1989-02-13
1989-02-13
1989-02-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13199
છેડો તાણશો જો ખોટો, ગાંઠ તો પડી જાશે
છેડો તાણશો જો ખોટો, ગાંઠ તો પડી જાશે
ખેંચતા ગાંઠ સરકણી, ગાંઠ તો છૂટી જાશે
ખેંચતા મીણો ગાંઠ, ગાંઠ તો પાકી થાશે
થાશે એક છેડો જો ઢીલો, ગાંઠ જલદી છૂટી જાશે
બાંધશો ના ગાંઠ મનમાં, તણાતા વધતી જાશે
રાખશો મન જો ઢીલું, પડેલ ગાંઠ છૂટતી જાશે
બાંધશો ગાંઠ મનની પ્રભુમાં, ગાંઠ એ મજબૂત રહેશે
બાંધશો ગાંઠ માયામાં, ગાંઠ એ ત્યાં પાકી થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છેડો તાણશો જો ખોટો, ગાંઠ તો પડી જાશે
ખેંચતા ગાંઠ સરકણી, ગાંઠ તો છૂટી જાશે
ખેંચતા મીણો ગાંઠ, ગાંઠ તો પાકી થાશે
થાશે એક છેડો જો ઢીલો, ગાંઠ જલદી છૂટી જાશે
બાંધશો ના ગાંઠ મનમાં, તણાતા વધતી જાશે
રાખશો મન જો ઢીલું, પડેલ ગાંઠ છૂટતી જાશે
બાંધશો ગાંઠ મનની પ્રભુમાં, ગાંઠ એ મજબૂત રહેશે
બાંધશો ગાંઠ માયામાં, ગાંઠ એ ત્યાં પાકી થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chēḍō tāṇaśō jō khōṭō, gāṁṭha tō paḍī jāśē
khēṁcatā gāṁṭha sarakaṇī, gāṁṭha tō chūṭī jāśē
khēṁcatā mīṇō gāṁṭha, gāṁṭha tō pākī thāśē
thāśē ēka chēḍō jō ḍhīlō, gāṁṭha jaladī chūṭī jāśē
bāṁdhaśō nā gāṁṭha manamāṁ, taṇātā vadhatī jāśē
rākhaśō mana jō ḍhīluṁ, paḍēla gāṁṭha chūṭatī jāśē
bāṁdhaśō gāṁṭha mananī prabhumāṁ, gāṁṭha ē majabūta rahēśē
bāṁdhaśō gāṁṭha māyāmāṁ, gāṁṭha ē tyāṁ pākī thāśē
|
|