોણે...

ના દેખાયે અવાજ, તેથી શું અવાજ નથી - કોણે...

ના દેખાયે વિચારો તારા, તેથી શું વિચાર નથી - કોણે...

ના દેખાયે લાગણી, તેથી શું લાગણી નથી - કોણે...

ના દેખાયે પ્રેમ, તેથી શું પ્રેમ નથી - કોણે...

વિચારોમાં પ્રગટે પ્રભુ, શું એની એ સાબિતી નથી - કોણે...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōṇē kahyuṁ kē jagamāṁ tō prabhu nathī

nā dēkhāyē ē, ēthī śuṁ ē nathī nathī - kōṇē...

nā dēkhāyē vaḍavā, tēthī śuṁ vaḍavā nathī - kōṇē...

nā dēkhāyē pavana, ēthī śuṁ pavana nathī - kōṇē...

nā dēkhāyē mana, tēthī śuṁ mana nathī - kōṇē...

nā dēkhāyē avāja, tēthī śuṁ avāja nathī - kōṇē...

nā dēkhāyē vicārō tārā, tēthī śuṁ vicāra nathī - kōṇē...

nā dēkhāyē lāgaṇī, tēthī śuṁ lāgaṇī nathī - kōṇē...

nā dēkhāyē prēma, tēthī śuṁ prēma nathī - kōṇē...

vicārōmāṁ pragaṭē prabhu, śuṁ ēnī ē sābitī nathī - kōṇē...
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, Pujya Kakaji is saying…

Who says that there is no God in this world. Just because he is not seen, it doesn’t mean that there is no God.

Forefathers are also not seen, does it mean that there are no forefathers

The wind is not seen, does it mean that there is no wind

The intelligence is not seen, does it mean that there is no intelligence

The sound is not seen, does it mean that there is no sound

The thoughts are not seen, does it mean that there are no thoughts in your mind

The emotions are not seen, does it mean that there is no feelings

The love is not seen, does it mean that there is no love

When God is revealed in your thoughts, isn’t that proof enough



Who says there is no God in this world

Kaka is explaining that just because we cannot see God physically with our limited abilities, it doesn’t mean that He is not there. Just like how the wind or the sound or the emotions or the intelligence etc. is physically not seen but definitely experienced by all of us, similarly, God’s presence is to be experienced. God’s omnipresence is felt by all his devotees at some point in their lives.
Scan Image

Gujarati Bhajan no. 1510 by Satguru Devendra Ghia - Kaka
First...151015111512...Last