Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1577 | Date: 16-Nov-1988
ભૂલજે બધું તું, ભૂલજે તો જગ સારું
Bhūlajē badhuṁ tuṁ, bhūlajē tō jaga sāruṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1577 | Date: 16-Nov-1988

ભૂલજે બધું તું, ભૂલજે તો જગ સારું

  No Audio

bhūlajē badhuṁ tuṁ, bhūlajē tō jaga sāruṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-11-16 1988-11-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13066 ભૂલજે બધું તું, ભૂલજે તો જગ સારું ભૂલજે બધું તું, ભૂલજે તો જગ સારું

ના ભૂલજે રે જગમાં તું નામ તો ‘મા’ નું

ભૂલજે આશા-નિરાશા તો જગમાં સારી

ના ભૂલજે જગમાં, છે માતા તો રક્ષણહારી

ભૂલજે જગમાં, સુખદુઃખ ને તૃષ્ણાઓ સારી

ના ભૂલજે જગમાં, છે ‘મા’ તો કરુણાકારી

ભૂલજે જગમાં, વેર, ક્રોધ ને ઈર્ષ્યાઓ સારી

ના ભૂલજે જગમાં, છે ‘મા’ તો કલ્યાણકારી

ભૂલજે જગમાં, માયા તનની ને જગની સારી

ના ભૂલજે જગમાં, છે ‘મા’ સદા હિતકારી

ભૂલજે જગમાં, બંધન સમયના તો સારા

ના ભૂલજે જગમાં, છે ‘મા’ તો પરમ કૃપાળી
View Original Increase Font Decrease Font


ભૂલજે બધું તું, ભૂલજે તો જગ સારું

ના ભૂલજે રે જગમાં તું નામ તો ‘મા’ નું

ભૂલજે આશા-નિરાશા તો જગમાં સારી

ના ભૂલજે જગમાં, છે માતા તો રક્ષણહારી

ભૂલજે જગમાં, સુખદુઃખ ને તૃષ્ણાઓ સારી

ના ભૂલજે જગમાં, છે ‘મા’ તો કરુણાકારી

ભૂલજે જગમાં, વેર, ક્રોધ ને ઈર્ષ્યાઓ સારી

ના ભૂલજે જગમાં, છે ‘મા’ તો કલ્યાણકારી

ભૂલજે જગમાં, માયા તનની ને જગની સારી

ના ભૂલજે જગમાં, છે ‘મા’ સદા હિતકારી

ભૂલજે જગમાં, બંધન સમયના તો સારા

ના ભૂલજે જગમાં, છે ‘મા’ તો પરમ કૃપાળી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūlajē badhuṁ tuṁ, bhūlajē tō jaga sāruṁ

nā bhūlajē rē jagamāṁ tuṁ nāma tō ‘mā' nuṁ

bhūlajē āśā-nirāśā tō jagamāṁ sārī

nā bhūlajē jagamāṁ, chē mātā tō rakṣaṇahārī

bhūlajē jagamāṁ, sukhaduḥkha nē tr̥ṣṇāō sārī

nā bhūlajē jagamāṁ, chē ‘mā' tō karuṇākārī

bhūlajē jagamāṁ, vēra, krōdha nē īrṣyāō sārī

nā bhūlajē jagamāṁ, chē ‘mā' tō kalyāṇakārī

bhūlajē jagamāṁ, māyā tananī nē jaganī sārī

nā bhūlajē jagamāṁ, chē ‘mā' sadā hitakārī

bhūlajē jagamāṁ, baṁdhana samayanā tō sārā

nā bhūlajē jagamāṁ, chē ‘mā' tō parama kr̥pālī
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, Pujya Kakaji is saying…



You can forget everything, you can forget about the whole world, but do not forget the Name of Divine Mother.



You can forget about hopes and despair, but do not forget that the Divine Mother is the Protector.



You can forget about the happiness and sadness, and also about your desires, but do not forget that the Divine Mother is an epitome of compassion.



You can forget about animosity, anger and also about your jealousy, but do not forget that the Divine Mother looks after everyone’s welfare .



You can forget about your attachment to your body and also towards the world, but do not forget that the Divine Mother is always your benefactor.



You can forget about your bondages of time in the world, but do not forget that the Divine Mother is ever so gracious.
Scan Image

Gujarati Bhajan no. 1577 by Satguru Devendra Ghia - Kaka
First...157615771578...Last