Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4632 | Date: 13-Apr-1993
વાત વાતમાં રે, વાત વાતમાં, મનડું મારું તો છટકી જાય
Vāta vātamāṁ rē, vāta vātamāṁ, manaḍuṁ māruṁ tō chaṭakī jāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 4632 | Date: 13-Apr-1993

વાત વાતમાં રે, વાત વાતમાં, મનડું મારું તો છટકી જાય

  No Audio

vāta vātamāṁ rē, vāta vātamāṁ, manaḍuṁ māruṁ tō chaṭakī jāya

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1993-04-13 1993-04-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=132 વાત વાતમાં રે, વાત વાતમાં, મનડું મારું તો છટકી જાય વાત વાતમાં રે, વાત વાતમાં, મનડું મારું તો છટકી જાય,

    રહે ના હાથમાં જરાય

થકવી એ તો જાય, કેમ કરીને એ તો સહેવાય,

    કોને જઈને એ તો કહેવાય

વાત વાતમાં રે, વાત વાતમાં, ક્રોધ પ્રગટી જાય,

    કાબૂમાં ના આવે એ તો જરાય

બાળે ને બાળતો એ તો જાય, એ તો કેમ કરીને સહેવાય,

    કોને જઈને એ તો કહેવાય

વાત વાતમાં રે, વાત વાતમાં, ઇર્ષ્યા તો જાગી જાય,

    રહે ના કાબૂમાં એ તો જરાય

ઉત્પાત જીવનમાં એ તો મચાવી જાય,

    એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય

વાત વાતમાં રે, વાત વાતમાં રે,

    વેર હૈયે તો જાગી જાય, શમે ના જલદી એ તો જરાય

શાંતિ હૈયાંની એ તો હરી જાય,

    એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય

વાત વાતમાં રે, વાત વાતમાં રે,

    સહનશીલતા ખૂટી જાય, ઉત્પાત હૈયે મચાવી જાય

કાર્યો અધવચ્ચે અટકી જાય,

    એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય

વાત વાતમાં રે, વાત વાતમાં રે,

    ધીરજ તો જ્યાં ખૂટી જાય, કામ ત્યાં તો બગડી જાય

અધવચ્ચે નાવ, ત્યાં તો ડૂબી જાય,

    એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય

વાત વાતમાં રે, વાત વાતમાં રે,

    આળસ હૈયે જ્યાં ચડી જાય, કાર્ય આગળ વધે ના જરાય

કાર્યમાં ઠેકાણા રહે ના જરાય,

    એ તો કેમ કરીને સહેવાય, કોને જઈને એ તો કહેવાય
View Original Increase Font Decrease Font

વાત વાતમાં રે, વાત વાતમાં, મનડું મારું તો છટકી જાય,

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vāta vātamāṁ rē, vāta vātamāṁ, manaḍuṁ māruṁ tō chaṭakī jāya,

rahē nā hāthamāṁ jarāya

thakavī ē tō jāya, kēma karīnē ē tō sahēvāya,

kōnē jaīnē ē tō kahēvāya

vāta vātamāṁ rē, vāta vātamāṁ, krōdha pragaṭī jāya,

kābūmāṁ nā āvē ē tō jarāya

bālē nē bālatō ē tō jāya, ē tō kēma karīnē sahēvāya,

kōnē jaīnē ē tō kahēvāya

vāta vātamāṁ rē, vāta vātamāṁ, irṣyā tō jāgī jāya,

rahē nā kābūmāṁ ē tō jarāya

utpāta jīvanamāṁ ē tō macāvī jāya,

ē tō kēma karīnē sahēvāya, kōnē jaīnē ē tō kahēvāya

vāta vātamāṁ rē, vāta vātamāṁ rē,

vēra haiyē tō jāgī jāya, śamē nā jaladī ē tō jarāya

śāṁti haiyāṁnī ē tō harī jāya,

ē tō kēma karīnē sahēvāya, kōnē jaīnē ē tō kahēvāya

vāta vātamāṁ rē, vāta vātamāṁ rē,

sahanaśīlatā khūṭī jāya, utpāta haiyē macāvī jāya

kāryō adhavaccē aṭakī jāya,

ē tō kēma karīnē sahēvāya, kōnē jaīnē ē tō kahēvāya

vāta vātamāṁ rē, vāta vātamāṁ rē,

dhīraja tō jyāṁ khūṭī jāya, kāma tyāṁ tō bagaḍī jāya

adhavaccē nāva, tyāṁ tō ḍūbī jāya,

ē tō kēma karīnē sahēvāya, kōnē jaīnē ē tō kahēvāya

vāta vātamāṁ rē, vāta vātamāṁ rē,

ālasa haiyē jyāṁ caḍī jāya, kārya āgala vadhē nā jarāya

kāryamāṁ ṭhēkāṇā rahē nā jarāya,

ē tō kēma karīnē sahēvāya, kōnē jaīnē ē tō kahēvāya
Scan Image

Gujarati Bhajan no. 4632 by Satguru Devendra Ghia - Kaka
First...463046314632...Last