1989-01-23
1989-01-23
1989-01-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13157
છે જગની રખવાળી રે, તું તો માતા
છે જગની રખવાળી રે, તું તો માતા
તારા રખવાળામાં તો, મને રે વિશ્વાસ છે
નવ માસ ગર્ભમાં, હતું ના કોઈ જ્યાં
લીધી ત્યારે ત્યાં, તો તેં સંભાળ રે - તારા...
ધાર્યું મારું જગમાં થાયે કે ના થાયે
તારા રખવાળામાં ફરક ના પડી જાય રે - તારા...
નથી યાદ તો અમારો હિસાબ જરાય
વેળા વેળા પર, તું બધું ચૂક્તે કરતી જાય રે - તારા...
લઈએ શ્વાસ અંદર, બહાર એ નીકળી જાય
પળની એ પળમાં પણ, રખવાળું તારું ત્યાં થાય રે - તારા...
શાંતિ, અશાંતિની લઉં નીંદર રાતે સદાય
તારો અદીઠ હાથ રક્ષણ કરતો જાય રે - તારા...
ઘડું મૂર્તિ તારી કલ્પનાથી મનમાં તો સદાય
હશે એથીયે તું તો સુંદર, છે કલ્પનાની બહાર રે - તારા...
https://www.youtube.com/watch?v=ZRFFE9ryql8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે જગની રખવાળી રે, તું તો માતા
તારા રખવાળામાં તો, મને રે વિશ્વાસ છે
નવ માસ ગર્ભમાં, હતું ના કોઈ જ્યાં
લીધી ત્યારે ત્યાં, તો તેં સંભાળ રે - તારા...
ધાર્યું મારું જગમાં થાયે કે ના થાયે
તારા રખવાળામાં ફરક ના પડી જાય રે - તારા...
નથી યાદ તો અમારો હિસાબ જરાય
વેળા વેળા પર, તું બધું ચૂક્તે કરતી જાય રે - તારા...
લઈએ શ્વાસ અંદર, બહાર એ નીકળી જાય
પળની એ પળમાં પણ, રખવાળું તારું ત્યાં થાય રે - તારા...
શાંતિ, અશાંતિની લઉં નીંદર રાતે સદાય
તારો અદીઠ હાથ રક્ષણ કરતો જાય રે - તારા...
ઘડું મૂર્તિ તારી કલ્પનાથી મનમાં તો સદાય
હશે એથીયે તું તો સુંદર, છે કલ્પનાની બહાર રે - તારા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jaganī rakhavālī rē, tuṁ tō mātā
tārā rakhavālāmāṁ tō, manē rē viśvāsa chē
nava māsa garbhamāṁ, hatuṁ nā kōī jyāṁ
līdhī tyārē tyāṁ, tō tēṁ saṁbhāla rē - tārā...
dhāryuṁ māruṁ jagamāṁ thāyē kē nā thāyē
tārā rakhavālāmāṁ pharaka nā paḍī jāya rē - tārā...
nathī yāda tō amārō hisāba jarāya
vēlā vēlā para, tuṁ badhuṁ cūktē karatī jāya rē - tārā...
laīē śvāsa aṁdara, bahāra ē nīkalī jāya
palanī ē palamāṁ paṇa, rakhavāluṁ tāruṁ tyāṁ thāya rē - tārā...
śāṁti, aśāṁtinī lauṁ nīṁdara rātē sadāya
tārō adīṭha hātha rakṣaṇa karatō jāya rē - tārā...
ghaḍuṁ mūrti tārī kalpanāthī manamāṁ tō sadāya
haśē ēthīyē tuṁ tō suṁdara, chē kalpanānī bahāra rē - tārā...
|
|