1988-11-04
1988-11-04
1988-11-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13056
બ્રહ્માંડમાં રહી છે ધરતી, છે કોણ એનો આધાર રે
બ્રહ્માંડમાં રહી છે ધરતી, છે કોણ એનો આધાર રે
નભમાં તારા તો રહે છે ફરતા, છે કોણ એનો આધાર રે
ભરતી ઓટ સાગરમાં આવે, છે કોણ એનો આધાર રે
વાયુ જગમાં વાતો રહે, તો છે કોણ એનો આધાર રે
બુંદમાંથી તો જગમાં સર્જન થાતાં, છે કોણ એનો આધાર રે
રાતદિન તો આવતા રહેતા, છે કોણ એનો આધાર રે
અસંખ્ય જીવોને ખોરાક મળતો, છે કોણ એનો આધાર રે
જનમ-મરણ તો જગમાં થાતાં, છે કોણ એનો આધાર રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
બ્રહ્માંડમાં રહી છે ધરતી, છે કોણ એનો આધાર રે
નભમાં તારા તો રહે છે ફરતા, છે કોણ એનો આધાર રે
ભરતી ઓટ સાગરમાં આવે, છે કોણ એનો આધાર રે
વાયુ જગમાં વાતો રહે, તો છે કોણ એનો આધાર રે
બુંદમાંથી તો જગમાં સર્જન થાતાં, છે કોણ એનો આધાર રે
રાતદિન તો આવતા રહેતા, છે કોણ એનો આધાર રે
અસંખ્ય જીવોને ખોરાક મળતો, છે કોણ એનો આધાર રે
જનમ-મરણ તો જગમાં થાતાં, છે કોણ એનો આધાર રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
brahmāṁḍamāṁ rahī chē dharatī, chē kōṇa ēnō ādhāra rē
nabhamāṁ tārā tō rahē chē pharatā, chē kōṇa ēnō ādhāra rē
bharatī ōṭa sāgaramāṁ āvē, chē kōṇa ēnō ādhāra rē
vāyu jagamāṁ vātō rahē, tō chē kōṇa ēnō ādhāra rē
buṁdamāṁthī tō jagamāṁ sarjana thātāṁ, chē kōṇa ēnō ādhāra rē
rātadina tō āvatā rahētā, chē kōṇa ēnō ādhāra rē
asaṁkhya jīvōnē khōrāka malatō, chē kōṇa ēnō ādhāra rē
janama-maraṇa tō jagamāṁ thātāṁ, chē kōṇa ēnō ādhāra rē
English Explanation |
|
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
In the cosmos, there is earth. Who is supporting the earth?
In the sky, there are innumerable stars. Who is supporting those stars ?
In an ocean, there are high tides and low tides. Who is supporting these tides ?
In the world, there is wind blowing. Who is supporting this wind ?
From a drop, the whole universe is created. Who is supporting this creation ?
Days and nights keep rising perpetually. Who is supporting this sequence ?
Food is provided to innumerable living beings. Who is supporting these living beings ?
Births and deaths keep occurring in the world. Who is supporting these phenomena ?
Kaka is making us introspect in a very simplistic way about the functioning of this universe. There are so many events, so many elements, so many physical facts that we experience on a daily basis without giving it a second’s thought. Kaka is just pointing us in that direction and urging us to see that there is some form of energy which holds the whole universe in its place and makes all the elements function in a combined universal consciousness. It is the law of nature that every thing is cohesive and together.
|
|