1989-01-27
1989-01-27
1989-01-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13166
છે કલ્યાણકારી તું રે માતા, ક્યારે બદલે તું તારી ચાલ
છે કલ્યાણકારી તું રે માતા, ક્યારે બદલે તું તારી ચાલ
એ ના સમજાય, ના સમજાય, ના સમજાય
છે હિતકારી તું રે માતા, અદીઠ હાથે તું હિત કરે - એ...
છે પરમકૃપાળી તું રે માતા, અદીઠ કૃપા તું વરસાવે - એ...
છે મંગળકારી તું રે માતા, અમંગળમાં ભી મંગળ કરે - એ...
છે સુખકારી તું રે માતા, દુઃખમાં ભી સુખ દેતી જાય - એ...
છે રક્ષણકારી તું રે માતા, માર ખાઈએ જગમાં, રક્ષણ કરતી જાય - એ...
છે બહુરૂપધારી તું રે માતા, ના રૂપની થાયે સાચી પહેચાન - એ...
છે શક્તિશાળી તું રે માતા, સંજોગો અસહાય બનાવી જાય - એ...
છે સર્વસત્તાધારી તું રે માતા, મોત જ્યારે અમને લઈ જાય - એ...
છે દાતારી તું રે માતા, હોય પાસે, એ પણ ચાલ્યું જાય - એ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē kalyāṇakārī tuṁ rē mātā, kyārē badalē tuṁ tārī cāla
ē nā samajāya, nā samajāya, nā samajāya
chē hitakārī tuṁ rē mātā, adīṭha hāthē tuṁ hita karē - ē...
chē paramakr̥pālī tuṁ rē mātā, adīṭha kr̥pā tuṁ varasāvē - ē...
chē maṁgalakārī tuṁ rē mātā, amaṁgalamāṁ bhī maṁgala karē - ē...
chē sukhakārī tuṁ rē mātā, duḥkhamāṁ bhī sukha dētī jāya - ē...
chē rakṣaṇakārī tuṁ rē mātā, māra khāīē jagamāṁ, rakṣaṇa karatī jāya - ē...
chē bahurūpadhārī tuṁ rē mātā, nā rūpanī thāyē sācī pahēcāna - ē...
chē śaktiśālī tuṁ rē mātā, saṁjōgō asahāya banāvī jāya - ē...
chē sarvasattādhārī tuṁ rē mātā, mōta jyārē amanē laī jāya - ē...
chē dātārī tuṁ rē mātā, hōya pāsē, ē paṇa cālyuṁ jāya - ē...
|