1989-01-05
1989-01-05
1989-01-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13120
અધિકાર માગતા પહેલાં, સાચો અધિકારી તું બન
અધિકાર માગતા પહેલાં, સાચો અધિકારી તું બન
લેવા પહેલાં તો તું, સાચો લાયક તો બન
કરતા પ્રેમ પહેલાં, સાચો પ્રેમી તું બન
વેર કરવા પહેલાં, રે સાચો વેરી તું બન
દેતા દાન પહેલાં, રે સાચો દાની તું બન
ભક્તિ કરવા પહેલાં, રે સાચો ભક્ત તું બન
ફળ મેળવવા પહેલાં, રે સાચો ધૈર્યવાન તું બન
સાચો સુખી બનવા રે, તું સદા સંતોષી તો બન
કરવા બચાવ અન્યનો રે, તું શૌર્યવાન તો બન
સાચી મિત્રતા મેળવવા રે, તું સાચો મિત્ર તો બન
દર્શન પ્રભુના કરવા રે, તું સાચો વિહ્વળ તો બન
https://www.youtube.com/watch?v=ruaf_RdXSWI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અધિકાર માગતા પહેલાં, સાચો અધિકારી તું બન
લેવા પહેલાં તો તું, સાચો લાયક તો બન
કરતા પ્રેમ પહેલાં, સાચો પ્રેમી તું બન
વેર કરવા પહેલાં, રે સાચો વેરી તું બન
દેતા દાન પહેલાં, રે સાચો દાની તું બન
ભક્તિ કરવા પહેલાં, રે સાચો ભક્ત તું બન
ફળ મેળવવા પહેલાં, રે સાચો ધૈર્યવાન તું બન
સાચો સુખી બનવા રે, તું સદા સંતોષી તો બન
કરવા બચાવ અન્યનો રે, તું શૌર્યવાન તો બન
સાચી મિત્રતા મેળવવા રે, તું સાચો મિત્ર તો બન
દર્શન પ્રભુના કરવા રે, તું સાચો વિહ્વળ તો બન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
adhikāra māgatā pahēlāṁ, sācō adhikārī tuṁ bana
lēvā pahēlāṁ tō tuṁ, sācō lāyaka tō bana
karatā prēma pahēlāṁ, sācō prēmī tuṁ bana
vēra karavā pahēlāṁ, rē sācō vērī tuṁ bana
dētā dāna pahēlāṁ, rē sācō dānī tuṁ bana
bhakti karavā pahēlāṁ, rē sācō bhakta tuṁ bana
phala mēlavavā pahēlāṁ, rē sācō dhairyavāna tuṁ bana
sācō sukhī banavā rē, tuṁ sadā saṁtōṣī tō bana
karavā bacāva anyanō rē, tuṁ śauryavāna tō bana
sācī mitratā mēlavavā rē, tuṁ sācō mitra tō bana
darśana prabhunā karavā rē, tuṁ sācō vihvala tō bana
અધિકાર માગતા પહેલાં, સાચો અધિકારી તું બનઅધિકાર માગતા પહેલાં, સાચો અધિકારી તું બન
લેવા પહેલાં તો તું, સાચો લાયક તો બન
કરતા પ્રેમ પહેલાં, સાચો પ્રેમી તું બન
વેર કરવા પહેલાં, રે સાચો વેરી તું બન
દેતા દાન પહેલાં, રે સાચો દાની તું બન
ભક્તિ કરવા પહેલાં, રે સાચો ભક્ત તું બન
ફળ મેળવવા પહેલાં, રે સાચો ધૈર્યવાન તું બન
સાચો સુખી બનવા રે, તું સદા સંતોષી તો બન
કરવા બચાવ અન્યનો રે, તું શૌર્યવાન તો બન
સાચી મિત્રતા મેળવવા રે, તું સાચો મિત્ર તો બન
દર્શન પ્રભુના કરવા રે, તું સાચો વિહ્વળ તો બન1989-01-05https://i.ytimg.com/vi/ruaf_RdXSWI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ruaf_RdXSWI
|