Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1614 | Date: 22-Dec-1988
સુખદુઃખમાં રે, હું સમ રહું
Sukhaduḥkhamāṁ rē, huṁ sama rahuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)



Hymn No. 1614 | Date: 22-Dec-1988

સુખદુઃખમાં રે, હું સમ રહું

  Audio

sukhaduḥkhamāṁ rē, huṁ sama rahuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1988-12-22 1988-12-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13103 સુખદુઃખમાં રે, હું સમ રહું સુખદુઃખમાં રે, હું સમ રહું

   રે માડી જોજે, હર હાલતમાં હું મસ્ત રહું

તારી યાદે-યાદે રે હું મારું હૈયું ભરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

તારા ગુણે-ગુણે ગુલતાન બનું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

સફળતા, નિષ્ફળતામાં સદા સ્થિર રહું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

તારી કૃપા કે કોપને હું હૈયે ધરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

ભરી ભરી ડગલાં તારી પાસે પહોંચું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

અંતરથી, અંદર બહાર અંતર ના ધરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

આંખ બંધ કરું, દર્શન ત્યાં તારું કરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

ના જાણું માયા તારી, બસ એક હું તને જાણું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું
https://www.youtube.com/watch?v=Fu92mBFxW-Q
View Original Increase Font Decrease Font


સુખદુઃખમાં રે, હું સમ રહું

   રે માડી જોજે, હર હાલતમાં હું મસ્ત રહું

તારી યાદે-યાદે રે હું મારું હૈયું ભરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

તારા ગુણે-ગુણે ગુલતાન બનું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

સફળતા, નિષ્ફળતામાં સદા સ્થિર રહું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

તારી કૃપા કે કોપને હું હૈયે ધરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

ભરી ભરી ડગલાં તારી પાસે પહોંચું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

અંતરથી, અંદર બહાર અંતર ના ધરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

આંખ બંધ કરું, દર્શન ત્યાં તારું કરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

ના જાણું માયા તારી, બસ એક હું તને જાણું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhaduḥkhamāṁ rē, huṁ sama rahuṁ

   rē māḍī jōjē, hara hālatamāṁ huṁ masta rahuṁ

tārī yādē-yādē rē huṁ māruṁ haiyuṁ bharuṁ

   rē māḍī, jōjē hara hālatamāṁ huṁ masta rahuṁ

tārā guṇē-guṇē gulatāna banuṁ

   rē māḍī, jōjē hara hālatamāṁ huṁ masta rahuṁ

saphalatā, niṣphalatāmāṁ sadā sthira rahuṁ

   rē māḍī, jōjē hara hālatamāṁ huṁ masta rahuṁ

tārī kr̥pā kē kōpanē huṁ haiyē dharuṁ

   rē māḍī, jōjē hara hālatamāṁ huṁ masta rahuṁ

bharī bharī ḍagalāṁ tārī pāsē pahōṁcuṁ

   rē māḍī, jōjē hara hālatamāṁ huṁ masta rahuṁ

aṁtarathī, aṁdara bahāra aṁtara nā dharuṁ

   rē māḍī, jōjē hara hālatamāṁ huṁ masta rahuṁ

āṁkha baṁdha karuṁ, darśana tyāṁ tāruṁ karuṁ

   rē māḍī, jōjē hara hālatamāṁ huṁ masta rahuṁ

nā jāṇuṁ māyā tārī, basa ēka huṁ tanē jāṇuṁ

   rē māḍī, jōjē hara hālatamāṁ huṁ masta rahuṁ
Scan Image

Gujarati Bhajan no. 1614 by Satguru Devendra Ghia - Kaka


સુખદુઃખમાં રે, હું સમ રહુંસુખદુઃખમાં રે, હું સમ રહું

   રે માડી જોજે, હર હાલતમાં હું મસ્ત રહું

તારી યાદે-યાદે રે હું મારું હૈયું ભરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

તારા ગુણે-ગુણે ગુલતાન બનું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

સફળતા, નિષ્ફળતામાં સદા સ્થિર રહું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

તારી કૃપા કે કોપને હું હૈયે ધરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

ભરી ભરી ડગલાં તારી પાસે પહોંચું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

અંતરથી, અંદર બહાર અંતર ના ધરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

આંખ બંધ કરું, દર્શન ત્યાં તારું કરું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું

ના જાણું માયા તારી, બસ એક હું તને જાણું

   રે માડી, જોજે હર હાલતમાં હું મસ્ત રહું
1988-12-22https://i.ytimg.com/vi/Fu92mBFxW-Q/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Fu92mBFxW-Q





First...161216131614...Last